Only Gujarat

Bollywood FEATURED

કમર દેખાવાને લીધે ઐશ્વર્યા રાય બચ્ચનની થઈ હતી ભારે ચર્ચા પછી…..

મુંબઈઃ કોરોના મહામારીને લીધે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કેન્સલ કરવામાં આવ્યો છે, પણ દર વર્ષે થતાં આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની યાદો લોકોના દીલમાં આજે પણ તાજી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય તેમની અદાઓથી ફેમસ છે. પછી તે રેડ કાર્પેટ હોય કે સ્ટાઇલ પર્ફોમન્સ, દરેક જગ્યાએ ઐશ્વર્યા રાય છવાયેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, એકવાર ઐશ્વર્યા રાયને તેની ડ્રેસિંગ સ્ટાઇલને લીધે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

આ ગાઉનમાં આગળની સાઇડ બે કટાઉટ પેર્ટન બનાવવામાં આવી હતી, જેને લીધે ઐશ્વર્યા રાયની ફ્રન્ટ બૉડી ખૂબ જ રિવીલ થઈ રહી હતી. આ એક લૉન્ગ હેવી સિલ્વર એમ્બૈલિશ્ડ ગાઉન હતું, જેને હૉલ્ટર નેકલાઇન સાથે ડિઝાઈન કરવામાં આવ્યું હતું.

આ ગાઉનને બેકલેસ બનાવવા માટે પાછળની સાઇડ માત્ર બે પાતળી દોરીની મદદથી જોડવામાં આવ્યું હતું, જેને લીધે ઐશ્વર્યાની વેસ્ટ અને બેક સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ઐશ્વર્યાનો આ ડ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તેમના દ્વારા અત્યાર સુધી પહેરવામાં આવેલો સૌથી બોલ્ડ ડ્રેસ હતો. આ દરમિયાન ઐશ્વર્યા રાય હલકા કર્લી વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ ડ્રેસ ઐશ્વર્યાએ પહેર્યો તે તેમને પસંદ નહોતો. એટલું જ નહીં આ ડ્રેસને લીધે ઐશ્વર્યાને વિશ્વભરના લોકોએ ટોણો પણ માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાના ફેન્સને આ રીતે કમર દેખાવવી બિલકુલ પસંદ નહોતી.

ઐશ્વર્યાએ જે રિવીલિંગ આઉટફિટના કારણે કેટલાક લોકોએ તેમની ડિઝાઇનર નીતા લુલ્લા પર પણ નિશાન સાધ્યું હતું. કટાઉટ કમરવાળા આ ગાઉનને લીધે ઐશ્વર્યા ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

વર્ષ 2004માં થયેલાં 57માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઐશ્વર્યા રાય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page