Only Gujarat

Day: July 1, 2020

મોબાઈલનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે, એવું તે શું જોઈને સુશાંતે આપી દીધો જીવ?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુશાતના મોબાઈલની પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગઈ છે અને તેમાં એવી વાતો જાણવા મળી છે કે, સુશાંત પોતાના ફિલ્મી કરિયર અને…

શૂટિંગમાં સુશાંતે અભિનેત્રી સાથે અડપલા કર્યા હોવાની અફવા ફેલાવી કરાયો હતો બદનામ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે તેની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની મુંબઈ પોલીસે મંગળવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મુંબઈ પોલીસે સંજના સાંઘીથી ફિલ્મની શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પર લગાવેલા મીટૂના…

કાશ..! આજે સુશાંત જીવતો હોત તો બહેનની આ ખુશી જોઈને થઈ જાત રાજીના રેડ…

ચંદીગઢઃ હરિયાણા પોલીસે મંગળવાર, 30 જૂનના રોજ ડીજી કક્ષાના કેટલાક અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના જીજા ઓ.પી સિંહને ફરીદાબાદના પોલીસ કમિશનર તરીકે નિમણુક આપી છે. ઓપી સિંહ કે.કે રાવનું પદ સંભાળશે જ્યારે કે.કે.રાવ ગુડગાંવમાં કમિશનર…

પરિવારની વિરુદ્ધ જઈને ધારાસભ્યે કર્યાં હતાં લગ્ન, પત્નીનું શંકાસ્પદ હાલતમાં થયું મોત, પિતા છે જેલમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવાંના અપક્ષ ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠી કોઇને કોઇ મુદ્દાને લઇને હંમેશા વિવાદમાં અને ચર્ચામાં રહે છે. અમનમણિએ 2013 જુલાઇમાં પરિવારની મરજી વિરૂદ્ધ જઇને લવમેરેજ કર્યો હતા. જોકે, આ પ્રેમવિવાહનો અંત સારો ન આવ્યો. મંગળવારે (30 જૂન)…

સામાન્ય શરદી પણ તમને કોરોનાવાઈરસની ચપેટમાં લઈ શકે છે પરંતુ આ જ તમને બચવામાં કરશે મદદરૂપ

નવી દિલ્હીઃ જર્મનીની Tubingen Universityના સંશોધકે કોવિડ-19ના સંક્રમણ બાદ સાજા થઇ ગયેલા અને નોર્મલ વ્યક્તિના બ્લડ સેલ્સ લઇને એક તુલનાત્મક અભ્યાસ કર્યો છે. એક નવા અભ્યાસના તારણ મુજબ સામાન્ય શરદી આપણાં શરીરમાં થોડી ઘણી ઇમ્યૂનિટી વધારી શકે છે. ઇમ્યૂનિટીનું મુખ્ય…

પત્નીને ખબર પડી ગઈ પતિના આડાસંબંધોની વાત અને પછી તે ખેલાયો ખતરનાક ખેલ

નોએડાઃ યુપીના નોએડામાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને તેના પતિએ પોતાના પ્રેમિકાની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં પતિએ પોતાના ઘરના લોકો સાથે મળીને પત્નીની લાશને બાળી પણ નાખી. મૃતકના પરિવારજનોની ફરિયાદના…

આ બેલી ડાન્સરની તસવીરોથી થયો ખળભળાટ, સમાજ માટે જોખમ હોવાનો મૂક્યો આરોપ ને અંતે…

કોહિરાઃ ઈજીપ્તની એક બેલી ડાન્સરને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં 3 વર્ષની જેલ અને લગભગ 14 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અદાલતે સમા-એલ માસરીને ઈન્સ્ટાગ્રામ અને ટિકટૉકના માધ્મમથી અનૈતિક આચરણના મામલામાં દોષી માની છે. સમાના ફોટો અને વીડિયોઝને ઉત્તેજક અને અનૈતિક…

રેખાનો પડછાયો બનીને રહે છે આ વ્યક્તિ, દરેક જરૂરિયાતો પણ કરે છે પૂરી, આખરે કોણ છે આ?

મુંબઈઃ હિંદી સિનેમાના સદાબહાર અભિનેત્રી રેખા 65 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ તેમની ખૂબસૂરતી હજુ પણ યથાવત છે. ‘ઉમરાવ જાન’, ‘ઈજાજત’, ‘ઘર’ અને ‘કલયુગ’ જેવી ફિલ્મોથી ઓળખ બનાવી ચુકેલી રેખાએ 1966માં દક્ષિણ ભારતીય ફિલ્મ ‘રંગુલા રત્નમ’થી પોતાની અભિનયની કરિયરની શરૂઆત…

ઘરમાં પાલતુ કૂતરો હોવા છતાંય થઈ ઘાતકી હત્યાઓ પછી જે ડોગીએ જે કર્યું તે અચરજભરેલું હતું

મુરાદાબાદઃ ઉત્તરપ્રદેશના જનપદ મુરાદાબાદના ઠાકુરદ્વારા થાના વિસ્તારમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે ગીચ વસ્તીમાં આવેલા એક મકાનમાં લૂંટારૂઓએ પૂર્વ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીના ડિશ સંચાલક પુત્ર અને તેની પત્નીની હત્યા કરી દીધી. આ મામલે ચોંકાવનારી વાત તો એ છે કે…

પત્ની 15 વર્ષ નાના પ્રેમીના પ્રેમમાં ભૂલી સાનભાન, પતિ અડચણરૂપ થતાં બનાવ્યો ખતરનાક પ્લાન

હરિદ્વારઃ હરિદ્વારમાં એક મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરાવી દીધી. પતિને પત્નીના પ્રેમ સંબંધો વિશે જાણ થઇ ગઇ હતી, જેના કારણે પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ ષડયંત્ર રચ્યું. પ્લાન પ્રમાણે મહિલાના પ્રેમીએ ચાકુથી હુમલો કરી…

You cannot copy content of this page