Only Gujarat

Day: June 17, 2020

નદીમાં માછલી પકડતાં હતાં બાળકો તો પગમાં કંઈક ખૂંચ્યું પછી જે નીકળ્યું તે જાણી બધાંના ઉડી ગયા હોશ

ઉત્તર પ્રદેશના ગોંડાના ખોડારે વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બાળકો કુઆનો નદીના ચંદ્ર તીર્થ ઘાટ પર માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમના પગ નીચે નદીમાં મૂર્તિને અથડાયા હતા. જ્યારે મૂર્તિ બહાર કાઢવામાં આવી ત્યારે તે કરોડોની…

ભારત-ચીન સીમા પર અથડામણમાં નથી કરાતું ફાયરિંગ, કારણ જાણીને નવાઈ લાગશે

લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો વિવાદ સોમવારે રાત્રે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. આ અથડામણમાં ભારતીય સેનાનો એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે ગલવાન ઘાટીની નજીક બંને દેશો વચ્ચેની વાતચીત બાદ બધુ…

કોરોના-સૂર્યગ્રહણ વચ્ચે કનેક્શનનો દાવો: 21 જૂને સૂર્યગ્રહણ પર ખતમ થશે ખતરનાક કોરોના વાયરસ

આખું વિશ્વ કોરોના વાયરસ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને હવે લોકો સૂર્ય ગ્રહણ સાથે કોરોના વાયરસને જોડીને પણ જોઈ રહ્યા છે. ચેન્નાઇના એક વૈજ્ઞાનિકે કોરોના વાયરસ અને સૂર્યગ્રહણ વચ્ચેના કનેક્શનનો દાવો કર્યો છે. એક ANIના અહેવાલ મુજબ ચેન્નાઈના…

You cannot copy content of this page