Only Gujarat

Day: December 3, 2020

હાથમાં મહેંદી અને દુલ્હનના વેશમાં આ રીતે પહોંચી યુવતી, દુલ્હનનું રખાયું ખાસ ધ્યાન

હાલ લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં એક યુવતીએ લગ્નના દિવસે જ પોતાની નોકરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દુલ્હનના વેશમાં જ પ્રમાણપત્રોના વેરિફિકેશન માટે પહોંચી. આ યુવતી શિક્ષિકા તરીકે પસંદગી પામી છે. પણ લગ્નના દિવસે જ પ્રમાણપત્રોની ચકાસણી રાખવામાં…

ઈજિપ્તના રાજાએ પાટણના આ ગામના પરિવારને કરોડોના કિંમતી ખજાનાની ચાવી સોંપી હોવાની વાત

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાના દાવા વચ્ચે મંદિરના પરિસરમાં અજાણ્યા શખ્સોએ ખજાનાની શોધખોળના બહાને ખોદકામ કરી દીધું. આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને…

પહેલાં બંધ રૂમની અંદર કર્યાં લગ્ન પછી પ્રેમીમાંથી પતિ બનેલા પતિએ બતાવ્યો અસલી ચહેરો

અભિનેત્રી પુષ્પા બેહરાએ પોતાના પ્રેમીની બેવફાઈથઈ પરેશાન થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેણે એક નવેમ્બરે પોતાના આગ લગાવી દીધી હતી. તે 70 ટકા દાઝી ગઈ છે. તેનો રાયગઢ મેડિકલ કૉલેજમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેની સ્થિતિ ગંભીર છે. આ ઘટના…

સાક્ષી પતિ ધોનીની ફરિયાદ કરે છે આ ક્રિકેટરને, જાણો કોણ છે જે સાંભળે છે બધાની ગોસિપ!

આઈપીએલના મેચ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડીઓની પત્ની ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર પાસે પોતાના પતિઓની બુરાઈ કરે છે. આ વાત ખુદ દીપક ચાહરે કૉમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શો સીઝન 2માં કહી હતી. દીપક શોમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા…

આકસ્મિક રીતે જ બની ગઈ હતી વિયાગ્રાની દવા, હવે કંપનીએ બનાવી કોરોનાની રસી

ફાઈઝર અને બાયોએનટેક નામની કંપનીને કોરોનાની રસી બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોરોનાની એવી રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96 ટકા અસરકારક છે. કોરોનાની રસીના 22 વર્ષ પહેલા ફાઈઝર…

દુલ્હને હજી નવા ઘરમાં કંકુ પગલાં પણ નહોતા કર્યાં ને નણંદ-કાકીજી-મામીજી સહિત 8ની ઊઠી અર્થી

કૌશાંબીઃ ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના કડા ધઆમ કોતવાલી વિસ્તારના દેવીગંજમાં જાનૈયાઓને બુધવાર (2 ડિસેમ્બર)ના રોજ વહેલી સવારે સ્કોર્પિયો ઘરે મૂકવા જતી હતી. આ સમયે રેતીથી ભરેલી એક ટ્રક બેકાબૂ થતાં સ્કોર્પિયો પર પડી હતી. આ ઘટનામાં સ્કોર્પિયોમાં બેઠેલાં વરરાજાની બહેન,…

ચા-કૉફીની જેમ અહીંયા યુવતીઓ પીએ ઝેરી કોબ્રાનું લોહી, આવું છે કંઈક કારણ

જકાર્તાઃ સાપનું નામ સાંભળતા જ ઘણીવાર લોકો ડરી જાય છે, કારણ કે સાપ ધરતીનો સૌથી ખતરનાક જીવમાંથી એક છે. લોકો ભલે ગમે તેટલા તાકાતવર હોય પરંતુ સાપ જોઈને તેમના પગ ધ્રૂજવા લાગે છે. જોકે, દુનિયામાં એક એવી પણ જગ્યા છે,…

શુક્ર દેવ બદલશે રાશિ અને આ છ જાતકોના જીવનમાં બસ પૈસા જ પૈસા..!

અમદાવાદઃ ભૌતિક સુખ-સુવિધાઓના કારક શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ 11 ડિસેમ્બરના રોજ આવશે. તે આવતા વર્ષે ચાર જાન્યુઆરી સુધી આ જ રાશિમાં રહેશે. શુક્રને પ્રેમ તથા રોમાન્સની બાબતમાં ઘણો જ મહત્વપૂર્ણ માનવામાં…

અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ શું કહ્યું? જુઓ વીડિયો

આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કુતિ પ્રમાણે દરેક પાલક પોતાના સંતાનો વારસામાં ઉત્તમ માણસ થવાના સંસ્કાર આપતો હતો, પરંતુ ભૌતિકવાદના પ્રવાહમાં આપણે ત્યાં સંતાનને સારો માણસ થવાની સલાહ અને તાલીમ…

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પોતાના સંતાનોને શું આપી ગયા? જુઓ વીડિયો

પ્રશાંત દયાળ, અમદાવાદ: આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કુતિ પ્રમાણે દરેક પાલક પોતાના સંતાનો વારસામાં ઉત્તમ માણસ થવાના સંસ્કાર આપતો હતો, પરંતુ ભૌતિકવાદના પ્રવાહમાં આપણે ત્યાં સંતાનને સારો માણસ થવાની…

You cannot copy content of this page