Only Gujarat

Day: December 25, 2020

મિથુનનું વાર્ષિક રાશિફળ: શનિથી બચીને રહેવું, એક ખોટું પગલું જીવનભર પરેશાનીમાં મૂકી શકે, તકલીફો વધશે

નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં ભ્રમણ કરશે, જે આઠમા સ્થાને અસરકારક બનશે. જે આપને વધુ પડતી પરેશાનીનો સામનો કરાવે. આપ વધુ દેવામાં ફસાવ નહીં તે માટે નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો. નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર…

વૃષભનું વાર્ષિક રાશિફળ: પોતાનું મકાન થઇ શકે, નાણાંકીય બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી

વર્ષના પ્રારંભમાં મકર રાશિમાંથી પસાર થતો ગુરુ આપને ઘણી મહેનત પછી રાહતનો અનુભવ કરાવે, જે આપના ભાગ્ય સ્થાનેથી પસાર થતો હોઈ આપના ધાર્યા કર્યો સફળ કરાવે. વર્ષના પ્રારંભથી જ શનિ મહારાજ આપના નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનેથી પસાર થશે….

મેષનું વાર્ષિક રાશિફળ: પ્રારંભમાં પૈસાની થોડી ખેંચતાણ રહેશે, હાડકાં-કમરની બીમારીથી સાવધ રહેવું

આ વર્ષ દરમ્યાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે. જેની અસરથી આપના અટકેલાં પ્રશ્નોનું સમાધાન થઇ શકે. ભાઈ-બહેનો સાથેનો સંબંધ સુધરે. આ વર્ષે ભાગીદારોથી તેમ જ પૈતૃક સંપત્તિથી પણ લાભ થાય. સમગ્ર વર્ષ દરમ્યાન શનિ પોતાની સ્વરાશિ…

You cannot copy content of this page