Only Gujarat

Day: December 21, 2020

અમદાવાદમાં ગ્રેજ્યુએટ યુવતી પિતાની સારવાર માટે રાત-દિવસ રીક્ષા ચલાવે છે

અમદાવાદ: સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે દીકરો જ ઘડપણમાં સહારો બને પણ અમદાવાદનો આ કિસ્સો તમને વિચારતો કરી મૂકશે. સમાજમાં જ્યારે કરોડપતિઓ પણ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતા ત્યારે અમદાવામાં એક…

પતંગરસિયાઓ માટે ખાસ! ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી જોઈએ?

અમદાવાદ: 14 જાન્યુઆરી ઉતરાયણ છે પણ આ વખતે આ ઉત્તરાયણ અલગ હશે. કારણ કે કોરોના મહામારીને લઈને લોકોએ સોશિયલ ડિન્ટન્સિંગ જાણવવું પડશે. પતંગરસિયાઓએ પતંગ ચગાવતા થોડું ધ્યાન પણ રાખવા જેવું છે નહીં તો તમારા તહેવાર હંમેશાં માટે નર્ક બની શકે…

ગુજરાતમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે માવઠાને એંધાણ

અમદાવાદ: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નીચે નોંધાયું છે. ત્યારે હવે ફરીવાર માવઠાની આફતના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આગામી 2થી 3 જાન્યુઆરીની આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થશે, જેનો ટ્રફ હિમાલયથી ગુજરાત સહિત ત્રણ રાજ્યોથી અરબ સાગર…

કોરોનાને કારણે ક્રિકેટના ભગવાન ફરી રડ્યા, કહી દીધી આ વાત

ટીમ ઈન્ડિયાના મહામ ક્રિકેટ સચિન તેંડુલકરના એક ખાસ મિત્રનું કોરોના વાયરસને કારણે મોત નિપજ્યું છે. પૂર્વ ક્રિકેટર વિજય શિર્કેનું મુંબઈથી થાને જિલ્લાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતાં. Rest in peace Vijay Shirke!Someone whom I knew from…

સુશાંતના મોતના છ મહિના બાદ પૂર્વ પ્રેમિકાની ભવ્ય બર્થડે પાર્ટી, થયો વિવાદ

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પોતાનો 36મો બર્થ-ડે બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે ધામધૂમથી મનાવ્યો હતો. તેણે ગયા શનિવારે પોતાનો 36મો બર્થ-ડે મિત્રોની સાથે જોરદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. હવે આ બર્થ-ડેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

ગોવિંદાએ એક અભિનેત્રી માટે સગાઈ તોડી નાંખી, તો બીજીના બેડરૂમમાંથી ઝડપાયો હતો

મુંબઈ: ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપીને ધમાકો મચાવ્યો હતો. ગોવિંદાએ એક્શનથી લઈને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદની પર્સનલ લાઈફ પણ ખૂબ ફિલ્મી રહી છે. એક સમયે તેનું નામ અભિનેત્રી નીલમ સાથે જોડાયું હતું….

જન્મતાં જ ગોવિંદાના પિતાએ દીકરાને હાથમાં લેવાની પાડી હતી ના, આ કારણે મળી હતી આકરી સજા

મુંબઈઃ સલમાન ખાનનો એક સમયનો ખાસ ફ્રેન્ડ ગોવિંદાનો 21 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. વિરારમાં જન્મેલો ગોવિંદા આજે તો મુંબઈના પોશ એરિયામાં રહે છે. જોકે, ગોવિંદાનો જન્મ થયો ત્યારે પિતાએ તેને હાથમાં લઈ રમાડવાનો ઈનકાર કરી દીધો હતો. ગોવિંદાએ આ વાતનો…

You cannot copy content of this page