Only Gujarat

Day: July 13, 2020

સુંદરતામાં ભલીભલી બોલિવૂડ એક્ટ્રેસિસને પાણી ભરાવે એવી છે આ નાજુક નમણી નેપાળી હિરોઈન

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મો સિવાય પણ આપણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અનેક સિતારાઓ એવા છે જેમણે પોતાના અભિનયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર નામના મેળવી. તો ભારતના પાડોશી દેશ નેપાળની ફિલ્મો અને સિતારાઓ ખૂબ જ ચર્ચામાં રહે…

એક સમયે ટીવી પર ઝીલાતો પડ્યો બોલ, આજે ગ્લેમવર વર્લ્ડથી દૂર જીવી રહ્યાં છે તદ્દન સામાન્ય જીવન

મુંબઈઃ બોલીવુડ અને ટીવીની દુનિયા સૌ કોઈને લોભાવે છે. લોકો અહીં પોતાનું નસીબ અજમાવવા આવે છે અને અનેક વાર તે સફળ થાય છે, તો અનેક વાર ઈન્ડસ્ટ્રીની ચકાચૌંધ ભરેલી દુનિયા તેમને માફક નથી આવતી. ઈન્ડસ્ટ્રીના અનેક એવા કલાકારો છે જેઓ…

લગ્નના એક વર્ષ બાદ જ પત્ની ત્રાસી ગઈ પતિથી, પોલીસને કરી એવી ફરિયાદ કે અધિકારીઓ કરે છે આ કામ

પટના, બિહાર: કોરોના કાળમાં ઘરકંકાસના મામલા વધી ગયા છે. નાની-નાની વાતો પર જોર પકડી લેતા આ ઝઘડા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. આવો જ એક મામલો થોડા દિવસ પહેલા ગર્દનીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. જ્યાં એક મહિલા ફરિયાદ…

બોલિવૂડના આ સાવકા ભાઈ-બહેનો વચ્ચે કેવા હોય છે સંબંધો? ધરમપાજીના છ સંતાનો વચ્ચે કેવો છે સંબંધ?

મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અફેર, ડિવોર્સ, બ્રેકઅપ અને સેકેન્ડ મેરેજ આ બધી જ ઘટના સામાન્ય અને સ્વાભાવિક છે. બોલિવૂડમાં એવા અનેક ચર્ચિત કપલ છે. જેના બીજા લગ્ન વધુ સફળ રહ્યાં હોય. આ અલગ અલગ લગ્નથી થયેલા બાળકો વચ્ચેનો પ્રેમ જોઇને આપ…

કોરોનાકાળમાં આ વ્યક્તિ નથી જઈ શકતી પોતાના ઘેર, છેલ્લાં ત્રણ મહિનાથી રહે છે એરપોર્ટ પર

કોરોના વાયરસે આખી દુનિયાએ બાનમાં લીધી છે. કોઇ એવી વ્યક્તિ નહીં હોય, જેનું જીવન કોરોના વાયરસથી પ્રભાવિત ન થયું હોય. આ વાયરસના કારણે ન જાણે કેટકેટલા લોકોએ નોકરી ગુમાવી તો કેટલાય લોકોએ તેમના સ્વજનનો ગુમાવ્યાં તો કેટલાક લોકો એવા પણ…

સારા અલી ખાને વર્ષો બાદ માતા-પિતાના ડિવોર્સનું જણાવ્યું અને કહ્યું શા માટે રહે છે મમ્મી સાથે

મુંબઈઃ કોરોનાનો કહેર ઓછું થવાનું નામ નથી લેતો.રોજ હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાળના મુખમાં સમાઇ રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાનો કેર ઓછો નથી થયો. અહીં પણ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં…

રાતોરાત ફેમસ થયેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ આખરે કોણ છે? ઓળખો એક ક્લિકે

સુરતમાં છેલ્લા ત્રણ દિવસ ભાજપના મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને લેડી સિંઘમ તરીકે જાણીતી બનેલી સુનિતા યાદવનો વિવાદની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાતોરાત સ્ટાર બનેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના…

સચિન પાઈલટની લવ સ્ટોરીમાં આવી હતી અનેક અડચણો, પત્નીએ પિતા-ભાઈની વિરુદ્ધમાં જઈને કર્યાં હતાં લગ્ન

જયપુર, રાજસ્થાનઃ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે પોતાના જ પક્ષની સરકાર વિરુદ્ધ બગાવત કરી સૌને ચોંકાવ્યા હતા. જોકે તેમની નારાજગીના સંકેત અગાઉ મળી ચૂક્યા હતા. તેઓ પણ મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગે આગળ નીકળી રહ્યાં છે. સચિનને શાંત સ્વભાવના નેતા માનવામાં…

શ્વાસ છોડ્યાંના કલાક બાદ પણ હવામાં તરતા હોય છે કોરોનાવાઈરસ, વૈજ્ઞાનિકોનો નવો જ દાવો

લંડનઃ બ્રિટનની ઈમ્પેરિયલ કોલેજ લંડનની પ્રોફેસર વેન્ડી બાર્કલીએ કહ્યું કે, શ્વાસ છોડ્યાના એક કલાક બાદ પણ કોરોના વાઈરસ હવામાં રહી શકે છે. પ્રોફેસર બાર્કલીએ કહ્યું કે, આ વાતના સતત પુરાવા મળી રહ્યાં છે કે કોરોના વાઈરસ ના માત્ર કોઈ સામાનની…

આ મંદિર પાસે છે 800 કિલોના દુર્લભ સોનાના સિક્કા, એકની કિંમત કરોડોમાં, આ કારણે ચાલી રહ્યો છે વિવાદ

તિરુવનંતપુરમઃ 9 વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે. હવે દેશના સૌથી ધનિક મંદિરને ચલાવવાનો અધિકાર એક શાહી પરિવારને મળી ગયો છે. અહીં વાત થઈ રહી છે, કેરળના તિરુવનંતપુરમ સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિરની. સુપ્રીમ કોર્ટે પદ્મનાભ મંદિરના મેનેજમેન્ટમાં ત્રાવણકોરના…

You cannot copy content of this page