Only Gujarat

Day: December 6, 2020

મધ્યમ પરિવારની દીકરીએ જીત્યો ‘મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર’નો ખિતાબ

ગુજરાતની વધુ એક દીકરીએ રાજ્યને ગૌરવ અપાવ્યું છે. વાત છે નડિયાદની ફિઝિયોથેરાપિસ્ટ બ્રેવશી રાજપૂતની. જેણે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે. મધ્યમ વર્ગમાંથી આવતી બ્રેવશીના પિતા સિક્યુરિટી ગાર્ડ…

નકલી સેનિટાઈઝર ઝડપાયું, તમે આ કંપની કે બ્રાન્ડનું સેનિટાઈઝર યુઝ નથી કર્યું ને?

કોરોનાથી બચવા માટે આડેધડ સેનિટાઇઝર ખરીદતા પહલા સાવધાન થઇ જજો. કારણ કે બની શકે છે કે તમે ખરીદેલું સેનિટાઇઝર નકલી હોઈ શકે છે. આવું જ નકલી સેનિટાઇઝર સુરતમાંથી મોટાપાયે ઝડપાયું છે. ફુડ એન્ડ ડ્રગ્સના દરોડામાં નકલી સેનિટાઇઝર ઉપરાંત બનાવટી હેન્ડ…

40ની ઉંમરમાં કરીના થઈ બીજીવાર પ્રેગ્નન્ટ, પહેલી વાર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે લાગતી હતી એકદમ ફ્રેશ અને ખીલેલી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં બીજીવાર પ્રેગ્નન્ટ છે. કરીનાને સાતમો મહિનો જાય છે. કરીના પ્રેગ્નન્ટ છે અને હાલમાં કોરોનાને કારણે લોકો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે છે. દેશમાં કોરોનાની બીજી લહેર છે અને તેની અસર દિલ્હી, ગુજરાત,…

સાવ સામાન્ય અંદાજમાં નીતા અંબાણી, જીન્સ-ટીશર્ટ પર નાખ્યો દુપટ્ટો

મુંબઈ: બિઝનેસ મેગેઝિન ફૉર્ચ્યૂન ઈન્ડિયાએ વર્ષ 2020માં બિઝનેસના ક્ષેત્રમાં સફળતા મેળવનારી 50 ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમાં ભારતના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું નામ ટોપ પર છે. નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નૉન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર…

પરિવારની જાણ બહાર બહેનો રહેતી હતી લિવ ઈનમાં, હવે શિવ મંદિરમાં કર્યાં લગ્ન

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 160 કિમી દૂર કોડરમા જિલ્લામાં લેસ્બિયન કપલે લગ્ન કર્યા છે. સંબંધમાં પિતરાઈ બહેનો પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. ગયા મહિને બંનેએ લગ્ન કર્યા છે. બંને યુવતીઓ ઝુમરી તિલૈયાની છે. પરંતુ હવે કોઈ બીજા શહેરમાં વસવા માંગે…

મલાઈકાએ ડિવોર્સ બદલ સલમાનના ભાઈ પાસેથી લીધી હતી આટલી રકમ, જાણો સૌથી મોંઘા છૂટાછેડા

મુંબઈ: સૈફ અલી ખાન હાલમાં દમદાર વિલનના કિરદારોમાં નજર આવી રહ્યા છે. તાન્હાજીમાં નેગેટિવ કિરદારથી લોકોનું દિલ જીતનારા સૈફ અલી ખાન હવે ફરી એકવાર એવા જ રોલ માટે તૈયાર છે. તે જલ્દી જ નિર્દેશક ઓમ રાઉતની સાથે ફિલ્મ આદિપુરુષમાં લંકેશ…

પત્ની રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાને આ રીતે બર્થ-ડે વિશ કરીને આપી સુંદર ગિફ્ટ!

હાલ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. આ પ્રવાસમાં રવિન્દ્ર જાડેજાને માથાના ભાગે ઈજા થઈ હોવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આજે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો બર્થ-ડે હતો. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ…

સિડનીમાં ઘુંટણીયે પડીને ગોરી યુવતીને પ્રપોઝ કરનાર છે પાક્કો ગુજરાતી!

અમદાવાદઃ થોડાં દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચે વન ડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતની હાર થઈ હતી પરંતુ સિડનીમાં રમાયેલી આ મેચ અન્ય એક કારણને લીધે ચર્ચામાં રહી હતી. આ મેચમાં એક ગુજરાતી છોકરાએ ઓસ્ટ્રેલિયન યુવતીને પ્રપોઝ…

ટપુડાની ખાસમ ખાસ છે આ ફ્રેન્ડ, હવે તો થઈ ગઈ છે આવડી મોટી, તસવીરોમાં ખાસ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં પલક સિધવાણી સોનુનો રોલ પ્લે કરી રહી છે. જોકે, જ્યારે આ સીરિયલ શરૂ થઈ ત્યારે સોનુનો રોલ ઝીલ મહેતા પ્લે કરતી હતી. હાલમાં ઝીલ 21 વર્ષની થઈ ગઈ છે. તેણે 14 વર્ષની ઉંમરમાં…

અશ્રુભીની આંખે માતા-પિતાએ વ્હાલસોયી દીકરીના અંતિમ દર્શન કર્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું

સુરતમાં ગઈ કાલ શનિવાર પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર મહિલા PSI અમિતા જોશીના અંતિમ દર્શન માટે પરિવારજનો અને પોલીસના સાથી કર્મચારીઓ આવ્યા હતા.  અંતિમ સંસ્કાર પહેલાં રવિવારે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે હાજર સૌ…

You cannot copy content of this page