Only Gujarat

Day: December 10, 2020

પિલર સાથે અથડાતા પલ્ટી ખાઈ ગઈ સ્કોર્પિયો, વળી ગયું પડીકું, અરેરાટીભર્યો બનાવ

હિંમતનગર-શામળાજી હાઈવે પર મોડી રાતે બનેલી અકસ્માતની ગોજારી ઘટનામાં ત્રણ લોકોના મોત થયા. જેમા સ્કોર્પિયો જીપ રોડની બાજુના પિલ્લર સાથે અથડાઇને પલટી ખાઇ જતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ…

પહેલાં લાંચ વિરોધી આપ્યું ભાષણ ને કલાક પછી લાંચ લેતા ઝડપાયા અધિકારી!

એન્ટી કરપ્શન ડે પર જયપુર એસીબીની ટીમે સવાઈ માધોપુરમાં મોટી કાર્રવાઈ કરતા સવાઈ માધોપુર એસીબીના જ એડિશનલ એસપી ભેરૂલાલ 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. ડીજી બીએલ સોની અને એડીજી દિનેશ એમએમના નિર્દેશનમાં જયપુર એસીબીની ટીમે એએસપી…

50 વર્ષથી નાકની અંદર ફસાયો હતો સિક્કો, અંતે આ રીતે ડૉક્ટરે કાઢ્યો બહાર

રશિયાથી આવેલી એક ખબર ચોંકવનારી છે. 59 વર્ષના એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ડૉક્ટર પાસે પહોંચ્યો. વ્યક્તિનું કહેવું હતું કે તે પોતાના જમણા નસકોરાથી શ્વાસ નહોતો લઈ શકતો. ઈલાજ દરમિયાન જ્યારે ડૉક્ટરોએ જ્યારે વ્યક્તિના નાકની તપાસ કરી તો તેઓ…

ધરતી સાથે અથડાઈ શકે છે ‘તબાહીનો દેવતા’, મહાવિનાશની આપી ચેતવણી

અમદાવાદઃ 2020 પૂરું થવામાં બસ હવે થોડાંક જ દિવસો બાકી છે. આખી દુનિયા આ વર્ષ ક્યારે પૂરું થાય તેની આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષને અનેક કારણોસર અપશુકનિયાળ કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટું કારણ તો કોરોનાનું છે. આ વર્ષે…

ફુલકા રોટલીના છે આટલા બધા ફાયદા, ભાગ્યે જ તમને હશે ખબર!

અમદાવાદઃ આપણે રોજ રોટલી ખાઈએ છીએ પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આ રોટલી આપણાં શરીરને કેટલી માત્રામાં પોષકતત્વો આપે છે. આજે અમે તમને ફુલકા રોટલીના અઢળક ફાયદા જણાવીશું. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેને ઘરમાં ઘઉંની રોટલી ના…

જાણો કેવી રીતે તૈયાર થાય છે દેશી ગોળ? વીડિયોમાં જુઓ એકદમ સરળ રીત

કેસર કેરીની માફક ગીર વિસ્તારની પ્રખ્યાત ખાદ્ય સામગ્રીમાં દેશી ગોળનું નામ પણ મોખરે આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાના રાબડા એટલે કે મિની ફેક્ટરી ધમધમી ઉઠે છે. દેવ દિવાળીથી ગીરમાં ગોળ…

કેવી રીતે લગાવશો કોરોનાની વેક્સિન, જાણો એ બધું જ જે તમારે જાણવાની જરૂર છે

વિશ્વના ઘણા દેશો કોરોના વાયરસ રસી પર અંતિમ ટ્રાયલ ચલાવી રહ્યા છે. આ યાદીમાં ભારતનું નામ પણ છે. દેશની ત્રણ મોટી કંપનીઓએ તેમની કોરોના રસીના કટોકટીમાં ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે…

વૈજ્ઞાનિકે ધરતીપુત્ર માટે કર્યું આ ગજબનું કામ, તમે પણ જાણીને થશો ખુશ

કૃષિ કાયદાના વિરોધમાં મળેલી ખેડુતોની બેઠકના સમર્થનમાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સહિતના અનેક મહાનુભાવોએ તેમનો એવોર્ડ પાછા આપી દીધા છે. આ કડીમાં, પંજાબ કૃષિ યુનિવર્સિટીના પ્રખ્યાત મૃદા વૈજ્ઞાનિક વરિંદર પાલ સિંહનું નામ જોડાયું છે. વરિન્દર પાલ સિંહને તેની ઉત્કૃષ્ટ…

પ્રેગ્નન્સીમાં પણ તદ્દન બેફીકર બનીને ફરે છે બેગમ કરીના, શોર્ટ ડ્રેસમાં મળી જોવા

કરીના કપૂર અને સૈફ અલી ખાન હિમાચલ પ્રદેશથી પાછા મુંબઈ આવી ગયા છે. સૈફની અપકમિંગ મૂવી ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત અને સૈફ અને તેમનો પરિવાર હિમાચલ ગયો હતો. હવે કામ પુરુ થઈ ગયા પછી બંને મુંબઈમાં સ્પોટ…

શાહરુખની બહેન હતી રૂપરૂપનો અંબાર, આ ઘટનાને કારણે થઈ ગઈ હતી પાગલ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં હવે ભારતમાં પણ ટૂંક સમયમાં વેક્સિન આવવાની શક્યતા છે. લોકો અને સેલેબ્સ પણ પોતાના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલાં કિસ્સા, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ…

You cannot copy content of this page