Only Gujarat

Day: July 8, 2020

દસ વર્ષથી માટી વગર જ ઘરમાં ઉગાડે છે ફળો અને શાકભાજી, જાણો કેવી રીતે બન્યું આ શક્ય?

પૂણેઃ શું આપ ગાર્ડનિંગના શોખીન છો? શું આપની પાસે ગાર્ડર્નિગ કરવા માટેની જગ્યા નથી?. શું આપ શાકભાજી, ફળોનું ઉગાડવાનો શોખ ધરાવો છો? તો નીલા રેનાવિકર આપને માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. નીલા માટી વિના ઘરના ટેરેસ પર શાકભાજી-ફળો ઉગાડે છે….

એક વિધવાના એક શાપને કારણે મહેલ જેવડું આ આલિશાન ઘર મફત પણ ખરીદવા લોકો તૈયાર નથી!

લંડનઃ જો આપ એવું માનતો હો કે અંધવિશ્વાસ અને શ્રાપ જેવી વાતો માત્ર ભારતમાં જ સાંભળવા મળે છે. તો આપ ખોટું વિચારો છો. એવા અનેક દેશો છે. જ્યાં લોકો આવી વાત પર વિશ્વાસ કરે છે. લોકો પ્રોપર્ટી ખરીદતા પહેલા તે…

એક બે નહીં પણ 11-11 મહિલાઓ પર ગુજાર્યો હતો બળાત્કાર, હત્યા એવી રીતે કરતો ભલભલા કાંપી ઊઠે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 9 મહિલા અને 2 યુવતી પર રેપ કરનાર ચેનમેનને કોર્ટે ફાંસી સજા ફટકારી છે. આ આરોપી સાયકલની ચેનથી મહિલાનું ગળું દબાવીને હત્યા કરતો હતો. 38 વર્ષના દોષી કમરૂજ્જાને કોર્ટે રેપ અને મર્ડરના કેસમાં ફાંસીની સજા…

લગ્નના કેન્સલ ના થાય તે માટે વરરાજાએ નહોતો કરાવ્યો કોરોના ટેસ્ટ પણ સુહાગરાત માણે એ પહેલાં જ…

પટના, બિહારઃ કોરોના સંક્રમિત એન્જીનિયર વરરાજાના મોતના મામલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. DMને સોંપવામાં આવેલી અંતિમ તપાસના રિપોર્ટમાં વરરાજાની લાપરવાહી સામે આવી છે. તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વરરાજાએ લગ્ન કરવાની ચાહતમાં કોરોના ટેસ્ટ નહોતો કરાવ્યો, જ્યારે દિલ્લીથી…

આ નાજુક નમણી યુવતીને ઓછી ના સમજતા, IPS અધિકારી છે અને લોકોને આમ કરી રહી છે મદદ

પટના, બિહારઃ દેશભરના ઘણા બધા IAS અને IPS પોતાની કાર્યશૈલી અને લુક્સને કારણે ફેમસ છે. તેમાંથી એક નામ બિહાર કેડરની IPS ઑફિસર ડૉ. નવજોત સિમી પણ છે, જે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છે. તેમના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમની…

સુશાંત સિંહ રાજપૂત અને આ ગુજરાતણ વચ્ચે હતું આ ખાસ કનેક્શન પરંતુ અચાનક જ..

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને થોડા દિવસમાં મહિનો થઈ જશે. ઘણા ફેન્સ હજુ પણ સુશાંતના નિધનના કારણે આઘાતમાં છે. અમુક સેલેબ્સ આ ઘટનાના આટલા દિવસ બાદ પણ સામાન્ય થઈ શક્યા નથી અને ધીમે-ધીમે એક્ટર સાથે જોડાયેલી યાદોને શેર કરી રહ્યાં…

માણસાઈ આવી પણ હોય…લાવારિસ મૃતદેહોના એકલા હાથે અંતિમ સંસ્કાર કરે છે ભડવીર મહિલા

વૃંદાવનઃ લોકો માને છે કે આજના સમયમાં બધા સ્વાર્થી થઈ ગયા છે અને સંબંધોનો તો જાણે અંત આવી ગયો હોય. તમામ લોકો જાણે છે કે કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને તમે સાંભળ્યું જ હશે કે…

પોતાની આંખ સામે ફરાર વિકાસ દુબેને મરતો જોવા માગે છે શહીદ પોલીસકર્મીની પત્ની, પરિવાર પર તૂટ્યું આભ

ઝાંસી, ઉત્તર પ્રદેશઃ 2 જુલાઈની રાતે કાનપુરના વિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા કર્યા બાદ ફરાર અને 5 લાખનું ઈનામ ધરાવતા વિકાસ દુબેને શોધવા પોલીસ ટીમો લાગેલી છે. પોલીસે વિકાસ દુબેને શોધવા માટે 100 ટીમોને તૈયાર કરી છે. પરંતુ અત્યાર સુધી…

ગેંગસ્ટર વિકાસ દુબે આ રીતે પડ્યો હતો એક યુવતીના પ્રેમમાં પછી…..

કાનપુરના ચૌબેપુર થાના ક્ષેત્રના બિકરુ ગામમાં થયેલી 8 પોલીસકર્મીઓની હત્યાના કેસ બાદથી વિકાસ દુબેને લઇને દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. મુખ્ય આરોપી વિકાસ દુબે હજુ પણ ફરાર છે. પોલીસ અંદાજે 100 ટીમ તેની શોધખોળ કરી રહી છે. વિકાસ…

પ્રેમીએ કેમ કરી હતી નવપરીણિત મહિલાની હત્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જનપદમાં ખતૌલી પોલીસે નવપરીણિત મહિલા રૂચિની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકાના પિતા રાજેન્દ્રએ મેરઠ જિલ્લાના ફલાવદા થાનાના ગુડમ ગામમાં રહેતા આરોપી સોહનવીર ઉર્ફ સોની ગુર્જર પુત્ર બલજીત વિરુદ્ધ કેસ…

You cannot copy content of this page