Only Gujarat

Day: July 5, 2020

સુશાંતે ગળાફાંસો ખાધો એ લીલા રંગના કપડાંનો થશે વિશેષ ટેસ્ટ, શું બહાર આવશે સત્ય?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટમાં એક્ટરે આત્મહત્યા કરી હોવાની પૃષ્ટિ થઈ છે. જોકે પોલીસે તપાસ માટે વધુ આગળ આત્મહત્યા માટે વપરાયેલા કપડાને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના…

લંડનમાં પટેલ મહિલાએ કોરોના વોર્ડમાં પતિ સુધી પહોંચાડ્યું પવિત્ર જળ, જેથી જીવ બચાવી શકે

લંડનઃ બ્રિટનમાં રહેતી કાનન પટેલે કોરોના વાઈરસથી બીમાર પોતાના પતિને બચાવવા તમામ પ્રયાસો કર્યા પણ તેને સફળતા મળી નહીં. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળવા માટે તેમના પરિવારજનોને પણ મંજૂરી નથી મળતી ત્યાં કાનને નર્સ થકી પતિ જયેશ પટેલના હોઠ પર પવિત્ર…

માનવામા ન આવે તેવી ઘટના, મરઘી ઈંડાને સીધા બચ્ચનાને આપ્યો જન્મ

નુઆપાડા, ઓરિસ્સાઃ ‘પહેલા ઈંડુ આવ્યું કે મરઘી’ આ લાઈન તો તમે ઘણીવાર સાંભળી હશે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે મરઘીએ ઈંડા આપવાના બદલે સીધા જ બચ્ચાને જન્મ આપ્યો હોય. ઓરિસ્સાના નુઆપાડામાં એક મરઘીએ ઈંડા આપવાને બદલે બચ્ચાને જન્મ આપી…

સુશાંત લાડકી બહેનોને કરતો હતો ખૂબ પ્રેમ, સુશાંતે લખ્યો હતો ભાવુક પત્ર

મુંબઈઃ સુશાંતના આકસ્મિક નિધનથી તમામ લોકો આઘાતમાં છે, તેના પરિવારજનો હજુ પણ તે આઘાતમાંથી આવી શક્યા નથી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ અમેરિકામાં રહે છે અને પોતાના ભાઈ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી રહી છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા…

જામખંભાળિયામાં આભ ફાટ્યું, ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ અને 8 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબકી ગયો

દેવભૂમિ દ્વારકા: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ મન મુકીને વરસી રહ્યો…

માભોમની ખાતર પોતાની પરવા કર્યાં વગર 3 દિવસ સુધી ચીની સૈનિકોનો બોલાવ્યો હતો ખાત્મો, એક સલામ તો બને જ છે!

દેહરાદૂન: ભારત અને ચીનની વચ્ચે છેલ્લા 2 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. 15 જૂને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જો કે આ વખતે પણ ભારતીય સેનાએ એક વખત ફરી સાબિત કરી દીધું કે, માતૃભૂમિની રક્ષા કાજ બધું…

માર્કેટમાં માત્ર ત્રણ મહિના જ મળે છે આ શાક, ભાવ સાંભળીને આંખો થઈ જશે પહોળી!

બસ્તર(છત્તીસગઢ) : જો કોઇ શાક 100 રૂપિયે કિલો થઇ જાય તો દેશમાં મોંઘવારીના નામે ચર્ચા શરૂ થઇ જાય છે . આટલું જ નહીં ડુંગળીને રેકોર્ડ તોડ કિંમતે સત્તા પલટો કરાવી દીધો હતો. જો કે છત્તીસગઢમાં એક એવી શાક વેચાઇ રહ્યું…

મુકેશ અંબાણીના નાના દીકરા અનંતે માત્ર 18 મહિનામાં ઘટાડ્યું હતું 100 કિલો જેટલું વજન

મુંબઈઃ મુકેશ અંબાણીનો બિઝનેસ એમ્પાયર સતત વધી રહ્યો છે અને તે દુનિયાના 10માં સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીના કારોબારી સામ્રરાજ્યમાં તેમની દીકરા આકાશ અંબાણી અને દીકરી ઈશા અંબાણી બહુ પહેલાથી મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ હતી પરંતુ માર્ચ 2019…

પ્રેમી જો ન્યૂડ તસવીર મગાવે તો થઈ જાવ સાવધાન, આંખ ઊઘાડતો કિસ્સો…યુવતીઓ ખાસ વાંચે

વોશિગ્ટનઃ ઘણીવાર પ્રેમમાં લોકો બધુ ભૂલીને એવી ભૂલો કરે છે જેના માટે તેમણે આખી જિંદગી પસ્તાવું પડે છે. પ્રેમ પર ભરોસો કરીને તેઓ બધું તેના હવાલે કરી દે છે. પરંતુ જ્યારે પ્રેમી બેવફા નીકળે છે ત્યારે બધુ ખતમ થઈ જાય…

સાત ફેરા ફરતા પહેલાં જ ભાવિ પત્નીના મોબાઈલમાં વરરાજાએ જોયું એવું કે ઉડી ગયા હોશ..!

ગુના, મધ્ય પ્રદેશ: લુટેરી દુલ્હનના કિસ્સાઓ તો તમે ઘણા સાંભળ્યા હશે. લુટેરી દુલ્હનો ખૂબ જ ચાલાકીથી પોતાના શિકારને ફસાવે છે. ક્યારેક કોઈને અનાથ હોવાની વાત કહીને ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે, તો ક્યારેક વૃદ્ધોને પ્રેમની જાળમાં ફસાવે છે, પરંતુ આ મામલામાં…

You cannot copy content of this page