Only Gujarat

Day: December 2, 2020

સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ માસ્ક નીચે ઉતાર્યું અને પોલીસે ફટકાર્યો દંડ, રોડ પર થઈ રકઝક, જુઓ તસવીરો

કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એક તરફ પોલીસ નેતાઓને માસ્ક મુદ્દે છૂટ આપે છે. બીજી તરફ પ્રજાને મનફાવે તેમ દંડ ફટકારે છે. આવો જ એક વધુ કિસ્સો જોવા મળ્યો સુરત પોલીસ કમિશનર કચેરીની સામે. જેમાં…

બિઝનેસમેનના પુત્રના લગ્નમાં પૈસાની રેલમછેલ, આવો હતો જાજરમાન વૈભવ

નેતાઓ જ નહીં, હવે તો ઉદ્યોગપતિઓને પણ સરકારનો ડર રહ્યો નથી. આવો જ બનાવ જોવા મળ્યો જામનગરના ખંભાળિયામાં. જ્યાં એક ઉદ્યોગપતિના દીકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં હજારો લોકોના ટોળા ઉમટ્યા. ખુદ સાંસદ પુનમ માડમ માસ્ક વગર જોવા મળ્યાં. રિસેપ્શનમાં…

કન્યાદાન માટે શહીદની લાડલીએ લખ્યો પત્ર, જાણો અધિકારીએ આખરે શું કર્યું?

જમ્મુમાં તહેનાત બીએસએફ જવાનની 2018માં ડ્યૂટી દરમિયાન શહીદી બાદ તેની દીકરીએ કન્યાદાન માટે આગ્રહ કરતો પત્ર ડીએમને લખ્યો તો દેવરિયાના ડીએમએ જવાનની દિકરીનું માન રાખ્યું અને તેના લગ્નમાં પત્ની સહિત આશીર્વાદ દેવા માટે પહોંચ્યા. જયમાલા સ્ટેજ પર વર-વધૂ(શિવાની રાવત અને…

‘તારક મહેતા..’ના આત્મારામ ભીડે નહીં પરંતુ આ છે માધવીભાભીના REAL પતિ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કેરેક્ટર્સના માધ્યમથી દેશભરમાં જાણીતા થનારા કલાકારોની પર્સનલ લાઈફ પણ ફેમસ છે. શો માં ભીડેની પત્ની એટલે કે માધવી ભાભીનો રોલ પ્લે કરનારી સોનાલિકા જોશીની રીલ અને રિયલ લાઈફ હંમેશા લોકો જાણવા માંગે છે. સોનાલિકાએ બુધવારે…

એક રૂપિયાનો જૂનો સિક્કો તમને બનાવી શકે છે માલામાલ, બસ કરો માત્ર આ એક કામ

દુનિયામાં અનેક લોકો એવા છે જેમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તેઓ આ એન્ટીક વસ્તુઓને કલેક્ટ કરે છે. અનેક વાર એન્ટીક આઈટમ્સની હરાજી પણ કરવામાં આવે છે. કેટલાક લોકો પાસે આવી જૂની ખૂબ જ કિંમતી વસ્તુઓ હોય છે,…

47 વર્ષની મલાઈકા અરોરાને ફેશનનો ચઢ્યો એવો નશો કે માત્ર પહેર્યો શર્ટ ને બતાવ્યા સેક્સી પગ!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા આઈટમ ગર્લ મલાઈકા અરોરાએ હાલમાં જ મિત્રો સાથે પાર્ટીની મજા માણી હતી. મલાઈકાએ મુંબઈની એક રેસ્ટોરામાં અંગત મિત્રો સાથે પાર્ટી કરી હતી. જોકે, મલાઈકાએ પાર્ટીમાં જે આઉટફિટ પહેર્યાં હતાં, તેની ચર્ચા હાલમાં જોરશોરથી થઈ રહી છે….

મિત્રોએ વરમાળા પહેરાવવા માટે આદિત્ય નારાયણને ઊંચક્યો અને ત્યારે જ ફાટ્યો પાયજામો ને પછી…

મુંબઈઃ બોલિવૂડ એક્ટર-સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નમાં 150 લોકો સામેલ થયા હતા અને લગ્ન મૈથિલી રીત રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આદિત્ય તથા શ્વેતાના લગ્ન જુહૂના ઈસ્કોન…

100 ફૂટ લાંબો પાઈપ બસ ફાડીને આરપાર નીકળ્યો, વિચલિત તસવીરો જોઈ રૂંવાડા થશે ઊભા!

પાલીઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ હાઈવે એનએચ 162ની નજીક આવેલા સાંડેરવાર ગામની નજીક હાલમાં જ સાંજે સાડા ચાર વાગે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જમીનની અંદર ગેસ પાઈપલાઈન નાખતા સમયે બની હતી. કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ અને બસ ચાલકની લાપરવાહીને…

ગુજરાતમાં માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર નીકળશો તો હવે ખેર નથી!

પ્રશાંત દયાળ, અમદાવાદ: કોરોનાની સ્થિતિ બગડી રહી છે તેને લઈ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી છે જેની સુનવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારના આકરા દંડ પછી જો લોકો માસ્ક પહેરતા નથી તો તેવા કિસ્સામાં માસ્ક નહીં પહેરનારને કોવીડ સેન્ટરમાં રોજ…

ભાજપના નેતાએ પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી કરી ત્યારે પોલીસ શું કરતી હતી? હાઈકોર્ટનો સરકારને સવાલ

પ્રશાંત દયાળ, અમદાવાદ: ભાજપના નેતા કાંતી ગામીતે પોતાની પૌત્રીના લગ્નમાં બોલાવેલા હજારો લોકોનો મુદ્દો સમાચાર માધ્યમાં આવતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા સવાલ પુછયો હતો કે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઈ રહ્યા હતા…

You cannot copy content of this page