Only Gujarat

Day: December 23, 2020

યુવતી કન્ડક્ટર બનીને વહેંચતી હતી ટિકિટ, હેલિકોપ્ટરમાં લેવા આવ્યો દુલ્હો

દરેક યુવતી ઈચ્છે કે લગ્ન બાદ જ્યારે તે પોતાના પિતાના ઘરેથી વિદાય લઈન સાસરે જાય ત્યારથી તેની જિંદગી ખુશીઓથી ભરેલી હોય. તેનો જીવનસાથી હંમેશા તેને ખુશ રાખે પરંતુ હરિયાણામાં એક એવા અનોખા લગ્ન જોવા મળ્યાં કે જ્યાં દુલ્હન બનેલી એક…

કરીનાને ‘બેબો’ તો શ્રદ્ધાને ‘ચિરકુટ’, જાણો બોલિવૂડ સેલેબ્સના નિકનેમ

બોલિવૂડના સેલેબ્સને તમે તેમના નામથી જ જાણતા હશો પરંતુ શું તમને તેમના નિકનેમ ખબર છે. ઘણાં એવા બોલિવૂડ સેલેબ્સ છે જેમને નિકનેમથી તેમને ઘરોમાં બોલાવે છે. જેમ કે ઋષિ કપૂરને ચિંટૂ તો કરીના કપૂરને બેબો કરીને બોલાવે છે. બોલિવૂડમાં ઘણાં…

જાણીતી ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું 66 વર્ષે નિધન, છેલ્લા એક વર્ષથી હતી બિમાર

કોરોનાની મહામારી વચ્ચે જાણીતી ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું 66 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન થયું હતું. નોંધનીય છે કે, છેલ્લા એકાદ વર્ષથી ગંભીર બીમારીથી પીડિત મેઘના રોય બેડ રેસ્ટ પર હતા અને હાર્ટ અટેકને કારણે નિધન થયું હોવાનું જાણવા…

જ્યાં જેઠાલાલનું મન બબીતાને જોતા વેંત હરખાઈ ઉઠે છે, તે ગોકલુલધામ સોસાયટી જોઈ લો કેવી લાગે છે?

મુંબઈઃ ટીવીની સૌથી ફેમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના 3 હજાર એપિસોડ પુરા થઈ ગયાં છે. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી અને ડિરેક્ટર માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. માલવ રાજદાએ ગોકુલધામ સોસાયટીના સેટનો ફોટો શેર કર્યો…

બોલિવૂડનો આ જાણીતો સિંગર જ્યારે પહેલી જ વાર ગયો સાસરે તો સાસુ-સસરા દેખાવ જોઈને જ ગયા હતા ડરી

મુંબઈ: બૉલીવુડના ફેમસ સિંગર શાન શાંતનુ મુખર્જી 48 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 30 સપ્ટેમ્બર, 1972માં મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. વર્ષ 1989માં 17 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની શરૂઆત કરનારા શાને 20 વર્ષ પહેલાં ગર્લફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કર્યા હતા….

ગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં જતાં ડરે છે, જાણો કોણ છે આ અધિકારી

પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જેણે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાના લીધેલા સોગંધ યાદ રહ્યા હોય તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ છે. સામાન્ય માણસો માટે જેમને નેતા કે અધિકારી નથી ઓળખતા તેવા માણસ…

‘તારક મહેતા’ના નવાં અંજિલાભાભીએ લાલ સાડીમાં લગાવી આગ, બબિતાજી પણ લાગે ફિક્કા!

મુંબઈઃ ટીવી પર આમ તો કૉમેડી કોન્ટેન્ટની ભરમાર છે, નવાં શૉ પણ રિલીઝ થાય છે, પણ દર્શકો નાના પડદાં પર લોકોની પહેલી પસંદ બનેલો એક શૉ છે જેને કોઈ ટક્કર આપી શકતું નથી. અમે વાત કરી રહ્યાં છીએ શૉ ‘તારક…

રણબીર હોય કે અક્ષય કુમાર, આ 10 હીરોએ આપ્યા છે પોતાનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે ગરમાગરમ સીન્સ

શાહિદી કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની અપકમિંગ ફિલ્મ ‘અ સૂટેબલ બોય’ 23 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતું. 24 વર્ષના ઇશાદ પોતાનાથી ડબલ ઉંમરની એક્ટ્રેસ તબુ(49) સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. આ વેબ સીરિઝ ચાર પરિવારની એક કહાણી છે….

ઘરે બેસીને જુઓ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના લગ્નની સુંદર તસવીરો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર યુઝવેન્દ્ર ચહલે આજે ડોક્ટર અને યુટ્યુબ ધનાશ્રી વર્મા સાથે ગુરૂગ્રામમાં લગ્નના સાત ફેરા લીધા હતાં. ચહલ અને ધનાશ્રીએ લગ્નની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જે બહુ જ ઝડપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે….

આ છે 2020માં દુનિયાના પાંચ સૌથી અમીર બાળકો, સંપત્તિનો આંકડો જાણી તમને પણ નવાઈ લાગશે

વર્ષ 2020માં પ્રિન્સ જોર્જ અલેક્જેન્ડર લુઈસ દુનિયાનો સૌથી અમીર બાળક છે. જોર્જ બ્રિટિશ રોયલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટન તેના માતા-પિતા છે. 22 જુલાઈ 2013માં જન્મેલ જોર્જ કુલ એક અરબ ડોલરની સંપત્તિનો વારિસ છે. બિલ…

You cannot copy content of this page