Only Gujarat

Day: July 6, 2020

પીડિત યુવક લૉકડાઉન સમયે કંપનીના ખર્ચે રહ્યો, કંપની માલિકે કરાવ્યું અપહરણ

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક વ્યક્તિનું નાણાંકીય વિવાદના કારણે અપહરણ કરવામાં આવ્યું અને તેને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોથરુડમાં 30 વર્ષીય યુવકનું 3 લોકોએ અપહરણ કર્યું અને ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત યુવકના પ્રાઈવેટ પાર્ટ પર…

બ્યૂટી પાર્લરમાં સજી-ધજી રહી હતી દુલ્હન, પ્રેમીએ લગ્નના દિવસે જ કરી હત્યા

રતલામઃ મધ્ય પ્રદેશના રતલામમાં રવિવારે સવારે 9 વાગ્યા આસપાસ એક બ્યૂટી પાર્લરમાં તૈયાર થઈ રહેલી એક દુલ્હનની હત્યા તેના પ્રેમીએ કરી હતી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી. શાજાપુરની શાનૂ યાદવના…

‘તુલસી’ને લગ્નના દિવસે પણ શૂટિંગ માટે બોલાવી હતી, એકતા કપૂરે કર્યો ખુલાસો

મુંબઈઃ સ્મૃતિ ઈરાની આજે એક મોટી રાજકીય હસ્તી છે. પરંતુ એકસમયે ટીવી જગતમાં તે રાજ કરતી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાની એક્ટિંગ કરિયરમાં સીરિયલ આતિશ, હમ હૈ, કલ આજ ઓર કલ, કવિતામાં કામ કર્યું હતું. જોકે એકતા કપૂરના શો ‘ક્યોંકી સાસ…

મોદીની મુલાકાત બાદ ડોભાલે એવી તો શું સ્ટ્રેટજી વાપરી કે ચીન 48 કલાકમાં નમી ગયુ?

નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં ચીને તેના સૈન્યને 2 કિલોમીટર પાછળ ખસવા કહ્યું. ચીને આ નિર્ણય નરેન્દ્ર મોદીના લદ્દાખ પ્રવાસના 2 દિવસ બાદ રવિવારે ભર્યું છે. નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર…

કોરોનાથી બચવા માટે બેશરમ નેતાએ કહ્યું, સેક્સ કરો નહીં થાય કોવિડ 19

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ભયાનકતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે આ વાયરસથી દુનિયામાં મૃતકોની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે. સાથે સંક્રમિતોની સંખ્યા 1 કરોડ કરતા વધુ થઈ ગઈ છે. આ વાયરસનો હજી સુધી કોઈ ઈલાજ નથી મળ્યો….

ગુજરાત પર ખતરો! એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં કયા-કયા વિસ્તારોમાં વરસાદ તુટી પડશે?

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો છે. રવિવારે તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જાણો આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જામખંભાળિયામાં 8 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી…

પ્રિયંકા ચોપરા પરિણીત અક્ષય કુમારના પ્રેમમાં હતી પાગલ, લગ્નજીવનમાં લાવી દીધો હતો ભૂકંપ

મુંબઈઃ કોરોનાની દહેશત ઓછી નથી થઈ. હજારો લોકો વાયરસનો શિકાર થઈ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાનો ડર ઓછો નથી થયો. અનેક લોકો હજુ પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આમ તો, લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને લૉકડાઉન હટાવી દેવામાં આવ્યું છે…

ત્રણ મહિના ઘર બંધ રાખ્યું અને પછી ખોલ્યું તો રસોડાની હાલત જોઈને યુવતીને આવ્યો હાર્ટ અટેક

સાઈનઃ કોરોના વાયરસે અચાનક દુનિયાની દિશા અને દશા બદલાવી નાખી છે. જાણે આખી દુનિયાની રફતાર થંભાવી દીધી છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાયરસના કારણે કેટલાય દેશોમાં લોકડાઉન થઇ ગયું. માર્ચ 2020થી મોટા ભાગના દેશોમાં લોકડાઉન હતું. આ સ્થિતિમા કેટલાક લોકો…

જ્યારે 70 વર્ષના દાદાને કરવા હતા પીવી સિંધુ સાથે લગ્ન અને આપી દીધી હતી આવી ધમકી

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો 5 જુલાઇ 2020ના જન્મદિવસ હતો. સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્યિન જીતનાર એક માત્ર ખેલાડી છે. તેમણે ગત વર્ષે જ આ સિદ્ધિ મેળવી હતી. સાઇના નેહવાલ બાદ સિંધુ એક એવી ખેલાડી છે, જેના કરોડો…

છેલ્લાં 15 વર્ષથી સંઘર્ષ કરતાં હતાં, માર્ચમાં શરૂ કર્યો નવો બિઝનેસ ને કમાઈ લીધા અબજો રૂપિયા

લંડનઃ કોરોના વાયરસે દુનિયાના દરેક વ્યક્તિને અસર કરી છે. આ વાયરસના કારણે કોઇ તેના સ્વજન પ્રિયજનને ગુમાવી રહ્યાં છે કેટલાક પરિવારની આર્થિક સ્થિતિ બદતર થઇ ગઇ છે. આ મહામારીએ કેટકેટલા દેશોની આર્થિક સ્થિત ખરાબ કરી દીધી છે. જો કે દુનિયામાં…

You cannot copy content of this page