Only Gujarat

Day: October 28, 2020

ધરમપાજીની પહેલી પત્ની જીવે છે ગુમનામ જીવન, ભાગ્યે જ જાહેરમાં જોયા હશે

મુંબઈઃ ગ્લેમરસ દુનિયામાં જ્યાં સંબંધો સાથે સાથે ચાલે છે તો ઘણાં લગ્ન પણ ટૂટી જાય છે. કેટલાક કલાકાર પોતાના બાળપણની ફ્રેન્ડ સાથએ લગ્નના બંધનમાં બંધાય છે તો ઘણાં અરેન્જ મેરેજમાં વિશ્વાસ કરે છે. દિગ્ગજ એક્ટર ઘર્મેન્દ્રની લવ સ્ટોરી ખૂબ જ…

ખિલાડી કુમારને કારણે આ જાણીતી બોલિવૂડ એક્ટ્રેસના તૂટી ગયા હતા લગ્ન

મુંબઈઃ અનિલ કપૂર સાથે ફિલ્મ ‘વિરાસત’થી બોલિવૂજમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રસ પૂજા બત્રા મંગળવારે 44 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 27 ઑક્ટોબર, 1976માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. સિનેમા જગતમાં પૂજા વધારે સમય સુધી ટકી શકી નહીં, પણ…

રોજ સવારે લીંબુ-મધ-પાણી મિક્સ કરીને પીઓ છો? તો આજથી જ થઈ જજો સાવધાન નહીંતર..

વજન વધારવું અને ઘટાડવું બંને ઘણું મુશ્કેલ કામ છે. જો એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવા માટે બેંડ વાગી જાય છે. જો સાચી રીતે અને સારો અપ્રોચ ન હોય તો, વજન ઘટાડવું તંમારા માટે મુશ્કેલ થઈ જશે. કોઈ ક્રેશ…

અહીં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે પાડ્યા દરોડા તો દુપટ્ટાથી વિદેશી યુવતીઓએ છુપાવ્યો ચહેરો

પંચકુલા પોલીસે આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો મંગળવારનો પર્દાફાશ કર્યો હતો. ઉઝબેકિસ્તાન અને તુર્કી દેશની 4 છોકરીઓને ઘટનાસ્થળે રેડ પાડીને બચાવવામાં આવી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ પણ કરી હતી. પંચકુલા પોલીસને બાતમી મળી હતી કે પંચકુલાના વીઆઈપી વિસ્તારમાં સેક્સ રેકેટ ચાલી…

12 વર્ષ નાની પત્નીને દીઠોય નહોતો ગમતો પતિ, કરતી એટલી નફરત કે…

બરેલીમાં સુપારી આપીને કોલેજનાં પ્રોફેસર અવધેશની હત્યા કરનારા હિસ્ટ્રીશીટર ચીકૂએ પોલીસની પુછપરછ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યુકે, વિનીતા પોતાના પતિને એટલી નફરત કરતી હતી કે, તેની હત્યા બાદ તેની સામે જ તેની લાશને ઘણી લાતો મારી હતી. પોલીસ…

You cannot copy content of this page