Only Gujarat

Day: December 19, 2020

ગુજરાતના આંગણે આ કંપની બનાવશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. જેના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રૂપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રાણી…

અયોધ્યામાં 5 એકરમાં બનનારી મસ્જિદની તસવીરો આવી સામે, આવી હશે ભવ્ય સુવિધાઓ

ભારતમાં ઘણાં સમય સુધી અયોધ્યામાં મસ્જિદ અને રામ મંદિરને લઈ વિવાદ ચાલ્યો હતો જોકે હવે તેનો અંત આવી ગયો છે. ત્યારે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના ઈંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને અયોધ્યાના ધન્નીપુરમાં બનનારી મસ્જિદની ડિઝાઇન જાહેર કરી છે. મહત્વની વાત એ…

ટેનિસની ગ્લેમરસ ખેલાડીએ આ બિઝનેસમેન સાથે કરી સગાઈ, આ રહી તસવીર

રશિયન ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ એલેકઝેન્ડર ગિલક્સ સાથે સગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર-2018માં મારિયા શારાપોવાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એલેકઝેન્ડર સાથે પોતાના રિલેશનની વાત કબૂલી હતી. આ વર્ષની શરૂઆતમાં જ ડેટિંગના સમાચાર આવી રહ્યા હતા પરંતુ મારિયાએ…

દુનિયાની સૌથી મોંઘી કારનો માલિક છે મિ. બીન, રાજા-મહારાજાની જેમ વૈભવશાળી જીવે છે જીવન

ન્યૂ યોર્કઃ 90ના દાયકાના મોટાભાગના બાળકો મિસ્ટર બીનના ચાહક હતાં. પાંચ વર્ષ સુધી મિસ્ટર બીનનો શો ચાલ્યો હતો. મિસ્ટર બીનની દિવાનગી ચાહકોમાં જબરજસ્ત જોવા મળતી હતી. બાળકોથી લઈ મોટેરાઓ આ શોના ચાહક હતાં. મિસ્ટર બીનનું સાચું નામ રોવન એટકિન્સન છે….

સાઉથના હીરોએ ખરીદી લક્ઝુરિયસ વેનિટી વાન, જુઓ અંદરની તસવીરો

મુંબઈ: સાઉથ હીરો અલ્લૂ અર્જુન પેરૂ સૂર્યા, ના ઈલ્લૂ ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના બહુ જ વખાણ થયા હતા. પરંતુ હાલ આ અભિનેતા ફિલ્મ નહીં પરંતુ નવી ખરીદેલી વેનિટી વેનના કારણે ચર્ચામાં આવ્યો છે. અલ્લૂ અર્જુનની…

ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશન કેમ નથી રાખતા માથામાં વાળ? જાણો આ રહ્યું રસપ્રદ કારણ

મુંબઈ: વર્ષ 2000માં ઋત્વિક રોશનને એના પિતા રાકેશ રોશને ફિલ્મ ‘કહો ના પ્યાર હે’થી બોલીવુડ ડેબ્યૂ કરાવ્યું હતું. રાકેશ રોશન આજે એક ડિરેક્ટર તરીકે મોટી આગવી ઓળખ બનાવી લીધી છે. પરંતુ નિર્દેશન કરતાં પહેલા એ પોતાના સમયથી પ્રસિદ્ધ એક્ટર રહી…

સિંહણને જોતાં જ ભયભીત દીપડો ફટાફટ ઝાડ પર ચડી ગયો પછી…..

જૂનાગઢ: સાસણ નજીક આવેલા જંગલમાં સિંહણ અને દીપડો અચાનક સામ સામે આવી ગયા હતાં. ત્યાર બાદ સિંહણને જોઈ ડરી ગયેલો દીપડો ફટાફટ ઝાડ પર ચડી ગયો હતો. જોકે સિંહણ ઝાડની નીચે જ ઉભી થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે…

IND Vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન ચાલ્યું કેપ્ટન કોહલીનું જાદુ, આ વાત તમે નહીં જાણતા હોવ એ નક્કી!

એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 8 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ વિરાટ કોહલીનો લકી ચાર્મ છેલ્લા પાંચ વર્ષમાં પહેલવાર ભારત માટે કામ આવ્યો નહીં. પાંચ વર્ષમાં પહેલીવાર એવું થયું કે કોહલીએ જે ટેસ્ટમાં…

ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી! જાણો

હાલ ગુજરાતમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ 2 દિવસ ઠંડી રહેશે.ત્યાર બાદ સોમ અને મંગળવારે અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે. પરંતુ બાદમાં ઠંડી સતત વધતી…

You cannot copy content of this page