Only Gujarat

Day: July 22, 2020

7 સીટર WagonRનો નવો લુક આવ્યો સામે, શું ટૂંક સમયમાં લૉન્ચ કરશે છે મારુતિ?

નવી દિલ્હીઃ ફરી એકવાર મારુતિ સુઝુકીની 7 સીટર વેગનઆરના સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મારુતિ સુઝુકી પોતાની 7 સીટર વેગનઆરને લૉન્ચ કરી શકે છે. વેગનઆર મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. indiacarnewsની રિપોર્ટ અનુસાર, દિલ્હીની પાસે…

એક સમયે ‘ભલ્લાલદેવ’ના ગળાડૂબ પ્રેમમાં હતી અક્ષયની આ હિરોઈન!

મુંબઈઃ દક્ષિણની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ત્રિષા કૃષ્ણન આજકાલ તેની ફિલ્મો કરતા વધારે લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા ટૂંક સમયમાં જ સાઉથની અભિનેત્રી નયનતારાના એક્સ બોયફ્રેન્ડ સિમ્બુ સાથે લગ્ન કરી શકે છે. ત્રિશા એક સમયે ‘બાહુબલી’ના ભલ્લાલદેવ…

તમારા આ ફેવરિટ ટીવી સ્ટાર્સના સાચા નામ નહીં જ ખબર હોય એ નક્કી!

મુંબઈઃ બોલીવુડના સેલેબ્સથી લઈને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં નામ બદલવા અંગે લગભગ બધા જ જાણે છે. અભિનેતા દિલીપકુમાર, અક્ષય કુમારથી લઈને કિઆરા અડવાણી સુધી, ઘણા એવા બોલીવુડ સેલેબ્સ છે, જેઓ તેમના વાસ્તવિક નામથી નહીં પરંતુ ઓન-સ્ક્રીન નામથી જાણીતા છે. વર્ષોથી ઓન-સ્ક્રીન નામથી…

પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો, બિલાડીને કારણે પત્ની થઈ ગઈ પ્રેગ્નન્ટ

વિશ્વમાં ઘણા એવા કિસ્સાઓ બને છે જે ખૂબ આશ્ચર્યજનક હોય છે. તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ જ્યારે તમે વિગતો જાણો, તો પછી હસવું પણ આવી જાય છે. હવે આ પતિને જ જોઈ લો. સોશિયલ મીડિયા પર એક…

પગમાં વાગી એક ઠોકરને મજૂર બની ગયો લાખોપતિ, રાતોરાત આ રીતે ચમકી ગયું નસીબ

ભોપાલઃ મધ્ય પ્રદેશનો પન્ના જીલ્લો આમેય હીરાની નગરી તરીકે જાણીતું છે. એવું કહેવાય છે કે, ભગવાન જુગલ કિશોરની નગરીમાં ક્યારે કોનું ભાગ્ય ચમકે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. મંગળવારે (21 જુલાઈ) એક મજૂર આનંદીલાલ કુશવાહાને પણ પન્નાની ધરતીએ રંકમાંથી રાજા…

વેવાઈ-વેવાણ બાદ જેઠ-દેરાણીનો કિસ્સો, મોટોભાઈ નાનાભાઈની પત્ની પર મોહી પડ્યો

સુરતઃ બહુચર્ચિત વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણ બાદ સુરતમાં સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા ભાઈ પોતાની પત્ની અને બાળકોનો છોડીને નાના ભાઈની પત્ની સાથે ભાગી ગયો. પોતાની પત્ની અને બાળકોને ભગવાન ભરોસે મુકીને અને નાના…

કોરોનાવાઈરસથી બચવા માટે N-95 માસ્ક પહેરો છો? તો આ માત્ર તમારા માટે છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને N-95 માસ્ક વિશે એક ચેતવણી આપી છે. સરકારે ચેતવણી આપી છે કે શ્વાસ લેવા વાળા છિદ્રોયુક્ત માસ્ક યુઝ ના કરે. આ પ્રકારના માસ્ક વાયરસને ફેલાતો અટકાવતા નથી અને…

સવારે ઊઠી તો મહિલાના ઓશીકા પર પડ્યો હતો વાળનો ગુચ્છો, ડોક્ટર્સનો ડરામણો ખુલાસો

લંડનઃ કોરોના વાયરસે દુનિયાામાં તબાહી મચાવી છે. આ વાયરસનો હજુ સુધી ન તો ઇલાજ શોધાયો છે કે ન તો વેક્સિન. આ કારણે લોકો સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને વાયરસથી બચવાની કોશિષ કરી રહ્યાં છે. જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ…

આઝાદ ભારતમાં એક રાજાએ તોડી પાડ્યું હતું CMનું હેલિકોપ્ટર ને પછી થયું ફૅક એન્કાઉન્ટર

જયપુરઃ રાજા માનસિંહના હત્યાકાંડમાં સામેલ 14 આરોપીમાંથી 11 દોષી સાબિત થયા હતા. બધા 11 દોષીઓને મથુરા કોર્ટે આજીવન કેદની સજા આપી છે. 35 વર્ષ જુના આ કેસની સુનાવણી સમયે માનસિંહની દીકરી દીપા સિંહ અને તેના પતિ વિજય સિંહ મથુરા કોર્ટ…

સરકારી એમ્બ્યુલન્સમાં કપલ મનાવતું હતું રંગરેલિયા ને કોઈને બનાવી દીધો વીડિયો પછી…..

સામાન્ય રીતે સરકારી વાહનોનો ઉપયોગ સરકારી કામ માટે જ કરવાનો હોય છે. જો એવું ન કર્યું તો શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવે છે પરંતુ સરકારી એમ્બ્યુલન્સમાં 17 સેકન્ડનો અંતરંગ વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ…

You cannot copy content of this page