Only Gujarat

Day: December 9, 2020

ફિલ્મોનો પણ ટક્કર મારે તેવો બનાવ, કાનની બુટ્ટી કેવી રીતે બની હત્યાની કડી, વાંચો વિગત

અમદાવાદમાં એક હેવાન પિતાની હેવાનિયત સામે આવી છે. જેમાં પિતાએ સગી દીકરીને બાળી પોટલામાં ભરી રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી. આ હત્યાનું કારણ હતું દીકરીનું પ્રેમ પ્રકરણ. પિતાએ પ્રેમ કરવાની સજા આપતા પ્રેમમાં અંધ દીકરીએ આપઘાત કરી લીધો. જેથી યુવતીના…

નહાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણના ડૂબવાથી મોત, લાશો તણાઈને બીજા ગામ કાદવમાં મળી

સુરતમાં ફરી બની કરૂણાંતિકા, જેમાં તાપી નદીમાં નહાવા પડેલા નેપાળી પરિવારના ચાર પૈકી ત્રણ બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો. પોતાના વહાલસોયાની લાશ જોઈને નદી કિનારે નેપાળી પરિવારે એવો કલ્પાંક કરી મુક્યો કે તે સમયે હાજર લોકોની આંખો ભીંજાઇ ગઇ….

સુહાગરાત પહેલાં પતિને પ્રેમથી જમાડી ને પીવડાવ્યું દૂધ પણ પછી સેજ પર કર્યું એવું…

પાનીપતઃ હરિયાણાની એક નવી નવેલી દુલ્હને લગ્નના બીજા જ દિવસે ખૌફનાક કામ કર્યું અને તેને કારણે ઘરના અને આસપાસના લોકો આઘાતમાં છે. દુલ્હને માત્ર પતિ જ નહીં પરંતુ તેના પૂરા પરિવારને ઝેરવાળું દૂધ પીવડાવી દીધું હતું. જોકે, સમયસર જાણ થઈ…

આ છે ચિરંજીવીની ભત્રીજી, ઉદેપુરની આ હોટલમાં ફર્યાં સાત ફેરા

ઉદયપુર: તેલુગુ એક્ટ્રેસ અને મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી નિહારિકા કોનિડેલાએ 9 ડિસેમ્બરે ઉદયપુરમાં જેવી ચૈતન્ય જોનાલડેડા સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર નિહારિકાનો બ્રાઈડલ લૂક સામે આવ્યો છે. જેમાં તે રેડ-ગોલ્ડન સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. નિહારિકાએ માંગ ટીકા,…

લગ્ન કર્યા બાદ પણ નથી માણતા સેક્સ, પતિ-પત્ની રહે છે એકબીજાથી દૂર

જાપાન દુનિયાના એ ચુનંદા દેશોમાંથી છે જ્યાં લોકો મોટી સંખ્યામાં આજીવન સિંગલ જ રહે છે. બીજી તરફ જાપાનમાં લગ્ન કર્યા બાદ પણ લોકો સેક્સથી અંતર રાખી રહ્યા છે. આ કારણે જાપાનમાં બાળકોના જન્મ દરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ન્યૂઝ…

આ છે પાર્થિવ પટેલની પત્ની અવની ઝવેરી, ભાગ્યે જ લાઈમલાઈટમાં મળે છે જોવા

ટીમ ઈન્ડિયાના વિકેટકિપર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. 17 વર્ષની ઉંમરમાં ક્રિકેટ ડેબ્યૂ કરનાર પાર્થિવની કરિયર 18 વર્ષ સુધી લાંબી ચાલી હતી. પાર્થિવે પોતાના રિટાયરમેન્ટની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી. તો પાર્થિવની પત્ની અવની પટેલે પણ…

કાળ બનીને ત્રાટકી પોલીસની નવી કાર, આંખના પલકારામાં પરિવાર વેરવિખેર

આષ્ટાઃ મધ્ય પ્રદેશમાં હાલમાં જ એક રૂંવાડા ઊભા કરી દેતી એક ઘટના સામે આવી છે. અહીંયા કારની ટક્કરને કારણે પોલીસવાળાનો પરિવાર આંખના પલકારામાં વેર વિખેર થઈ ગયો. અકસ્માતમાં પોલીસની પત્ની, દીકરાનો ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. જ્યારે બીજો…

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, સ્ટાર્સમાં મચી ગયો ખળભળાટ

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે બોલિવૂડ જગતમાં પણ એક પછી દુ:ખદ ઘટનાનો પ્રકાશમાં આવી રહી છે. બુધવારે સવારે સાઉથની 28 વર્ષની જાણીતી અભિનેત્રી વીજે ચિત્રાનો હોટલના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર સાંભળીને અભિનેતા અને…

પ્રેગ્નન્ટ કરીના પારદર્શક ડ્રેસમાં મળી જોવા, વધી ગયેલા પેટને હાથથી આપ્યો ટેકો!

મુંબઈઃ લગભગ એક મહિનો હિમાચલ પ્રદેશમાં વેકેશન માણ્યા પછી 7 મહિનાની પ્રેગ્નન્ટ કરીના કપૂર ગત રાત્રીએ મુંબઈ તેમના ઘરે પાછી આવી ગઈ છે. કરીના દિવાળી પહેલાં પતિ સૈફ અલી ખાન સાથે હિમાચલ ગઈ હતી. સૈફે ત્યાં પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત…

શ્રદ્ધા કપૂર બનશે નણંદ, જાણો કોણ છે ભાભી ને ક્યારે થશે લગ્ન?

મુંબઈઃ શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરીના દીકરા પ્રિયાંક શર્મા અત્યારે તેમના લગ્નના સમાચારને લીધે ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, પ્રિયાંક આતાં વર્ષે પ્રોડ્યુસર કરીમ મોરાની દીકરી શજા મોરાની સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ મુજબ, પ્રિયાંક અને શજા છેલ્લાં કેટલાક સમયથી…

You cannot copy content of this page