Only Gujarat

Day: November 9, 2020

આણંદના આ અલ્પાબેનને ઘણી ખમ્મા, 27 બાળકોને પોતાને ખર્ચે ભણાવ્યા, 2.35 લાખ વૃક્ષો પણ વાવ્યા

સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષો કરતા હોય છે. પરંતુ આણંદના ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે કંઈક હટકે કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લા સાત વર્ષથી બિનવારસી મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરે…

સુરેન્દ્રનગરના ત્રણ મિત્રોની છેલ્લી તસવીર, પળવારમાં અનેક પરિવાર પિંખાયા, શોકનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ યુવા નેતાઓ કેદારનાથના દર્શનાર્થે ગયા હતા. જ્યાંથી દહેરાદૂન પરત ફરતી વખતે જોશીમઠ પાસે તેમની કાર પુલ પરથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં કિચડમાં કાર ફસાતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગમાવી દીધો હતો. પરિણામે કાર અલકનંદાની ઉંડી…

આજે મંગળવારે અશુભ યોગ હોવા છતાં આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, વાંચો રાશિફળ

રાશિફળ: 10-11-2020: આજે મંગળવારના દિવસે અશુભ યોગ હોવા છતાં આ રાશિના જાતકો ઉપર કૃપા કરશે હનુમાનજી! જુઓ આપનું રાશિફળ.. મેષઃ આજે વડીલની મદદ ઉપયોગી નીવડે સાથે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, મન માં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે, ઉતાવળા નિર્ણય…

આ દીકરીએ માતાના જીવનમાં કર્યું એવું કામ કે તમે પણ કહેશો ભગવાન આવી દીકરી સૌને આપે

અનેક તાણાવાણામાં ગુંથાયેલો સમાજ સંબંધોને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. ભલે કહેવામાં આવે કે જમાનો બદલાઈ ગયો છે. તેમ છતાં લોકો જૂની રૂઢિવાદી વિચારધારા ધરાવે છે. એવામાં એ ખબર ખૂબ જ દિલચસ્પ લાગે કે એક દીકરી જેની પોતાની લગ્નની…

પ્રેગ્નન્ટ અનુષ્કાએ પતિના જન્મદિવસ પર પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે મહિનાભરનો ખર્ચો પણ નીકળી જાય!

મુંબઈ: અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને માણી રહી છે. એટલું જ નહીં તે પ્રેગનેન્સીમાં મોટા ભાગનો સમય પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે વિતાવી રહી છે. હાલ તે દુબઈમાં છે. જ્યાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલનું ફાઈનલ 10 નવેમ્બરે…

આવું તો બોસ ગુજરાતી જ કરી શકે! અંબાણી પરિવારે આ શક્તિપીઠમાં માતાના ચરણે ધર્યું લાખોનું સોનું

અસમના પ્રખ્યાત કામાખ્યા દેવીના મંદિર માટે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી તરફથી 19 કિલો સોનું દાન કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. કોરોના કાળમાં લાંબા સમય માટે બંધ રહ્યા બાદ 12 ઑક્ટોબરે ખુલેલા મંદિરનો ગુંબજ બનાવવા માટે મુકેશ અંબાણી મંદિરને…

ટીવીના જાણીતા કોમેડિયનના એકના એક દીકરાનું જન્મદિવસ પર થયું મોત, રડી રડીને હાલ થયા બેહાલ!

મુંબઈઃ જાણીતા કોમેડિયન તથા એક્ટર રાજીવ નિગમ આજકાલ પોતાના જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ નવેમ્બરના રોજ રાજીવના 9 વર્ષીય પુત્ર દેવરાજનું અવસાન થયું હતું. આઠ નવેમ્બરના રોજ રાજીવ નિગમનો જન્મદિવસ હતો. કેક કપાય તે પહેલા જ દીકરાએ…

ક્યારેય જોઈ છે આ બોલિવૂડ એક્ટ્રેસિસની ભાભી? રૂપરૂપનો અંબાર, સુંદરતા એવી કે જોતા જ રહી જશો!

મુંબઈઃ ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા અને સની લિયોનીનું નામ ગ્લેમર વર્લ્ડમાં જેટલું ફેમસ તેમની એક્ટિંગના કારણે છે તેટલું જ તેમની સુંદરતા માટે પણ છે. પરંતુ ઘણી એક્ટ્રેસિસ એવી છે, જેમની ગ્લેમર મામલે ફિલ્ડ કરતા ઘરમાં રહેલા સભ્ય ટક્કર આપતા જોવા…

દીકરીની ઉંમરની પ્રેમિકા સાથે રશિયન રાષ્ટ્રપતિના સંબંધો, જાણો કોણ છે પુતિનની ગર્લફ્રેન્ડ?

મોસ્કોઃ અમુક દિવસ અગાઉ રશિયાથી આવેલા એક સમાચારે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી. જેમાં એવું કહેવામા આવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર પોતાના પદ પરથી જાન્યુઆરીમાં રાજીનામું આપી શકે છે. આ માટે દીકરી અને ગર્લફ્રેન્ડ પુતિનને દબાણ કરી રહી…

આ ભારતીયને સલામ, આ વ્યક્તિને કારણે અહીંયાના મૃત લોકોને મળે છે મોક્ષ, કરે છે આ ખાસ કામ

પેરિસઃ ફ્રાન્સમાં રહેલા ઈકબાલ સિંહ ભટ્ટી હાલ ભારતમાં છે અને તેમનું અહીં આવવાનું કારણ પણ ખાસ છે. તેઓ 10 ભારતીયોની અસ્થિઓ સાથે લઈને આવ્યા છે, જેમનું નિધન ફ્રાન્સમાં થયું હતું. તેમાંથી 7નું નિધન તો કોરોનાને કારણે થયું હતું. તેઓ મૃતકોના…

You cannot copy content of this page