Only Gujarat

Day: December 5, 2020

ડાયરેક્ટ બેચના PSI હતા અનિતા જોશી, પતિ પોલીસમાં ડ્રાઈવર, પિતા પણ નિવૃત્ત પોલીસ કર્મી

સુરતમાં એક મહિલા PSI મેરેજ એનિવર્સરીએ જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ. આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI હતા અને તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. જો કે તેમની…

પતિ-પત્નીની ઉંમરમાં 17 વર્ષનો તફાવત છતાં પ્રેમમાં પડ્યા, વાડીએ આવતા-જતા મળી હતી આંખ

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામમાં એક ભેદી આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં માત્ર ફૂલહાર વિધિ કરીને લગ્ન કર્યા બાદ ઘરમાં એકસાથે જ રહેતા 42 વર્ષના પતિ અને 25 વર્ષની પત્નીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું. છેલ્લાં…

અનિલ અંબાણી પાસે નથી પૈસા તો મોટાભાઈ મુકેશ અંબાણી હવે ખરીદવા માગે છે આ કંપનીઓ

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, અનિલ અંબાણીની ઈંફ્રાટેલની સંપત્તિનું અધિગ્રહણ કરવાની છે. જેના માટે જિયોને રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ(NCLT) પાસેથી રિલાયન્સ ઈન્ફ્રાટેલ ( RITL)ના રિઝોલ્યૂશન પ્લાનને મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી એવા સમયમાં મળી છે જ્યારે અનિલ અંબાણીના…

આ દીકરીએ ખેડૂત માટે જે કર્યું તે જાણીને તમારી છાતી ગજગજ ફૂલશે!

મધ્ય પ્રદેશના બૈતૂલમાં ઈમાનદારીનો એક એવો દાખલો જોવા મળ્યો જેમાં એક યુવતીએ એક લાખ વીસ હજાર રૂપિયા ભરેલી બેગ મળી, જેને યુવતીએ પોલીસને આપી દીધી. પોલીસે જે ખેડૂતના પૈસા હતા તેના પાછા આપી દીધા. તમે ઈમાનદારીના અનેક દાખલા જોયા અને…

તેલથી ચપોચપ વાળ ને મેકઅપ વગર આવી લાગી પ્રેગ્નન્ટ કરીના, જાય છે સાતમો મહિનો

મુંબઈ: કરીના કપૂર પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને માણી રહી છે. હાલમાં તે મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશની વાદીઓમાં દિકરા તૈમૂર અલી ખાનની સાથે સમય વિતાવી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પુલિસનું શૂટિંગ…

માત્ર એક મહિનામાં 10 કિલો વજન ઊતરી જશે, જો ખાશો આ એક ખાસ ખિચડી!

અમદાવાદઃ વજન ઘટાડવા માટે ખિચડી સૌથી બેસ્ટ છે. વાંચીને નવાઈ લાગીને? પરંતુ આજે અમે તમને ખિચડીની એવી રેસિપી આપવા જઈ રહ્યા છીએ, જે એક મહિનામાં તમારું 10 કિલો જેટલું વજન ઊતારી દશે. આ ખિચડીને પુષ્ટાહાર ખિચડીના નામથી ઓળખવામાં આવે છે,…

એક સમયે એકદમ જાડીયો હતો આ એક્ટર, હવે લાગે છે એકદમ ફિટ એન્ડ ફાઈન

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન ફરી એકવાર એકદમ ફીટ થઈ ગયો છે. તે લાંબા સમય બાદ જોવા મળ્યો હતો. છેલ્લે તે 2018માં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ ફરદીન ખાન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા સ્થિત ઓફિસમાં જોવા મળ્યો હતો. એક…

હિરોઈનને પણ ટક્કર મારે છે આ સાઉથ સુપરસ્ટારની સુંદર પત્નીઓ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘પુષ્પા’નું શૂટિંગ ચાલી રહ્યું છે, પણ આ વચ્ચે ટીમના કેટલાક સભ્યો કોરોના સંક્રમિત થયાં છે. જેને લીધે મેકર્સે જાન્યુઆરી સુધી ફિલ્મનું શૂટિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે અલ્લુ અર્જુન પણ પોતાની પત્ની-બાળકો…

‘દામિની’એ મોહક અદાથી વિદેશીઓને કર્યાં ગાંડા, કંઈક આવો હતો અંદાજ

મુંબઈઃ 80-90નાં દશકની એક્ટ્રસ મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મોને અલવિદા કહી દીધું છે. મીનાક્ષી ભારત છોડી વિદેશમાં વસી ગઈ છે. જોકે, તે સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહનારા માટે ફોટો શેર કરતી રહે છે. તેમનો આ ફોટો એક ફોટોશૂટનો છે. જેમાં મીનાક્ષીએ…

પ્રિયંકા ચોપરા હોય કે શિલ્પા શેટ્ટી, આ એક્ટ્રેસિસ છે પતિ કરતાં ઉંમરમાં મોટી

મુંબઈઃ નાના બોયફ્રેન્ડ અને હસબન્ડનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે ગૌહર ખાને પોતાનાથી નાના બોયફ્રેન્ડ અને ફિયાન્સ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ઉંમરની વાત કરીએ તો મેડમ પોતાના થનારા પતિ કરતાં 12 વર્ષ મોટી છે, પણ કહેવાય…

You cannot copy content of this page