Only Gujarat

Day: May 19, 2020

લોકડાઉનમાં આ ભિખારી બન્યો ભગવાન, ભીખ માગીને 100 પરિવારને આપ્યું એક મહિનાનું રાશન

હાલ કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં શ્રમજીવી ગરીબ વર્ગની મદદ માટે કેટલાય શ્રીમંત હાથ આગળ આવ્યાં છે. ક્યાંક દાતાઓ દ્વારા શ્રમજીવીના ઘર સુધી રાશન પહોંચાડવામાં આવ્યું તો ક્યાંક તૈયાર ભોજનના ફૂડ પેકેટ કરીને ભૂખ્યા સુધી પહોંચાડાયું… આ તમામ તસવીરો આપે બહુ…

લોકડાઉનમાં ભારતના આ શહેરમાં એકસાથે 9 મહિલાઓને મળ્યાં Good News

લોકડાઉનના કારણે જાણે જિંદગી થંભી ગઇ છે. લોકો લોકડાઉન ખૂલવાની રાહ જોઇ રહ્યાં છે. જોકે અમે જે મહિલાઓની વાત કરી રહ્યાં છે તેમના માટે આ લોકડાઉનનો સમય જાણે ખુશી લઈને આવ્યો. પૂનાની એક નહીં 9 મહિલા ઇન્ફર્ટિલિટી કે પતિમાં સ્પર્મની…

4 દિવસમાં જ આ દવાથી સ્વસ્થ થઈ જશે કોરોનાના દર્દીઓ, આ નાનકડા પાડોશી દેશે કર્યો મોટો દાવો

ઢાકા: કોરોના વાઈરસ મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે બાંગ્લાદેશના ડૉક્ટર્સની ટીમે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાઈરસની દવા શોધી લીધી છે. તેમનો દાવો છે કે, આ દવાના કારણે 3 દિવસમાં જ દર્દીમાંથી લક્ષ્ણો ગાયબ થઈ…

લોકડાઉન-4માં ઈ-કોમર્સ કંપનીઓને કયા-કયા વિસ્તારમાં મળી છૂટ, આ વિસ્તારમાં નહીં કરે ડિલિવરી

નવી દિલ્હી: કોરોના વાઈરસની અસરને વધતી અટકાવવા માટે લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું. કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર, ઈ-કોમર્સ કંપનીઓ જરૂરી અને બિનજરૂરી સામાન કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ સ્થળોએ ડિલીવર કરી શકે છે. તેમાં રેડ ઝોન પણ સામેલ છે. એટલે કે…

USની આ કંપનીએ બનાવેલી કોરોના વેક્સિનને ટ્રાયલમાં મળી મોટી સફળતા

ન્યૂયોર્ક: કોરોના મહામારીને અટકાવવા માટે તમામ દેશો વેક્સિનની શોધ કરવામાં લાગેલા છે, એવામાં અમેરિકાથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં કોરોના વેક્સિનની ટ્રાયલમાં સામેલ દર્દીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે. આ વેક્સિન બનાવનારી બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મૉર્ડનાએ સોમવારે…

એક સાથે 4 ચિતાઓને અપાઈ અગ્નિ, બાળકોનાં અંતિમ સંસ્કાર કરતી વખતે ધ્રુજવા લાગ્યા હાથ

સોમવારે સવારે 9.30 વાગ્યે શહેરના રોશની ઘર રોડ પરના ત્રણ માળના મકાનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોસ્ટ મોર્ટમ બાદ પોલીસે મૃતદેહો સગા સંબંધીઓને સોંપી દીધા હતા. શહેરના મુક્તિધામ ખાતે સાતેય મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં…

સગા દીકરા જ માતાના ‘ગંદા’ ફોટા પાડ્યા પછી તેણે જે કર્યું તે જાણી તમને નવાઈ લાગશે

સંપત્તિ પર કબ્જો કરવા માટે એક કળયુગી પુત્રએ પોતાની જ માતાની સામે કાવતરું ઘડ્યુ હતુ. જેનાં વિશે જાણીને તમે ચોંકી જશો. આરોપ છેકે, સંપત્તિને પોતાના નામે કરાવવા માટે એક પુત્રએ પોતાની જ માતાનાં અશ્લીલ ફોટા પાડીને પછી તેને બ્લેકમેલ કરવા…

આખી દુનિયામાં PM નરેન્દ્ર મોદી આ એક બાબતે વાગ્યો ડંકો, કાયમ છે લોકોનો વિશ્વાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જનતાને સંબોધન કરતાં કહ્યું હતુંકે, કોરોના દેશ માટે આત્મનિર્ભર બનવાની તક જેવો છે. પરંતુ કેટલાક તાજેતરના સર્વે જણાવે છે કે કોરોના વાયરસ દેશ અને મોદી સરકાર માટે કોઈ તકથી ઓછો નથી, જેમાં મોદી સરકાર લોકોનો…

‘તારક મહેતા..’માં જાણો કોની ફી સૌથી વધારે? આ સીરિયલમાં આ બે કલાકારોની ફી છે સૌથી ઓછી

મુંબઈઃ હાલ તો કોરોનાને કારણે આર્થિક મંદી આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કોરોના કાળ ના હોત તો અત્યારે ખાનગી કંપનીના લોકો પોતાના અપ્રાઈઝલની આતુરતાથી રાહ જોતા હતાં. આ વર્ષે તો અપ્રાઈઝલ આવે તેવી શક્યતા ઓછી છે. જોકે, માત્ર…

લૉકડાઉનમાં પણ દેહવ્યાપારની ચાલતી હતી ગંદી રમત, પોલીસે છાપો માર્યો તો થઈ ગઈ આંખો ચાર

પટનાઃ બિહારમાં કોરોનાનું સૌથી મોટું હોસ્પસ્પોટ બન્યું છે રાજધાની પટના. પરંતુ તેમ છતા પટનામાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને સૌકોઇ ચોંકી ગયા છે. અહીં લોકડાઉન દરમિયાન સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રાજધાનીના રહેણાંક વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલી…

You cannot copy content of this page