Only Gujarat

Day: July 17, 2020

ખૂબ જ દેખાવડી છે રવિ કિશનની પુત્રી, તસવીરોમાં જુઓ તેનો હટકે અંદાજ

ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન 51 વર્ષના થયા છે. રવિ કિશન, 17 જુલાઈ, 1969 ના રોજ, ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બિસુઇ ગામમાં જન્મેલા, એક ઉત્તમ અભિનેતા છે અને એક સારા પિતા પણ છે. રવિ કિશન તેની પુત્રી રીવા સાથે ખૂબ ગાઢ…

20 વર્ષના પુત્ર સાથે પ્રેમ થયો અને કરી લીધા લગ્ન, બન્યો ચર્ચાનો વિષય

મોસ્કો: રશિયન સોશ્યલ મીડિયા સ્ટાર, તેમના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા પછી સમાચારોમાં છે. મરીના બલમશેવા (35) તેના ભૂતપૂર્વ પતિ એરે અને તેમના 20 વર્ષના પુત્ર સાથે 10 વર્ષથી વધુ સમય માટે રહી. મરીનાએ લગ્નના 10 વર્ષ પછી એરેને છૂટાછેડા…

જીવનસાથી કેવો હશે? જન્મદિવસની તારીખથી તમારા જીવનસાથી વિશે જાણો

જો તમે અરેન્જ મેરેજ વિશે વિચારી રહ્યા છો અથવા જો તમારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તમે તમારા જીવનસાથી વિશે મૂંઝવણમાં છો. ઉદાહરણ તરીકે, તમે વિચારી રહ્યા છો કે શું તમારું લગ્ન જીવન સફળ થશે? અથવા જીવનસાથી કેવો હશે?…

ભારતમાં કેમ વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, ખ્યાતનામ ડૉક્ટરે આવ્યો આ જવાબ

દેશમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે દેશની સૌથી મોટી હોસ્પિટલ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક કારણો જણાવ્યા છે. તેઓએ કોરોનાના વધતા કેસ માટે દેશની જનસંખ્યાને જવાબદાર ગણાવી છે. જો કે સાથે જ તેઓએ એક સારા સમાચાર પણ જણાવ્યા કે દેશમાં…

સાપના શરીરમાં દૂધ સરળતાથી પચતું નથી, જાણો સાપ વિશેની ખોટી માન્યતાઓ વિશે

મોટાભાગના લોકો સાંપનું નામ જ સાંભળતા જ ડરવા લાગે છે પરંતુ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે દુનિયાભરમાં 2500થી વધુ પ્રજાતીના સાંપ જોવા મળે છે. જેમાંથી માત્ર 20 ટકા જ જેરીલા હોય છે. ભારતમાં અંદાજે 270 પ્રજાતિના સાંપ જોવા…

કડચલાના શરીરમાંથી લોહી કાઢ્યા બાદ પણ રહે છે જીવીત, આ રીતે થાય છે પરીક્ષણ

10 આંખવાળા હોર્સશૂ કડચલા અંદાજે 30 કરોડ વર્ષોથી પૃથ્વી પર વસવાટ કરે છે. વર્ષોથી તેમના શરીરના નીચેના ભાગનો ઉપયોગ માણસ માટે દવા બનાવવા માટે કરવામાં આવે છે. હોર્સશૂ ક્રેબ એટલે કે ઘોડાની નાળની આકારના કડચલા. કોરોના મહામારી દરમિયાન આ કડચલા…

સમગ્ર દેશમાં શરૂ થશે જિયોના 3500 પેટ્રોલ પંપ, 60 હજાર લોકોને રોજગાર મળશે

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ હવે ‘જિયો-બીપી’(Jio-BP) બ્રાન્ડનેમથી ઈંધણ વેચવાનું શરૂ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે જિયો પેટ્રોલ પંપ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આવનારા કેટલાક વર્ષોમાં આખા દેશમાં જિયો-બીપી નામથી 3500 નવા પેટ્રોલ પંપ…

ગામમાં ના બન્યા શૌચાલય, લગ્ન બાદ પણ વાયદો પૂર્ણ ના થતા વહુઓ રોષે ભરાઈ

કુશીનગરઃ ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ શહેર અને ગામ દરેક સ્થળે ઉત્તર પ્રદેશ સરકારે શૌચાલય બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. કુશીનગર જીલ્લાના પડરૌના બ્લૉકના જગદીપુર ગામના ભરપટિયા ટોલા વિસ્તારની 16 વહુઓ એક મહિનાની અંદર જ સાસરી…

સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરવો પડશે ભારે, ફોનમાં થઈ શકે છે શોર્ટ સર્કિટ

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ સંકટ વધી જ રહ્યો છે. તમામ દેશમાં સાબુથી કે અથવા આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝરથી હાથ સાફ કરવા માટે લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે. સંક્રમણનો ડર એ હદે ડરી ગયા છે કે પોતાના ફોન…

ગેંગસ્ટરનો વધુ એક વીડિયો આવ્યો સામે, મિત્રની પત્નીને લગ્નના દિવસે જ ધમકાવતો જોવા મળ્યો

કાનપુરમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની શહાદત બાદથી કુખ્યાત વિકાસ દુબેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. થોડા દિવસ પહેલા ઉજ્જૈનથી પકડાયા બાદ બીજા દિવસે સવારે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ વિકાસ દુબેની ચર્ચા બંધ થવાનું નામ લેતી નથી….

You cannot copy content of this page