Only Gujarat

Day: July 18, 2020

‘બજરંગી ભાઈજાન’ની મુન્ની હવે થઈ ગઈ છે મોટી, જાણો આજકાલ ક્યા રહે છે એકદમ બિઝી?

મુંબઈઃ હર્ષાલી મલ્હોત્રાએ સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેના ચહેરાની માસૂમિયતે લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. 17 જુલાઈએ ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝને 5 વર્ષ થઈ ગયા છે. ફિલ્મની મુન્ની એટલે કે હર્ષાલી પણ…

ભારતના આ જંગલમાં છે 2500 ટન સોનું, કોના નસીબમાં છે લખાયેલું, કેટલાંક તો ગુમાવ્યો હતો જીવ

નવી દિલ્હીઃ ભારતમાં મંદિરો અને રાજઘરાનાના લોકો પાસે અખૂટ સંપત્તિ રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પદ્મનાભસ્વામી મંદિરના વહીવટને લઈને ચુકાદો આપ્યો હતો, જેમાં મંદિરના વહીવટની જવાબદારી ત્રાવણકોર રાજપરિવારના હાથમાં સોંપવામાં આવી છે. ત્યારબાદ દેશભરના મંદિરોમાં ખજાનાને લઈને ચર્ચા…

ગેસ્ટહાઉસમાં યુવક-યુવતીઓ વચ્ચે ચાલતી હતી સેક્સની રમત પણ છેલ્લી ઘડીએ પોલીસ બની વિલન અને…

સમસ્તીપુર, બિહાર: બિહારમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. જેને જોતા સરકારે ફરી 31 જુલાઈ સુધી લૉકડાઉન કર્યું છે. જેનું કડકાઈથી પાલન કરાવવામાં જોડાયેલી પોલીસે સર્ચ ઑપરેશન દરમિયાન સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. આ ખુલાસો નગર થાના ક્ષેત્રના…

નોકર માલિકની ભત્રીજા વહુને લઈ ભાગી ગયો પણ પાછો આવ્યો ત્યારે કલ્પના પણ કરી નહોતી એવી બની ઘટના

ફિરોઝાબાદઃ એક નોકરને માલિકના ભત્રીજાની પત્ની સાથે પ્રેમ થયો તો તેની સાથે ભાગી ગયો. જ્યારે તે પરત આવ્યો તો યોજના બદ્ધ રીતે તેની હત્યા કરી લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો. આ અંગે ફિરોઝાબાદ પોલીસે ખુલાસો કર્યો છે….

લાલચી વહુએ ભીખારી સાસુ સાથે કર્યો ઝઘડો પણ અંજામ એવો આવ્યો કે ભલભલા ડરી જશે!

મુંબઈઃ સંપત્તિની લાલચના કારણે મુંબઈમાં એક 32 વર્ષીય વહુએ પોતાની 70 વર્ષીય સાસુની હત્યા કરી હતી. જે રીતે વહુએ પોતાની સાસુની હત્યા કરી હતી તે જોતા તમામના રુંવાડા ઊભા થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ઝઘડો થતા જ વહુએ પોતાની…

મહિલા કોન્સ્ટેબલે નહોતા કર્યાં લગ્ન, પરિણીત યુવક સાથે ચાલતું હતું ચક્કર પણ આ રીતે ખુલી પોલ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં રસપ્રદ ઘટના બની હતી. અહીં એક મહિલા કોન્સ્ટેબલે પોતાના પ્રેમીને પતિ ગણાવ્યો, જેથી તેની સાથે ક્વૉરન્ટીનમાં રહી શકે. વાસ્તવમાં આ ઘટના બજાજ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે. એક મહિલા કોન્સ્ટેબલના સ્ટાફના એક કર્મચારીને કોરોના થવાને કારણે મહિલાને…

ગર્લફ્રેન્ડને મળવા બાઇક લઇને પાકિસ્તાન જઇ રહ્યો હતો મહારાષ્ટ્રનો યુવક પણ…..

પ્રેમમાં સાત સમુંદર પાર કરવાની વાત તો તમે સાંભળી જ હશે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે જે કોઇ ફિલ્મી કહાનીથી જરાય ઉતરતો નથી. અહીં એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવતો એક યુવક સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડ્યો….

વિકાસ દુબેએ જે યુવતીને જબરજસ્તીથી લગ્ન કરાવ્યા તે યુવતી તો મન મુકીને કરી રહી છે ડાન્સ

વિકાસ દુબેનો ડાબો હાથ અને શાર્પ શૂટર અમર દુબે અને ખુશીના લગ્નનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ખુશી ‘છોટે છોટે ભાઇઓ કે બડે ભૈયા, આજ બનેંગે કીસી કે સૈયા’ ગીત પર મન મૂકીને ડાંસ કરતી નજર આવી રહી…

કોરોના દર્દી સાથે ક્વોરન્ટાઈન સેન્ટરમાં યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપી આવ્યો પોઝિટિવ

મહારાષ્ટ્રના પનવેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોંન ગામ કોવિડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગુરુવારની રાતે એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઘટનામાં ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી અને પીડિતા બંને કોરોના દર્દી છે. પનવેલ પોલીસના…

90ના દશકની અભિનેત્રીના USમાં છે લક્ઝૂરિયસ બંગલો, જુઓ બંગલાના અનસીન તસવીરો

મુંબઈઃ મીનાશ્રી શેષાદ્રી 90નાં દશકની સુપરહિટ એક્ટ્રસમાંથી એક છે. તેમની અદાકારી અને સુંદરતાને લીધે તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી, પણ સફલતા મળવા છતાં મીનાક્ષીએ અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. અત્યારે મીનાક્ષીનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે….

You cannot copy content of this page