Only Gujarat

Day: October 19, 2020

મેચ જોતા જોતા જ આ જાણીતા એક્ટરનું થયું મોત, સાઈડ રોલ પ્લે કરીને બન્યો હતો લોકપ્રિય

મુંબઈઃ બોલિવૂડમાં એવાં ઘણાં કલાકારો છે જેમણે લીડ રોલ ન કર્યો હોવા છતાં દર્શકોના દિલમાં ખાસ છાપ છોડી છે. તેમને દરેક કેરેક્ટરમાં દર્શકોનું દિલ જીતી લીધું છે. એવા જ એક કલાકાર છે શફી ઇનામદાર. તેમણે સિરિયલોથી ફિલ્મ સુધી યાદગાર રોલ…

ભાગ્યે જ જોઈ હશે સનીપાજીની પત્ની પૂજાને, વર્ષો સુધી લગ્નની વાત રાખી હતી છુપાઈને

મુંબઈઃ બોલિવૂડમાં પોતાના એક્શન માટે જાણીતા સની દેઓલ 64 વર્ષના થઈ ગયાં છે. તેમનો જન્મ 19 ઑક્ટોબર, 1956માં સાહનેવાલ, પંજાબમાં થયો હતો. મોટા પડદાં પર હંમેશા ગુસ્સામાં જોવા મળતાં સની દેઓલ રિઅલ જિંદગીમાં ખૂબ જ સૌમ્ય છે. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં…

રસ્તા પર બેસીને આ યુવતી વેચતી હતી અથાણું, આજે બની ગઈ છે કરોડપતિ ને ચાર-ચાર કંપનીઓની છે માલિક

વાત આજથી લગભગ 30 વર્ષ જૂની છે. બુલંદશહેરમાં રહેતા ક્રિષ્ના યાદવનો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. પતિએ કારનો ધંધો શરૂ કર્યો, જે ચાલતો ન હતો. પરિસ્થિતી એવી બની ગઈ કે તે જે મકાનમાં રહેતો હતો તે ઘર વેચવું પડ્યુ…

15 વર્ષથી માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન કરાવતા હતા આ દાદી, પરંતુ કોરોનાકાળમાં થયું એવું કે…

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર આગરાનાં કાંજીવાડા વાળા બાબાનો વીડિયો વાયરલ થયો હતો. 90 વર્ષનાં વૃદ્ધ કમલાનગરમાં કાંજીવડા અને દહીંવડા વેચતા હતા. પરંતુ કોરોનાકાળમાં વેચાણ થઈ રહ્યુ ન હતુ. વીડિયો વાયરલ થયા બાદ કંજીવડાવાળા બાબાની મદદ કરવા માટે લોકો…

શોપિંગ કરતાં સમયે આ મહિલા વારંવાર કરતી હતી કપડાં ઊંચા, CCTV જોઈને સ્ટાફ પણ ચકરાઈ ગયો

તમે શૉપલિફ્ટિંગનાં ઘણા મામલાઓ સાંભળ્યા હશે. ઘણી વખત લોકો સ્થળ પર પકડાય છે, કેટલીક વખત ગેટ ઉપર ચેકિંગ દરમ્યાન તેમની પોલ ખોલવામાં આવે છે. આજના સમયમાં, જ્યારે સીસીટીવી કેમેરા દરેક રીતે લગાવેલા હોય છે, તો પણ લોકો એટલાં હિમ્મતવાળા હોય…

You cannot copy content of this page