Only Gujarat

Day: July 9, 2020

પતિનું અવસાન થતા એકલી રહેતી હતી મકાન માલકણ, દૂર રહેતાં પ્રેમીને મળવા બોલાવ્યો અને…

પાનીપત, હરિયાણા: રૂ વેચતા એક વયોવૃદ્ધ અને એક મહિલાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. જે બાદ પ્રેમી પોતાના પરિવારને લઈને પ્રેમિકાના જ ઘરમાં ભાડા પર રહેવા લાગ્યા હતા. પ્રેમીના પરિવારમાં પત્ની સિવાય 4 દીકરી અને 2 દીકરા છે. તો, માલિકણના…

લગ્નને એક વર્ષ પણ નથી થયું પૂરું, ઈન્ટીમેટ ફોટોથી મચાવ્યો હતો તહેલકો

મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ડર ફેલાયેલો છે. હજી પણ અનેક લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે અને રોજ અનેક લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં આ મહામારીની અસર ઓછી નથી થઈ. અહીં પણ રોજ અનેક લોકો મૃત્યુ…

મીરા અને શાહિદ બેડ પર જતા પહેલા એકબીજાને પહેલી વસ્તુ શું બોલે છે? જણાવ્યા સિક્રેટ્સ

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી બી-ટાઉનના પસંદગીના કપલ્સમાંથી એક છે. 7 જુલાઈએ બંનેએ પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠ મનાવી. મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે કેટલાક ફોટો શેર કર્યા અને વેડિંગ એનિવર્સરીની શુભકામના આપી. આ કપલે અનેક વાર ઈન્ટરવ્યૂમાં પોતાના અંગત…

પીપળાનું ઝાડ થયું હતું ઘરાથાયી, અમુક દિવસ પછી આપોઆપ થઈ ગયું ફરીઉભું

વિદિશા, મધ્યપ્રદેશ: અહીના ગામનું દશકો પ્રાચીન પીપળાનું વૃક્ષ હાલ લોકો માટે એક કુતુહલનો વિષય બની ગયું છે. 2 મહિના પહેલા અહીં ફૂકાયેલા ભારે પવનના કારણે જુનુ આ વૃક્ષ ધરાશાયી થઇ ગયું. પરંતુ છેલ્લા થોડા દિવસ પહેલા તે અચાનક ઉભું થઇ…

નવા રૂપરંગથી ભક્તો ખુશ, મુસ્લિમ હનુમંત ભક્તે મૂર્તિ બનાવતી વખતે થયેલા સુખદ અનુભવો શેર કર્યો

શિમલા: હિમાચલની રાજધાની શિમલાના જાખૂમાં સ્થાપિત હનુમાનજીની 108 ફૂટની મૂર્તિનો હવે કાયાકલ્પ થઇ ગયો છે. રંગરોગાનનું કામ પૂર્ણ થયા બાદ હનુમાનજીની મૂર્તિ વધુ સુંદર અને આકર્ષક બની ગઇ છે. હનુમંતના ભક્ત કારીગર નિર્મલ પાંડેયે અને તેમની ટીમે મળીને ભગવાન હનુમાનજીની…

કર્યો હતો ડાકુઓનો સફાયો, વિદાઈમાં ગામના લોકો હીબકે હીબકે રડ્યા

ચંબલના બીહડમાંથી ડાકુઓનો સફાયો કરનાર એસપીની બદલી થતાં ત્યાંના લોકોએ શાનદાર વિદાઇ આપી. આવો સીન આજ સુધી આપે ફિલ્મમાંજ જોયો હશે. ધૌલપુરમાં સિંઘમના નામથી ચર્ચિત એસપી મૃદુલ કચ્છાવાની ટ્રાન્સફર કરોલીમાં થઇ ગઇ છે. જ્યારે લોકોને જાણ થઇ તો તેમણે એસપીની…

ફોર્બ્સે વિશ્વમાં સૌથી વધુ વેચાતી વ્હિસકી બ્રાન્ડ્સની યાદી જાહેર કરી, ભારતીય કંપનીઓનો દબદબો

નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથીવધુ વેચાતી વ્હિસકી ભારતીય બ્રાન્ડની છે. ફોર્બ્સની યાદીમાં સામેલ 25 વ્હિસ્કી બ્રાન્ડમાંથી 13 ભારતીય છે. વિશ્વમાં સૌથી વધુ વેચાતી વ્હિસકી પણ ભારતીય કંપનીઓ જ બનાવે છે. પ્રથમ ક્રમે મૈકડોવેલ્સ છે. યાદીમાં જણાવાયું છે કે, જો સેલ 1000…

પતિના મિત્રનો નંબર મળ્યા બાદ થયો હતો આડાસંબંધોનો પ્રારંભ, દવાના વધુ ડોઝથી ખુલી પોલ

બાડમેરઃ રાજસ્થાનના બાડમેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ લૉકડાઉન દરમિયાન પ્રેમીને મળવા માટે પરિવારજનોને ચાની સાથે ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. પરંતુ સવારે પરિવારજનોની તબિયત લથડી હતી અને આ દરમિયાન મહિલાના સાસુનું મોત થયું હતું. આ ઘટના અંગે…

યુવકના થઈ રહ્યા હતા લગ્ન ત્યારે જ આવી ગર્લફ્રેન્ડ, બંને યુવતીઓ સાથે રહેવા થઈ ગઈ તૈયાર

બૈતૂલઃ મધ્ય પ્રદેશના બૈતૂલના ઘોડાડોંગરી ખાતે આવેલા કેરિયા ગામના યુવકે એક મંડપમાં 2 દુલ્હનો સાથે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં ગામના લોકો પણ સામેલ થયા હતા. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક મંડપમાં વરરાજા 1 અને દુલ્હન 2 હતી. વરરાજાએ…

પોલીસે દબોચી લેતા વિકાસ દુબે‘બિટ્ટુ ભૈયા’ના નામની પાડવા લાગ્યો બૂમો બૂમો

ઉજ્જૈનઃ કાનપુર કાંડના માસ્ટર માઈન્ડ વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરેથી ધરપકડ કરવામાં આવી હતી. હવે ઉજ્જૈન પોલીસ બિટ્ટુ ભૈયાને શોધી રહી છે. જેમના નામની બુમો વિકાસ દુબે ધરપકડના સમયે પાડી રહ્યો હતો. પોલીસે ઉજ્જૈનમાં લખનૌના 2 વકીલોની ધરપકડ કરી છે….

You cannot copy content of this page