Only Gujarat

Day: July 21, 2020

લોકડાઉનમાં કિંજલ દવેએ ગરીબોને આપ્યું હતું કરિયાણું, થઈ આવશે માન

અમદાવાદ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. ભક્તો ભોળેનાથની ભક્તિમાં લીન થઈ જશે. શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ કિંજલ દવેએ ‘શિવ ભોળા’ સોંગ રિલીઝ કર્યું હતું. આ ગીતમાં કિંજલ દવે ભક્તિભાવથી ભગવાન શંકરનું ભજન ગાતી જોવા…

અંતરિક્ષમાં કેવું હોય છે જીવન? દિવસ અને રાત હોય છે કેટલાં કલાકના?

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સનું સપનું અવકાશ યાત્રી બનવાનું ન હતું તેમણે જણાવ્યું કે બાળપણથી જાનવરો પ્રત્યે લગાવ હોવાથી વેટનરી ડોક્ટર બનવા માંગતી હતી. સુનિતાએ જણાવ્યું હતું કે તેમને સ્વિમિંગનો પણ ખૂબ જ શોખ છે. તે એક…

આ દવાથી કોરોનાના દર્દીઓ થઈ રહ્યાં છે ઝડપથી સાજા, વૈજ્ઞાનિકોએ જગાવી નવી આશા

લંડનઃ કોરોના વાયરસની બીમારીનો એક નવો સફળ ઇલાજ સામે આવ્યો છે. બીબીસીના રિપોર્ટ મુજબ બ્રિટનની દવા કંપની Synairgenએ દાવો કર્યો છે કે, શ્વાસ દ્વારા અપાતી દવાથી કોરોનાના 79 %લોકોને ફાયદો થયો છે. ગંભીર લક્ષણો દેખાતા દર્દીને પણ આ દવાના કારણે…

કોરોનાવાઈરસનો ખાતમો હવે બસ હાથવેંતમાં, સમ્રગ વિશ્વમાં 23 વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ

ન્યૂયોર્કઃ કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. 1 કરોડ 44 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. ચીનના વુહાન શહેરથી ડિસેમ્બર 2019માં શરૂ થયેલું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયો પરંતુ આ વાઈરસની કોઈ પ્રામાણિક વેક્સિન કે દવા…

એક સમયે સંજુબાબા સાથે કર્યું હતું કામ આજે તો ઓળખવી પણ બની ગઈ છે મુશ્કેલ

મુંબઈઃ આ એક્ટ્રેસ બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું, પ્રથમ ફિલ્મ જ સુપરહિટ રહી તેમછતાં એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમથી ગુમ થઈ ગઈ. આ એક્ટ્રેસ બીજુ કોઈ નહીં પણ ગ્રેસી સિંહ છે. ગ્રેસીએ આમિર ખાન સાથે ફિલ્મ ‘લગાન’થી ઘણી લોકપ્રિયતા મેળવી….

કોરોનાકાળમાં ભારતના આ જાણીતા ક્રિકેટરની દયનીય સ્થિતિ, બે ટંક ભોજનના પણ પડી રહ્યાં છે ફાંફા

રાંચીઃ કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. અત્યારસુધી લાખો લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યો છે. આ વૈશ્વિક મહામારીની અસર લોકોના રોજગાર પર પણ પડી છે. ઝારખંડના રામગઢની ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં રાજ્યની દિવ્યાંગ ક્રિકેટ ટીમના…

55 વર્ષના આધેડે 13 વર્ષની કિશોરી પર ચલાવ્યો પ્રેમનો જાદુ અને છળકપટથી કરી લીધા લગ્ન

કોબરા, છત્તીસગઢ: છત્તીસગઢમાં દરિંદગીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેને જાણીને સૌ કોઈ શૉક્ડ છે. જ્યારે 55 વર્ષના એક આધેડે 13 વર્ષની કિશોરી સાથે એવું ખોટું પ્રેમનું નાટક કર્યું કે માસૂમે તેની સાથે લગ્ન પણ કરી લીધા. પરંતુ, કિશોરી…

બે દીકરીઓની માતા છે આ મહિલા, અચાનક જ 16 વર્ષ નાના પુરુષ સાથે મળી આંખો

લંડનઃ પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમ તો કોઈને ક્યારેય પણ થઈ જાય છે. ઘણી વાર આ પ્રેમના કારણે માણસને ઘર-પરિવાર અને સમાજમાંથી બહિષ્કૃત પણ થવું પડે છે. સાઉથ ઈંગ્લેન્ડમાં રહેતી 51 વર્ષની મહિલાને પોતાનાથી 16 વર્ષ નાના શખ્સ સાથે…

બોલીવુડની આ ચાર ફિલ્મની થઈ ભરપૂર ચર્ચાઓ પરંતુ ક્યારેય થિયેટરમાં ના થઈ રિલીઝ

મુંબઈઃ બોલીવુડમાં દર વર્ષ અનેક ફિલ્મો બને છે, જેમાંથી કેટલી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દે છે તો કેટલી ફિલ્મો ઉંધા માથે પછડાય છે. એ સિવાય કેટલીક ફિલ્મ એવી હોય છે જે પોતાની કહાની, સીન અને મુદ્દાના કારણે વિવાદોમાં…

કાનપુર એન્કાઉન્ટરઃ બીકરુકાંડમાં આરોપી ખુશીને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

બીકરુ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. વિકાસ દુબેનો ડાબો હાથ ગણાતા અમર દુબે અને તેની પત્ની ખુશીના લગ્નનો વીડિયો અને હત્યાકાંડ પહેલા અને બાદના ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ રહી છે. એવામાં…

You cannot copy content of this page