Only Gujarat

Day: December 25, 2020

IASના ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, પહેલી સિગરેટ ક્યારે પીધી હતી? ટોપરે આપ્યો અફલાતૂન જવાબ

અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પરીક્ષાર્થીઓ રિઝલ્ટની કાગડોળે રાહ જોતા હોય છે. મેઈન એક્ઝામ પાસ કર્યાં બાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઈન્ટરવ્યૂમાં અઘરા સવાલો પૂછવામાં આવે છે તો ઘણીવાર એવા સવાલ પણ પૂછવામાં…

ગુજરાતના આ ગામમાં મારી આવો એક લટાર, કોઈ ખૂણે નહીં જોવા મળે કચરો કે ધૂળ

અમદાવાદ: ગુજરાતમાં અમુક ગામોઓ તેની ખાસિયતના કારણે નામના મેળવી છે, તેમાં એક ગામ ખાસ છે. આ ગામ એટલે ભાદરણ. આણંદના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ બે રીતે જાણીતું છે. એક એનઆરઆઈ અને બીજું ગામની સ્વચ્છતા. 12 હજારની વસ્તીવાળા ભાદરણ ગામની સ્વચ્છતા…

અમરેલીમાં સમૂહલગ્નમાં આવેલી 17 જાન લીલાતોરણે ઘરે પરત ફરી, કારણ જાણી નવાઈ લાગશે એ નક્કી

અમરેલી: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કાળમાં અમરેલી જિલ્લા એક સમૂહલગ્ન યોજાયા હતાં. સમૂહલગ્નનું આયોજન કરનાર આયોજકો ગાઈડલાઈન્સ પ્રમાણે મંજૂરી લેવાનું ભૂલી ગયા હતાં કે શું? આ એક ભૂલના કારણે અમરેલીનાના ચાંદગઢમાં એકસાથે 17 જાન…

શું તમે જાણો છો, બોલિવૂડની આ હસ્તી ભારતમાં નહીં પણ વિદેશમાં છે જન્મેલી ?

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ દેશ અને દુનિયાના કલાકારોનું દિલ ખોલીને સ્વાગત કરે છે. ઓટીટી પ્લેટફોર્મના વધતા પ્રભાવ અને વેબ સીરિઝનું વધી રહેલી ડિમાન્ડે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તરફ ઘણાં વિદેશ કલાકારોને પણ આકર્ષિત કર્યાં છે. પરંતુ આ બધાંની વચ્ચે તને એ વાત જાણીને…

ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા ને પુત્ર સાથે આ રીતે માણી ક્રિસમસ પાર્ટીની મજા

મુંબઈ: આજે ભારત સહિત દુનિયાભરમાં અલગ-અલગ જગ્યાએ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યાએ પુત્ર અગસ્ત્ય અને પત્ની નતાશાની સાથે ક્રિસમસ પાર્ટીની મજા માણી હતી જેમાં હાર્દિક પંડ્યા સાંતાક્લોઝ બન્યો હતો. હાર્દિકની આ તસવીરો હાલ સોશિયલ…

Inside Photo: ક્રિસમસ પાર્ટીમાં સૈફ અલી ખાન અને પ્રેગ્નેન્ટ કરીનાનો આવો હતો અંદાજ

અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાને ફેમિલી અને મિત્રોની સાથે ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરી હતી. આની સાથે ડિનરની પણ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કરીના કપૂરે પણ ડિનરની તસવરો ચાહકોની સાથે શેર કરી હતી. View this post…

પતિની અંતિમયાત્રાની તૈયારી ચાલતી હતી ને પત્નીનું પણ થયુ મોત

ગાંધીનગર જિલ્લાના કલોલમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી જેમાં 27 વર્ષિય અમિત દવેનું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમિત દવેની પત્ની પિનલબહેન પણ ઈજાગ્રસ્ત હતાં જેમને અમદાવાદ સિવિલ ખાતે સારવાર ચાલતી…

આ ગુજરાતી યુવાને ‘થાઈ ગુવા’ની કરી અધતન ખેતી, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાની કરી કમાણી

ભરૂચ: અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના સાહસી યુવાન કોશીક પટેલ દ્વારા પોતાની પરંપરાગત ખેતીને ત્યાગી આધુનિકતા સાથે તાલ મેળવી નવા પ્રયોગો કરી પોતાના 3 વીઘાના ખેતરમાં જમરૂખની આધુનિક જાત એવી વિદેશી ગુવા જેના એવરેજ ફળનું વજન 700/1000 ગ્રામ હોય છે તેવા…

વિઠ્ઠલ રાદડિયા પોતાના બધાં જ વાહનો પર કેમ લખાવતાં હતાં ‘વૈભવ’ નામ? જાણો કારણ

રાજકોટ: સૌરાષ્ટ્રના ખુબ જ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમના ભૂતકાળના સંસ્મરણો યાદ કરી રહ્યા છે. ગુજરાતના ઘણાં ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલભાઈ રાદડીયાએ તમામ વાહનોની ઉપર ‘વૈભવ’ નામ લખાવ્યું હતું. તેઓ શા માટે વૈભવ લખાવતાં હતાં…

ન્હાવાની શરૂઆત કરો એટલે આ નિયમને ચોક્કસ અનુસરો

અમદાવાદ: શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો શિયાળામાં પણ ઠંડા પાણીથી ન્હાય છે. આયુર્વેદમાં સ્નાન લઈને પણ ચોક્કસ નિયમ છે. આયુર્વેદ મુજબ ન્હાવાની શરૂઆત કરતી વખતે સૌ પહેલાં માથા પર પાણી ન નાંખવું જોઈએ. પહેલાં પગ કે શરીરના…

You cannot copy content of this page