Only Gujarat

Gujarat

અમદાવાદ: પતિ રોજ રાતે બેડરૂમમાં પત્નીને શારીરિક સંબંધ બાંધવા કરતો હતો મજબૂર પણ એક દિવસે…..

અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો જે જાણી તમે પણ વિચારમાં પડી જશો. શહેરમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધો બેડરૂમની અંદર હોય છે પરંતુ ઘણીવાર બન્નેમાંથી કોઈ એક પાર્ટનર વિચિત્ર માંગણી કરે છે ત્યારે ઘણીવાર બીજા પાર્ટનર આ માંગણી પસંદ આવતી નથી. ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાં પતિએ પત્ની પાસે અલગ-અલગ પોઝિશનમાં શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરતો હતો જેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી છે. પત્નીએ પતિએ કરેલી માંગણીનો વિરોધ કરતાં પતિએ તેને માર મારતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા અન્ય રાજ્યના પરિવારના દીકરો જાણીતી બેંકમાં ક્લર્ક તરીકે ફરજ બજાવે છે. આ યુવકના લગ્ન પોતાના સમાજની યુવતી સાથે થયા છે. યુવક અને યુવતી લગ્ન બાદ સામાન્ય પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં અને ઘણીવાર બન્ને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો પરંતુ એક દિવસ પતિએ પત્નીને પોઝિશિનને લઈને ડિમાન્ડ કરી હતી ત્યાર બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

લગ્ન બાદ યુવતીને તેનાં સાસરિયાં સતત નાની-મોટી વાતે મ્હેણાં-ટોણાં મારતાં હતાં પરંતુ લગ્નજીવન તુટી નહીં એ માટે યુવતી સતત દરેક બાબત મૂંગા મોઢે સહન કરતી હતી. આ ઉપરાંત બેડરૂમમાં પતિ પત્નીને સતત શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિ પત્નીને અલગ અલગ પોઝમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો જેનો પત્નીએ અનેક વખત વિરોધ કર્યો હતો તો પતિ બેડરૂમમાં જ પત્નીને માર મારતો હતો.

આ સમગ્ર મામલે પત્નીએ મહિલા હેલ્પલાઇન 181ને ફોન કરીને બોલાવતાં તેઓ તેને જ પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. ત્યાં યુવતીએ તેનાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે હાલ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page