Only Gujarat

Bollywood FEATURED

In Pics: મોડી રાતે પાર્ટીની મજા માણીને બહાર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને મોડી રાતે મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. તે સમયની ઉર્વશીની બહુ જ ખુબસુરત તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ. બ્લેડ ડ્રેસમાં ઉર્વશી હોટ લાગતી હતી. ઉર્વશીની તસવીરો સોશિયલ મીડિયામાં ચાહકોને બહુ જ પસંદ આવી હતી.

તમને જણાવી દઈએ કે, ઉર્વશી આ દરમિયાન પોતાના મિત્ર અને અભિનેત્રી કરિશ્મા તન્નાની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચી હતી.

તસવીરોમાં તમે જોઈ શકો છે કે, આ દરમિયાન ઉર્વશીએ બ્લેક બોડીકોન ડ્રેસને વ્હાઈટ સ્નીકર્સની સાથે ટીમઅપ કર્યો હતો.

આ ઉપરાંત બ્રાઈટ મેકઅપની સાથે તેણે પોતાના વાળને પોની બનાવી હતી. ઉર્વશીનો આ લુક સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઉર્વશી પોતાની હોનેસને લઈને બહુ જ ચર્ચામાં રહે છે.

આ સાથે જ અભિનેત્રી સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. ઉર્વશી પોતાના ફેશન સ્ટેટમેન્ટને લઈને પણ બહુ જ લાઈમલાઈટમાં રહે છે.

You cannot copy content of this page