Only Gujarat

FEATURED International

શોપિંગ કરતાં સમયે આ મહિલા વારંવાર કરતી હતી કપડાં ઊંચા, CCTV જોઈને સ્ટાફ પણ ચકરાઈ ગયો

તમે શૉપલિફ્ટિંગનાં ઘણા મામલાઓ સાંભળ્યા હશે. ઘણી વખત લોકો સ્થળ પર પકડાય છે, કેટલીક વખત ગેટ ઉપર ચેકિંગ દરમ્યાન તેમની પોલ ખોલવામાં આવે છે. આજના સમયમાં, જ્યારે સીસીટીવી કેમેરા દરેક રીતે લગાવેલા હોય છે, તો પણ લોકો એટલાં હિમ્મતવાળા હોય છે કે તેઓ ચોરી કરવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં, રશિયામાં એક સુપરમાર્કેટમાં મહિલાની ચોરી કેમેરામાં ઝડપાઇ હતી. મહિલાના આ શરમજનક કૃત્યને ત્યાં લગાવેલાં કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. ઘણા લોકોએ લખ્યું હતું કે મહિલાએ જાદુઈ અન્ડરવેર પહેર્યો હતો, જેમાં સ્ત્રી ઘણી વસ્તુઓ એક પછી એક મૂકી રહી હતી. જો કે તેણી પકડાઇ ગઈ હતી. જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.

આ મામલો રશિયાથી સામે આવ્યો હતો, જ્યાં ક્રેંસ્નોદરમાં સ્થિત એક સુપરમાર્કેટમાં એક મહિલાનું શરમજનક કૃત્ય કેદ થયુ હતુ. આ મહિલાને સુરક્ષા કર્મચારીઓએ ત્યારે જોઈ જ્યારે તે પોતાના કપડામાં સામાન ચોરી કરીને રાખી રહ્યો હતો.

મહિલા બજારમાં એકલી ખરીદી કરવા ગઈ હતી. તે ત્યાં ફરી-ફરીને શોપિંગ કરી રહી હતી. પરંતુ જ્યારે જોઈએ ત્યારે તે કપડાં ઉંચા કરીને નીચેની તરફ ઝુકેલી જોવા મળતી હતી. તે પોતાના કપડા ઉઠાવી રહી હતી ત્યારે સિક્યોરિટી સ્ટાફે તેને જોઈ હતી.

મહિલાના આ કૃત્યને બજારોમાં અન્ય લોકોએ પણ નોંધ લીધી હતી. પરંતુ કોઈ સમજી શક્યું નહી કે, મહિલા વારંવાર શા કારણે કપડા ઉઠાવી રહી છે? કોઈને લાગ્યુ કદાચ તેની ડ્રેસમાં કોઈ ઈશ્યૂ છે.

મહિલાના આ કૃત્યને બજારોમાં અન્ય લોકોએ પણ નોંધ લીધી હતી. પરંતુ કોઈ સમજી શક્યું નહી કે, મહિલા વારંવાર શા કારણે કપડા ઉઠાવી રહી છે? કોઈને લાગ્યુ કદાચ તેની ડ્રેસમાં કોઈ ઈશ્યૂ છે.

આ કેસ 5 ઓક્ટોબરના રોજ સામે આવ્યો હતો. સાંજે મહિલા મોલમાં ગઈ ત્યારે તેણે ત્યાં ચોરી શરૂ કરી હતી. સ્ટાફે તેને જોઈ અને ત્યારબાદ તેનું ચેકીંગ શરૂ કર્યુ. સ્ટાફે તેના પેન્ટમાંથી અનેક વસ્તુઓ બહાર કાઢી હતી.

સ્ટાફે મહિલાના અન્ડરવેરમાંથી સોસેજ અને સાબુ બહાર કાઢ્યા હતા. તે ફ્રિજમાંથી માંસનાં પેકેટો કાઢીને તેના પેન્ટમાં મૂકી રહી હતી.

સ્ટાફે મહિલાના અન્ડરવેરમાંથી સોસેજ અને સાબુ બહાર કાઢ્યા હતા. તે ફ્રિજમાંથી માંસનાં પેકેટો કાઢીને તેના પેન્ટમાં મૂકી રહી હતી.

You cannot copy content of this page