Only Gujarat

Day: July 11, 2020

સુશાંતે કહ્યું હતું કે બોલિવૂડ સાવકા દીકરા જેવો વ્યવહાર કરે છે, જાણી જોઈને નથી આપતા સારી ફિલ્મ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસે અત્યારસુધી 34થી વધુ લોકોની પૂછપરછ કરી છે. તાજેતરમાં જ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ બાદ શેખર કપૂરે ઈમેલ થકી મુંબઈ પોલીસના સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈમેલ થકી શેખર કપૂરે જણાવ્યું કે, શા…

વિકાસ દુબે થયો ઠાર તો 100થી વધુ એન્કકાઉન્ટર કરનાર પોલીસે કહ્યું કે આ તો….

મુંબઈઃ અંડર વર્લ્ડનો સફાયો કરનાર મુંબઈ પોલીસમાં રહેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તથા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ યુપી પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. યુપી પોલીસ અને એસટીએફે મળીને શુક્રવારે (10 જુલાઈ) ગેંગસ્ટર વિકાસ દુબેનું એનકાઉન્ટર કર્યું હતું. પ્રદીપ શર્માએ જણાવ્યું કે,…

115 દિવસ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ થયું, કલાકારોએ ખુશી વ્યક્ત કરી

મુંબઈઃ ‘તારક મેહતા…’ના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે શોની શૂટિંગ ફરી શરૂ થઈ ગઈ છે. શોના ચીફ ડિરેક્ટર માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. માલવે લખ્યું કે, ‘ROLL…ROLLING…ACTION…115 દિવસ બાદ શૂટિંગ ફાઈનલી શરૂ થઈ. કામ…

મરતા પહેલાં ગેંગસ્ટર વિકાસ દુબેએ કહ્યું હતું આ મોટું રહસ્ય, પોલીસને પણ આવ્યો હતો ગુસ્સો

કાનપુરઃ કાનપુર શૂટઆઉટના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેનું શુક્રવારે (10 જુલાઈ) એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું પરંતુ તે પોતાની હત્યા પહેલા અનેક મહત્વના ખુલાસા કરીને ગયો હતો. તેણે 8 પોલીસકર્મીઓની હત્યાનો ગુનો કબૂલ્યો. ગુરુવારે ઉજ્જૈનમાંથી ધરપકડ થયા બાદ વિકાસ દુબેએ પોલીસને શહીદ સીઓ…

અમિતાભ-અભિષેક પછી ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ, બોલિવૂડમાં ફફડાટ

મુંબઈઃ ગઈ કાલે શનિવાર રાત્રે 77 વર્ષીય અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેને મોડી રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બચ્ચન પરિવારમાં વધુ બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઐશ્વર્યા…

વિશ્વમાં માત્ર 181 લોકો જ આ ભારતીય યુવતી કરતાં કરે છે વધુ કમાણી, જાણો આખરે કોણ છે આ?

નવી દિલ્હીઃ ઈન્સ્ટાગ્રામનું રિચ લિસ્ટ 2020 હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ વર્લ્ડ વાઈડ અને કન્ટ્રી વાઈઝ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ભારતના રિચ ઈન્સ્ટાગ્રામ પેઈડ લોકોમાં પહેલા અને બીજા નંબર પર વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા છે….

શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરાશે? ગુજરાત સરકારે શું કરી મોટી સ્પષ્ટતા?

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહી રહ્યો હતો જેને લઈને ગુજરાતના મુખ્ય સચિવ કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોંફરન્સ કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ એવો હતો…

વાસના અંધ ભાઈએ લજવ્યા સંબંધો, બહેન સાથે પહેલાં માણ્યાં શારીરિક સંબંધો અને પછી જે કર્યું એ તો…

પટના, બિહારઃ સંબંધોને કલંકિત કરતા સમાચાર બિહારના કિશનગંજ જિલ્લાથી સામે આવી રહી છે. જ્યા એક પરણિત ભાઈ જ સંબંધમાં બહેન થતી છોકરીને લગ્નનું વચન આપીને સાથે લઈ ગયો. અલગ-અલગ જગ્યાએ રાખીને તેની સાથે શારીરિક સંબંધો બનાવતો રહ્યો. આરોપ છે કે…

જંગલમાં આંબાના ઝાડની ડાળીઓમાંથી આપોઆપ નીકળવા લાગ્યો ધુમાડો, ચમત્કાર જોવા લોકોની ભીડ જમા

પઠાનકોટઃ પંજાબના પઠાનકોટમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં એક ઐતિહાસિક મંદિર પાસેના આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો. આ ઘટનાની લોકોને જાણ થતાં આ ઘટનાને જોવા માટે લોકો ઉમટી પડ્યાં. લોકો આ ઘટનાને કુદરતનો ચમત્કાર માને છે અને આસ્થા…

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે તો આ ગેંગસ્ટર આગળ લાગે ચણા મમરા, ક્રૂર એટલો કે પોલીસ થરથર કાંપતી હતી

નાગૌર, રાજસ્થાન: ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર મીડિયામાં ચર્ચાંમાં છે. તેના ઘરમાં તપાસ માટે પહોંચેલી પોલીસને ઘેરીને તેમના પર ફાયરિંગ કરનાર આ ગેંગસ્ટરને પકડવામાં કેટલાય રાજ્યોની પોલીસ દોડી રહી હતી. વિકાસ દુબે 8 પોલીસકર્મીને ગોળી મારીને તેમની હત્યા કરીને…

You cannot copy content of this page