Only Gujarat

Day: June 20, 2020

જન્મદિવસના દિવસે સુશાંત સિંહ રાજપૂત આ રીતે કરતો હતો દિવસની શરૂઆત

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું થોડાં દિવસ પહેલાં નિધન થયું છે, પણ સુશાંતની યાદો હંમેશા સાથે રહેશે. સુશાંતના અનેક થ્રોબેક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. એવામાં એક વીડિયો સુશાંત સિંહ રાજપુતના જન્મદિવસનો છે. સુશાંત સિંહ રાજપુતે…

500 વર્ષ પછી બની રહ્યો છે અદભુત સંયોગ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર?

21 જૂને સૂર્યગ્રહણ થશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ‘આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સમયે ગ્રહ અને નક્ષત્રમાં એવો ખાસ સંયોગ બની રહ્યો છે, જે છેલ્લાં 500 વર્ષમાં નથી બન્યો. આ એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્ય કર્ક રેખાની ઉપર આવશે….

સાધુ બની ગયેલા શખ્સે ગર્લફ્રેન્ડને પરપુરુષ સાથે જોતા જ ન કરવાનું કરી નાંખ્યું

પ્રેમની અનુભૂતિ ખૂબ જ સુંદર હોય છે. પ્રેમમાં, મનુષ્ય જીવનસાથીની ખુશી માટે પોતાનો જીવ પણ આપે છે. પરંતુ કેટલીકવાર આ પ્રેમ જૂનુનમાં ફેરવાય છે. અને પછી ગુનાહિત ભાવના જન્મે છે. આ ભાવનામાં, સામેવાળું વ્યક્તિ સાચુ-ખોટું બધુ ભૂલી જાય છે. પ્રેમનો…

સુશાંતની ગર્લફ્રેન્ડની પોલીસે કરી 11 કલાક પૂછપરછ, કર્યા અનેક ઘટસ્ફોટ

સુશાંત સિંહ સુસાઇડ કેસમાં તેની મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તીની ગઈકાલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 11 કલાક પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રિયાએ નિવેદનમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે જણાવ્યું કે તે સુશાંત સાથેના સંબંધમાં હતી અને સાથે…

સુશાંતના મોત બાદ બોલિવૂડના સ્ટાર્સની ઈમેજને લાગ્યો ધક્કો, લોકો કરી રહ્યા છે થૂ થૂ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બોલીવુડ પર અનેક સવાલો ઉભા કર્યા છે. કંગના રનૌતના નેપોટીઝમના નિવેદન બાદ કરણ જોહર, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવા બી ટાઉન સ્ટાર્સ સવાલોના ઘેરામાં છે. સુશાંત સિંહ રાજપૂતને ઈન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકી દેવાથી લઈને તેની પાસેથી ઘણી…

You cannot copy content of this page