Only Gujarat

Day: December 29, 2020

2021માં આ પાંચ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ ને કરશે પોતાનું ધાર્યું કામ

અમદાવાદઃ નવું વર્ષ શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો રહ્યાં છે. દરેકના મનમાં બસ એક જ વાત છે કે નવું વર્ષ 2020 જેવું ના હોય. નવું વર્ષ પાંચ રાશિઓ માટે ખાસ રહેવાનું છે. 2021માં આ રાશિઓને ભરપૂર સફળતા મળશે અને…

‘મસ્તાની’ દીપિકા પાદુકોણની આ બેગની કિંમત સાંભળશો તો પહેલી વાર નહીં કરી શકો વિશ્વાસ!

મુંબઈઃ દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી છે. હાલમાં જ દીપિકા-રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દીપિકા તથા રણવીર રાજસ્થાનના રણથંભોરમાં નવું વર્ષ સેલિબ્રેટ કરશે. એરપોર્ટ પર દીપિકાના હાથની બેગ પર ચાહકોનું ધ્યાન ખેંચાયું હતું….

અમદાવાદ: પતિ રોજ રાતે બેડરૂમમાં પત્નીને શારીરિક સંબંધ બાંધવા કરતો હતો મજબૂર પણ એક દિવસે…..

અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો જે જાણી તમે પણ વિચારમાં પડી જશો. શહેરમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધો બેડરૂમની અંદર હોય છે પરંતુ ઘણીવાર બન્નેમાંથી કોઈ એક પાર્ટનર વિચિત્ર માંગણી કરે છે ત્યારે ઘણીવાર બીજા પાર્ટનર આ માંગણી પસંદ…

આ નાનકડાં અમથા છોડને ના સમજો મામૂલી, કિંમત સાંભળીને આંખો ચોક્કસથી થશે પહોળી!

વેલિંગ્ટનઃ કેટલાક લોકો મોંઘી કારના શોખીન હોય છે તો કેટલાક લોકો ગેજેટમાં પૈસા ખર્ચ કરે છે પરંતુ શું આપે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઇએ માત્ર છોડ માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય? ન્યૂઝીલેન્ડના એક વ્યક્તિએ માત્ર એક છોડ માટે હજારોમાં…

હોટ એટલી કે પહેલી નજરે નક્કી નહીં કરી શકો કે આ એક્ટ્રેસ છે કે પોલીસ!

બોગોટા: કોણ કહે છે કે માત્ર ફિલ્મો અને ફેશન સાથે જોડાયેલી મહિલાઓ જ સુંદર હોય છે. દિવસ-રાત પોતાના જીવને જોખમમાં નાખીને લોકોની સેવા કરનાર આ મહિલા કોઈ એક્ટ્રેસ કે મૉડેલથી કમ નથી. એના મારિયા એરિયાસ નામની આ લેડી ઑફિસરની ખૂબસૂરતી…

તસવીરો જોઈને દિમાગમાં ન લાવતા ખરાબ વિચાર, સરખી રીતે બીજી વખત જુઓ તો સમજાશે મામલો

કોરોનાના કાળમાં લોકોની જિંદગી ખૂબ જ બદલાઈ ગઈ છે. લોકોની લાઈફમાં ટેન્શન વધુ ગયું છે. કોરોનામાં અનેક દેશોમાં લૉકડાઉન પણ થયું છે. અનેક મહિનાઓ સુધી લોકો ઘરમાં બંધ રહ્યા. પરંતુ આ દરમિયાન લોકોની મદદ કરી સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયા પર…

60 વર્ષ પહેલાનું અમેરિકા, રસ્તા પર જોવા મળતો હતો આ રીતનો માહોલ, તસવીરોમાં માણો

ન્યૂ યોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઇને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ ચૂંટણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણીના પરિણામની અસર માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશાના સંબંધ પર પણ ચોક્કસ…

બળબળતો તડકો હોય કે અંધારી રાત, આ મહેતની અધિકારી હંમેશા પોતાની ડ્યૂટી પર રહે છે તહેનાત

નવી દિલ્લી: કહે છે કે જે ઘરમાં દીકરી પેદા થયા છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. દીકરીઓ અભ્યાસ કરીને માતા-પિતાનું નામ રોશન કરે છે. તેમની સખત મહેનતથી આખા પરિવારની જય-જયકાર કરે છે. આવી જ રાજસ્થાનના ચિતોડની એક લેડી સિંઘમ છે…

તમારો મોબાઈલ ખોવાઈ જાય તો તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી ફક્ત કરો આ એક કામ

અમદાવાદ: આજના જમાનામાં જ્યાં એક તરફ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભારતમાં હજુ પણ ઈન્ટરનેટ વાપરવામાં વિશ્વની એવરેજ સંખ્યા કરતા ઘણી પાછળ છે. ત્યારે એક સર્વે પ્રમાણે, ગ્લોબલ ઈન્ટરનેટ યુઝર્સ 56 ટકા…

You cannot copy content of this page