Only Gujarat

Day: December 22, 2020

22 વર્ષમાં આવી દેખાવા લાગી શાહરૂખની ‘દીકરી’, જાણો આજે શું કરે છે?

મુંબઈઃ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (1998)માં તેમની દીકરી અંજલીનો રોલ પ્લે કરનારી સના સઇદ 32 વર્ષની થઈ ગઈ છે. 22 સપ્ટેમ્બર, 1988માં મુંબઈમાં જન્મેલી સનાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષ…

છેલ્લાં 40-40 વર્ષોથી પાટણની આ વૃદ્ધા રહે છે હજારો ચામાચીડિયાની વચ્ચે

પાટણઃ આખી દુનિયામાં કોરોનાવાઈરસના કારણે દહેશત છે. જ્યારથી કોરોનાવાઈરસના મામલા સામે આવ્યા છે, ત્યારથી ચામાચીડિયા પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના ચામાચીડિયા દ્વારા માણસોમાં પહોંચ્યો. ICMRના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રમન આર ગંગાખેડકરે પણ ચીનના રિસર્ચનો હવાલો આપતા…

આ છે ડાયરાના કલાકાર રાજભા ગઢવીનું આલીશાન ઘર, નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને થયા છે મોટા

અમદાવાદ: આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી. ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા, છતાં…

In Pics: મોડી રાતે પાર્ટીની મજા માણીને બહાર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને મોડી રાતે મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. તે સમયની ઉર્વશીની બહુ જ ખુબસુરત તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ. બ્લેડ ડ્રેસમાં ઉર્વશી હોટ લાગતી હતી. ઉર્વશીની તસવીરો સોશિયલ મીડિયામાં ચાહકોને બહુ જ પસંદ આવી હતી. તમને…

બકરાં ચરાવતો નાનકડાં ગામનો છોકરો IPS થયો, હવે DCP તરીકે અમદાવાદમાં મળ્યું પોસ્ટિંગ

પ્રશાંત દયાળ, અમદાવાદ: હજી તે યુવાન છે, 3 એપ્રિલ 1988માં તેમનો જન્મ છે, રાજસ્થાનના બીકાનેર જિલ્લાના અત્યંત પછાત ગામ રાસીસરમાં ઉછર્યા,ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન ઘરની આર્થિક સ્થિતિ દારૂણ, માતા પિતા બંન્ને અશિક્ષીત, પણ…

કોરોનાના આ દર્દીના 90 ટકા ફેફસા ડેમેજ હોવા છતાં 119 દિવસ બાદ કોરોનાને આપી મ્હાત

સુરત : હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કારણે ગુજરાતમાં ઘણાં લોકોના મોત નિપજ્યાં છે પરંતુ આ એક એવા દર્દી છે જેમના 90 ટકા ફેફસાં ડેમેજ હોવા છતાં પણ 119 દિવસ બાદ કોરોનાને હરાવ્યો હતો. આ…

મોડાસા: હાઈવે પર ટ્રકની ટક્કરે સગર્ભા યુવતીનું ઘટનાસ્થળે મોત, અકસ્માત જોઈ લોકોના રૂવાટાં થઈ ગયા ઉભા

અરવલ્લી જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતાં. સોમવારે સવારે મોડાસા-માલપુર રોડ ઉપર આવેલ સહયોગ ચોકડી પાસે ટ્રકની ટક્કરે સગર્ભા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી…

મુંબઈમાં રંગીન પાર્ટી માણતાં ખ્યાતનામ સેલિબ્રિટીઝ ઝડપાઈ, સિંગર બાદશાહ રફુચક્કર થઈ ગયો?

મુંબઈ: સોમવારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટની નજીક ડ્રેગન ફ્લાય ક્લબમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 8 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ…

You cannot copy content of this page