Only Gujarat

Day: July 26, 2020

આ બીમારીથી પીડાતો હતો સુનીલ શેટ્ટી, પણ આજે છે એટલો ફિટ કે બીમારી પણ થઈ ગઈ છૂમંતર

મુંબઈઃ સુનીલ શેટ્ટી પોતાની એક્ટિંગ અને ફિલ્મ્સની સાથે પોતાની બોડી ફિટનેસને કારણે પણ ઘણો ચર્ચામાં રહે છે. 58 વર્ષની વયે પોતાની ફિટ બોડીથી ફેન્સને પ્રેરણા આપે છે. એવામાં સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે…

આ કાતિલ મહિલા ગુજરાતના આદિવાસીઓને ભડકાવી રહી હતી, વિરોધ કરવા પર થતાં આવા હાલ

રાંચી, ઝારખંડઃ દરેક સુંદર ચહેરા પાછળ સારા વિચારો જ હોય એ જરૂરી નથી. ક્યારેક દેશી તો ક્યારેક મોર્ડન ગેટઅપમાં જોવા મળતી આ યુવતી એક્ટ્રેસ નહીં પરંતુ નક્સલવાદીઓની લીડર બબીતા કચ્છપ છે. તે આદિવાસી ગામમાં સરકાર વિરુદ્ધ રહી સશસ્ત્ર આંદોલન પત્થલગઢીની…

વધુ પડતો મોબાઈલ વાપરતા હોવ તો થઈ જાવ સાવધ, મહિલાની હાલત બની કફોડી…!

ડબલીનઃ આપની પાસે મોબાઇલ જ ન હોય તો? મોબાઇલ વિનાના જીવનની ક્યારેય કલ્પના કરી છે? નહીં ને, મોબાઇલ આપણી જિંદગીમાં એવો વણાઇ ગયો છે કે ગમે તેવી જરૂરી ચીજ વસ્તુ કે વ્યક્તિ વિના થોડો સમય ચલાવી શકાશે પરંતુ મોબાઇલ તો…

અહીંયા મળે છે માત્ર 75 રૂપિયામાં ઘર, કોરોનાવાઈરસનો સહેજ પણ ડર નહીં

રોમઃ કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશને તેના શિકાર બનાવ્યા છે. જાન્યુઆરીમાં શરૂ થયેલી આ બીમારી હજુ સુધી કાબૂમાં નથી આવી. આખી દુનિયામાંથી કરોડો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે તો…

ભારતીય હોવાનો થશે ગર્વ, 10 લાખ વર્ષ જૂના આ પર્વતોની વચ્ચે રેલવેએ બનાવી આ સુરંગ

ચંદીગઢઃ ઇન્ડિયન રેલવેનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ મહામારીની વચ્ચે પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનું સૌથી મોટું વિઘ્ન શુક્રવારે (25 જુલાઈ) ટળી ગયું. સોહનાની પાસે અરવલ્લીના પર્વતોને ચીરવા માટે ટનલમાં એક વિસ્ફોટ કરવામાં આવ્યું હતું,…

AIIMSના ડિરેક્ટરનો મોટો ખુલાસો, અમદાવાદમાં હવે નહીં વધે કોરોનાના કેસ પરંતુ….

નવી દિલ્હીઃ મે-જૂનમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. રોજના સરેરાશ 200થી300 જેટલા કેસ આવતા હતા અને મોતની સંખ્યા પણ સતત વધી રહી હતી. પરંતુ જુલાઈના મધ્યમાં કોરોનાના કેસ અને મોતનો આંક નીચે આવતો રહ્યો. કોરોનાની વિશ્વવ્યાપી સ્ટડી એવું દર્શાવે છે…

એક્ટ્રેસને પહેલાં મેલેરિયા થયો ને પછી થઈ આ બીમારી, અંતે પછી થઈ ગઈ હતી આવી હાલત

મુંબઈ: 90ના દાયકાની ફિલ્મ ‘આંખે’માં ગોવિંદા અને ચંકી પાંડે સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી રાગેશ્વરી લૂમ્બા 43 વર્ષની થઈ ગઈ છે. 25 જુલાઈ, 1977માં મુંબઈમાં જન્મેલી રાગેશ્વરી હાલ ગ્લેમર વર્લ્ડથી દૂર પોતાની લાઈફને એન્જોય કરી રહી છે. ઓછા લોકો જાણે…

સંસ્કારી બાબુની બહેન છે આ ટીવી એક્ટ્રેસ, આ કલાકારો છે REAL LIFEમાં ભાઈ-બહેન

મુંબઈ: રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. દેશભરમાં લોકો તેની તૈયારીઓમાં પણ લાગી ગયા છે. 3 ઑગસ્ટે દેશભરમાં રક્ષાબંધન મનાવવામાં આવશે. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો હોય છે. આ વખતે કોરોના મહામારીના કારણે ન જાણે કેટલાય ભાઈઓના કાંડા પર રાખડી નહીં…

એન્જીનિયરિંગમાં હતાં માસ્ટર્સ પણ હવે બોલિવૂડમાં બનાવ્યું આગવું નામ!

મુંબઈઃ બોલીવુડ દેશ અને વિદેશથી આવેલા કલાકારોની દુનિયા છે. અહીં રોજ કોઈને કોઈ મોટો સ્ટાર બનવા માટે સંઘર્ષ કરતા રહે છે. આ કલાકાર અલગ-અલગ પ્રદેશ અને દેશની સાથે અલગ અલગ શિક્ષા લીધેલા પણ હોય છે. બોલીવુડમાં એવા બહુ ઓછા કલાકાર…

ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આગામી 24 કલાક ભારે!

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે…

You cannot copy content of this page