Only Gujarat

Day: July 13, 2020

ઘરમાં રહી આવી થઈ ગઈ 46 વર્ષની હોટ અભિનેત્રીની મલાઈકા અરોરાની હાલત

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અભિષેક બચ્ચન, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને કોરોના થયો છે. આ સાથે જ અન્ય સેલેબ્સને પણ કોરોના થયો છે. મુંબઈમાં ગવર્મેન્ટની ગાઇડલાઇન મુજબ ફિલ્મ, સિરિયલ અને વેબ…

પતિ ગર્લફ્રેન્ડને લઈ ફરવા નીકળ્યો ને અચાનક આવી ગઈ પત્ની પછી પતિના થયા આવા હાલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પેદ્દર રોડ પર એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મહિલાએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધી. રસ્તા વચ્ચે જાહેરમાં હોબાળો થવાને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. મહિલાએ કારની સામે ઉભા રહીને પોતાના પતિને બહાર નીકળવા મજબૂર કરી…

4 મિત્રોએ અન્ય મિત્રની હત્યા કરી ખેતરમાં દાટી લાશ પછી જે કર્યું તે કલ્પના બહારનું હતું

ઉત્તરપ્રદેશના મેરઠના જિટોલા ગામમાં ચાર મિત્રોએ સાથે મળી સાથીની હત્યા કરી દીધી. આ ઘટનાને દારૂ પાર્ટી દરમિયાન અંજામ આપી દીધો. પ્લાન અંતર્ગત મિત્રોએ તેના મૃતદેહને ખેતરમાં દાટી દીધો. પરંતુ પકડાઇ જવાના ડરથી તેના મૃતદેહને કાઢી ટૂકડા ટૂકડા કરી દીધા. ત્યારબાદ…

પત્નીના પ્રેમીએ પુત્રીની હત્યા કરતાં જ પિતાને લાગ્યો મોટો આઘાત પછી…..

હૈદરાબાદમાં એક પિતા પોતાની પાંચ વર્ષિય પુત્રીની હત્યાનો આઘાત સહન કરી શક્યો નહીં અને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. એસ કલ્યાણ રાવે કથિત રીતે ટ્રેન નીચે આવી જીવ આપી દીધો કારણ કે 2 જુલાઇએ તેની પાંચ વર્ષની…

ફેમસ કોમેડિયન જગદીપનો મોટો દીકરો મસ્જિદમાં ભીખ માગી કરતો હતો ગુજારો

મુંબઈઃ બોલિવૂ઼ડના ફેમસ કોમેડિયન જગદીપ જાફરીનું ગત 8 જુલાઈ, 2020એ નિધન થયું હતું. જગદીપ ફિલ્મ ‘શોલે‘માં સુરમા ભોપાલીના કેરેક્ટરથી ખૂબ જ ફેમસ થયાં હતાં. જગદીપ હંમેશા તેમના ડાયલોગને અલગ લઢણથી બોલવાને લીધે લોકપ્રિય હતાં. જગદીપની લાઇફ વિશે વાત કરીએ તો,…

અમિતાભ બચ્ચનના આખે આખા ઘરને કરાયું સેનેટાઈઝ, જુઓ ‘જલસા’ની અંદરની તસવીરો

મુંબઈઃ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાને કોરોના થયો છે. અમિતાભ બચ્ચનન અને અભિષેક બચ્ચનને કોવિડ-19ના હળવા લક્ષણો દેખાતાં શનિવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. રિપોર્ટ્સ મુજબ, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની તબિયત સ્થિર…

કેન્સરની સામે લડી રહેલી અભિનેત્રીનું નિધન, જાણો છેલ્લા શબ્દો શું હતાં?

2020 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ સમય રહ્યો છે. આ વર્ષે ઘણા બોલિવૂડ સેલેબ્સે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન અભિનેતા, મોડલ અને ગાયિકા દિવ્યા ચોકસેનું પણ નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી દિવ્યા કેન્સર સામે લડી…

2 મહિના પછી પણ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મળી રહ્યાં છે આ લક્ષણો

હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા કોરોના દર્દીઓમાં કેટલાક અઠવાડિયા પછી પણ અમુક લક્ષણો જોવા મળી રહ્યા છે. JAMA જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સંશોધનકારોએ આ વાત કહી છે. ઇટાલીના રિસર્ચર્સને જાણ થઈ છેકે, કોરોનાનો રોગ શરૂ થયાનાં 2 મહિના પછી…

કોરોના વેક્સિન પર આ દેશે મારી બાજી, રસીના તમામ ટ્રાયલ કર્યાં સફળતાપૂર્વક પુર્ણ

રશિયાએ કોરોના વેક્સિન પર બાજી મારી દીધી છે. રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસ માટેની રસી તૈયાર કરી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે રસીના તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પુરા થઈ ગયા છે. જો આ દાવો સાકાર થયો,…

You cannot copy content of this page