Only Gujarat

Day: November 10, 2020

રાજકોટમાં હિંદુ દંપતીના ત્યાં પારણું બંધાય તે માટે મુસ્લિમ મહિલા સરોગેટ મધર બન્યા, જુઓ તસવીરો

હિંદુ પરિવાના ઘરે ત્યાં પારણું બંધાય એ માટે રાજકોટ શહેરના મુસ્લિમ મહિલા સરોગેટ મધર બન્યા અને કોમી એકતાનું જવલંત ઉદાહરણ પુરુ પાડયું છે. મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ સૈન્યમાંથી નિવૃત્ત થયેલા આર્મીમેનના 19 વર્ષના યુવાન પુત્રનું કેન્સરને કારણે…

વડોદરામાં પાલિકાના પાપે એક પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો, જુઓ તસવીરો

વડોદરા મહાનગપાલિકાની બેદરકારીના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે. શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે લોકોએ ફાળો એકત્ર કરીને સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. જેને કોર્પોરેશને તોડી નાંખતા લોકોએ હોબાળો કર્યો હતો. આ સ્પીડ બ્રેકરની જરૂર…

આજે રમા એકાદશીના દિવસે કોના ઉપર રહેશે શ્રી વિષ્ણુજીની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 11-11-2020: આજે રમા એકાદશીના દિવસે કોના ઉપર રહેશે શ્રી વિષ્ણુજીની કૃપા! જુઓ આપનું રાશિફળ… મેષઃ આજે માંગલિક કાર્યો આગળ વધે તેમજ વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે, આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, નકારાત્મક લાગણીઓને વૈચારિક…

પતિ સૈન્યમાં તો પત્ની પોલીસમાં, ફરજની સાથે આ રીતે લાડલાને કરી રહી છે મોટો

આગ્રાઃ પોલીસ સ્ટેશનમાં એક બાજુ 10 મહિનાનો બાળક અને બીજી તરફ હાથમાં ફરિયાદીની અરજી. આ દ્રશ્ય છે ન્યૂ આગરામાં તૈનાસ પોલીસકર્મી પૂનમ કુમારી જે હાલ પોતાના બાળકને સાથે રાખીને ડ્યૂટી કરી રહી છે. તે રોજ મહિલા હેલ્પ ડેસ્ક પર ફરજ…

પૈસાદાર બાપના દીકરાએ બાળકીની ચોરી સાયકલ, કારણ એવું કે તમારી આંખો પણ ચકરાઈ જશે!

ભોપાલઃ આરકેડીએફના એન્જિનિયર સ્ટુડન્ટે પોતાના મિત્ર સાથે મળી કોલોનીમાં રહેતી એક યુવતીની 9 હજાર રૂપિયાની સાઈકલ ચોરી હતી. ડંપર સંચાલકનો દીકરો આ ચોરી કરવા માટે પોતાની 20 લાખની કારમાં ત્યાં પહોંચ્યો હતો. બંને સ્ટુડન્ટે સાઈકલ ઓએલએક્સ પર 3 હજાર રૂપિયામાં…

ફરી પડશે રિલાયન્સના ભાગલા, મુકેશ અંબાણીએ શરૂ કરી દીધી છે તૈયારી!

મુંબઈઃ અંબાણીએ કોરોના કાળ દરમિયાન પોતાના ટેક અને રિટેલ બિઝનેસ માટે 6.5 અબજ ડૉલરનું રોકાણ મેળવ્યું હતું. અંબાણી ક્રૂડ બિઝનેસ પર નિર્ભરતા ઘટાડવા માગીએ છીએ અને અન્ય ક્ષેત્રોમાં પોતાનું બિઝનેસ ફેલાવવા માગે છે. આ સાથે જ બાળકો આકાશ, ઈશા અને…

તહેવારો શરૂ થાય તે પહેલાં જ પ્રેગ્નન્ટ કરીના કપૂરે માણી દિવાળી પાર્ટી, લાલ દુપટ્ટામાં લાગી ‘દેસી ગર્લ’

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલમાં પોતાની પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે. હાલમાં કરીનાને છઠ્ઠો મહિનો જાય છે. જોકે, કરીના આરામ કરવાને બદલે પોતાના પેન્ડિંગ કામો ફટોફટ પતાવી રહી છે. થોડાં દિવસ પહેલા કરીનાએ મોટી બહેન કરિશ્મા સાથે એક ફોટોશૂટ…

નીતા અંબાણી દીકરીને શીખવવા માગતા હતા આ એક વાત પણ લાડલી તો મુંબઈના ટ્રાફિકમાં એવી અટવાઈ કે….

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન તથઆ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે જોડાયેલી તમામ વાતો લોકોને જાણવી હોય છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણી કેવું જીવન જીવે છે, તે જાણવામાં લોકોને રસ હોય છે. મુકેશ તથા નીતા અંબાણીએ પોતાના જીવનની…

‘તારક મહેતા’માં સાદા ડ્રેસમાં જોવા મળતા અંજલિભાભીએ પહેરી બિકીની, લાગ્યા એકદમ સુપરસેક્સી

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 12 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. જોકે, શોમાં અત્યાર સુધી ઘણાં કલાકારો બદલાઈ ગયા છે. અલબત્ત, કલાકારો ભલે બદલાય ચાહકોને આ શો હજી પણ એટલો જ ગમે છે. ટીઆરપીમાં આ શો હંમેશાં રહ્યો…

ઘરે એકલા પડે ત્યારે સસરા-વહુ કામાંધ બનીને કરતા ‘જલસા’, દીકરા સાથે કર્યું એવું કે…

પંજાબઃ આજના કળિયુગમાં વ્યક્તિઓ વાસનામાં એ હદે અંધ બની જાય છે કે તેઓ સંબંધોનું માન સન્માન પણ ભૂલી જાય છે. પંજાબના માનસાના ગામ મૂસામાં હાલમાં જ સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો હતો. અહીંયા પુત્રવધુએ સસરા સાથે સંબંધો બાંધ્યા…

You cannot copy content of this page