Only Gujarat

Day: December 1, 2020

પ્રેગ્નન્ટ અનુષ્કા શર્માએ ખૂબ જ જોખમી શીર્ષાસન કર્યું, લોકોએ કહ્યું- આ તો અવિશ્વસનીય છે

બોલિવૂડ એભિનેત્રી અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે કે ચારેબાજુ એની જ ચર્ચા છે. પ્રેગ્નન્ટ અનુષ્કા શર્માએ શીર્ષાસન કરતી તસવીર શેર કરી છે. આ તસવીરમાં પતિ વિરાટ કોહલી અનુષ્કા શર્મના પગ પકડીને તેને બેલેન્સ બનાવવામાં…

સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, આવો હતો મોભો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં હેલિકોપ્ટરમાં લગ્નની જાન આવી પહોંચી. આ પંથકમાં સૌ પ્રથમ વખત હેલિકોપ્ટમાં જાનનું આગમન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હેલિકોપ્ટરને જોવા ઉમટી પડ્યા હતા. એટલું જ જેવી જાન આવી કે વરરાજા પર પૈસાનો વરસાદ…

કોરોનાકાળમાં સુરતમાં એક લગ્નની ચારેબાજુ છે ચર્ચા, નવદંપતીએ ભર્યું સમાજને મદદરૂપ પગલું

કોરોના કાળમાં રાત્રિ કર્ફ્યુ છે અને આવામાં લગ્નસરા માટે સરકાર તરફથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ત્યારે સુરતના બારડોલીના એક મોભી રાજસ્થાની પરિવારે પોતાના દીકરાના સાદગીપૂર્વક લગ્ન કરી સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું. લગ્નમાં આવનાર મહેમાનોને સેનીટાઇઝર અને સ્ટીમ મશીન…

બેડરૂમમાં સવારે ભલે પ્રિયંકાની આંખોમાં હોય ઊંઘ પણ પતિ નિક તો અચૂકથી કરે છે આ ‘કામ’

મુંબઈઃ બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાની સેકન્ડ વેડિંગ એનિવર્સરી પહેલી ડિસેમ્બરના રોજ હતી. 2018માં પ્રિયંકાએ પહેલી તથા બીજી ડિસેમ્બરના રોજ અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકાએ પહેલા ક્રિશ્ચયન વિધિથી અને પછી હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન…

અજાણ્યા પુરુષ સાથે માત્ર એક રાત માણ્યું સેક્સ ને આખું જીવન બની ગયું દોજખ!

એઈડ્સ કે HIV પોઝિટિવ સાંભળતા જ લોકોના મનમાં ખરાબ ખ્યાલો આવવાના શરૂ થઈ જાય છે. HIV પોઝિટિવ પીડિત વ્યક્તિને લોકો સારી નજરથી નથી જોતા. બીમારીથી વધુ લોકોની પ્રતિક્રિયાઓ વિશે વિચારીને પીડિત પોતાને નબળા માનવા લાગે છે. લોકોના મનમાંથી આ ભાવના…

બે સગી બહેનોને કાકાના ભાઈને અડધી રાત્રે બોલાવ્યા મળવા ને પછી…!

પંજાબ: બે સગી બહેનોએ બે પિતરાઈ ભાઈઓ સાથે બેવફાઈ કરી. પરિણીત આ પ્રેમિકાઓએ પોતાના પ્રેમીઓથી છુટકારો પામવા માટે ખતરનાક ષડયંત્ર બનાવ્યું. અડધી રાત્રે તેને મળવા માટે બોલાવ્યો, પછી તો શું પ્રેમમાં પાગલ બંને ભાઈઓ મળવા માટે પહોંચી ગયા. પરંતુ, યુવતીઓએ…

કોરોનાની વચ્ચે આદિત્ય નારાયણનો મર્સિડિઝ કારમાં નીકળ્યો વરઘોડો, હતો આવો માહોલ

સિંગર આદિત્ય નારાયણ જાન લઈને દુલ્હન શ્વેતા અગ્રવાલના ઘરે જવા રવાના થયા. આદિત્યની જાનની તસવીરો સામે આવી છે જેમાં દૂલ્હા સહિત પાપા ઉદિત નારાયણ અને આખો પરિવાર ઝૂમી રહ્યા છે. આદિત્ય ક્રીમ કલરની શેરવાની, માથા પર પાઘડી, ગળામાં કુંદનની માળા…

બે મહિના પહેલાં નટુકાકાએ કરાવી હતી કેન્સરની સર્જરી, હવે છે એકદમ ઠીક

મુંબઈઃ લોકપ્રિય હિંદી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સીરિયલના દરેક પાત્રો ઘેર-ઘેર જાણીતા છે. આવું જ એક પાત્ર નટુકાકાનું છે. લૉકડાઉન બાદથી બીજીવાર સીરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ…

કિન્નરોએ રસ્તા વચ્ચે વરરાજા આદિત્ય નારાયણની રોકી કાર ને લીધી નવી નક્કોર 500-500ની થોકડી!

મુંબઈઃ બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પિતા ઉદિત નારાયણના 65મા જન્મદિવસ પર લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે ઈસ્કોન મંદિરમાં લગ્ન સાત ફેરા ફર્યાં હતાં. શ્વેતા તથા આદિત્ય 12 વર્ષ પહેલાં ફિલ્મ ‘શાપિત’ના સેટ…

શ્રીમંત પરિવારની દીકરી રિયા રાજપૂત ફરી ચર્ચામાં, પ્રેમી સાથે સુરતમાં ચલાવે છે સ્પા

ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે ત્યારે સુરત શહેરના જાણીતા વિસ્તાર એવા વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધમકી આપનાર પ્રેમિકાની ઉમરા…

You cannot copy content of this page