Only Gujarat

Day: July 8, 2020

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 24 દિવસ બાદ પણ સદમામાં છે અંકિતા લોખંડે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી તેના નજીકના લોકોને ઉંડો આઘાત લાગ્યો છે, તેઓને હજુ સુધી આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંત હવે આ દુનિયામાં નથી. સુશાંતની કમી બોલીવૂડ તથા તેના પરિવારમાં હંમેશા રહેશે. તેમના મૃત્યુને 24 દિવસ થઇ…

9 વર્ષના દીકરાના પિતા છે કૈલાશ ખેર, 11 વર્ષ પહેલાં વેલેન્ડાઈન ડે પર કર્યાં હતા મેરેજ

મુંબઈઃ સૂફી ગીતોથી ઓળખાતા સિંગર કૈલાશ ખેર 47 વર્ષના થઈ ગયા છે. કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઇ, 1973માં મેરઠમાં થયો હતો. કૈલાશ ખેરે 11 વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરી, 2009માં મુંબઈ બેસ્ડ સ્ટૂડન્ટ શીતલ ભાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના બે…

આ ‘અપ્સરા’ પર ફિદા છે રામ ગોપાલ વર્મા, જાણો કોણ છે આ યુવતી?

મુંબઈઃ એક સમયે રામ ગોપાલ વર્માની ફિલ્મો જોઈ હોલિવૂડની ફિલ્મો યાદ આવતી હતી. ‘કંપની’, ‘રોડ’ અને ‘રક્ત ચરિત્ર’ જેવી દમદાર ફિલ્મો બનાવનારા રામ ગોપાલ વર્માએ જાહેરાત કરી છે કે, ‘ક્લાઇમેક્સ’ અને ‘નેકેડ’ જેવી ફિલ્મો પછી તે હવે ‘થ્રિલર’ નામની ફિલ્મ…

કમર દેખાવાને લીધે ઐશ્વર્યા રાય બચ્ચનની થઈ હતી ભારે ચર્ચા પછી…..

મુંબઈઃ કોરોના મહામારીને લીધે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કેન્સલ કરવામાં આવ્યો છે, પણ દર વર્ષે થતાં આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની યાદો લોકોના દીલમાં આજે પણ તાજી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય તેમની અદાઓથી ફેમસ છે. પછી તે રેડ…

નેપોટીઝમના આરોપથી પરેશાન કરણ જોહરની થઈ આવી હાલત, મિત્રએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

દેશ અને દુનિયામાં હજી પણ કોરોનાની દહેશત હજી પણ ફેલાયેલી છે. આ વાયરસની અસર ઓછી થવાને બદલે વધી રહી છે. દરરોજ ઘણા લોકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. ભારતમાં લોકડાઉન પછી હવે અનલોક 2 ની શરૂઆત થઈ છે. આ…

સુશાંતની છેલ્લી ફિલ્મે આ મામલામાં દુનિયાની સૌથી મોટી ફિલ્મને પછાડીને બનાવ્યો આ રેકોર્ડ

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચરાનું ટ્રેલર રિલીઝ થયું છે. સુશાંતની આત્મહત્યા પછીથી આ ફિલ્મ જોરદાર ચર્ચામાં રહી છે. ઘણા ફેન્સની સાથે, સેલેબ્સ પણ સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે વધુને વધુ ફિલ્મનું ટ્રેલર જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે…

મહિલા ઓફિસરે પહેલા લખી પાનાઓ ભરી નોટ ને પછી મોતને કર્યું વ્હાલું, કારણ હતું..?

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મણિયાર નગર પંચાયતના કાર્યકારી અધિકારીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. અધિકારીએ બલિયામાં તેના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હતી. જોકે તેના પિતાએ તેને હત્યાનો કેસ ગણાવ્યો છે. મહિલાનો આખો પરિવાર બળીયાની બાજુમાં જ આવેલાં ગાઝીપુર જિલ્લામાં…

You cannot copy content of this page