Only Gujarat

Day: December 5, 2020

સસરાએ વિદાય સમયે વહુ સાથે જે કર્યું, આજીવન રહેશે યાદ, નહીં ભૂલી શકે એ નક્કી

દહેજ લોભીઓ માટે આયના દેખાડવા જેવા સમાચાર ઉત્તર પ્રદેશનાં કાનપુરથી સામે આવ્યા છે. જ્યાં એક કારોબારી સસરાએ કોઈ પણ દહેજ લીધા વગર એક ખેડૂતની પુત્રીની સાથે પોતાના એન્જીનિયર પુત્રના લગ્ન કરાવ્યા હતા. તેનંથી પણ અચરજની વાત તો એ છેકે, તેમણે…

દીકરી જન્મી તો ઉંમર હતી 27 વર્ષ, માતા કરતાં માત્ર દોઢ વર્ષ નાની

વિજ્ઞાન ક્યાં સ્તર સુધી પ્રગતિ કરી ચૂક્યુ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અમેરિકામાં જ્યારે એક બાળકીનો જન્મ થયો ત્યારે તે ટેક્નિકલી 27 વર્ષની હતી અને તે તેની માતાથી દોઢ વર્ષ નાની હતી. હકીકતમાં, મોલીનું ગર્ભ…

કોઈને શંકા ના જાય એટલે ટિપટોપ તૈયાર થતાં ને લગ્નમાં કરતાં હાથ સાફ!

દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં મોટા મોટા લગ્નોમાં લાખોની લૂંટ ચલાવનાર ગેંગ આખરે દિલ્હી પોલીસના હાથે ચડી ગઈ. આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢની છે. આ ગેંગના લીડરે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, દર વર્ષે લગ્નની સીઝનમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવા…

વડોદરામાં શિક્ષક પતિએ રસ્તા પર ચાલુ એક્ટિવાએ માથામાં ફટકા મારીને પત્નીને પતાવી દીધી

વડોદરા શહેરમાં આવેલા ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં શિક્ષક પતિએ ફટકો મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. મોડી રાતે મહિલા પોતાના એક્ટિવા પર ફરજ પર જવા ઘરેથી નીકળી…

મહિલા PSIએ ક્વાર્ટરમાં રૂમમાં રિવોલ્વરથી ગોળી મારીને કરી આત્મહત્યા, જુઓ તસવીરો

સુરત: ગુજરાતમાં કોરોના મહામારીના માહોલ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા PSIએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ અનિતા જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આપઘાત…

You cannot copy content of this page