Only Gujarat

Day: November 26, 2020

તે રાત્રે રશ્મિ સાથે શું બન્યું હતું? કેવી રીતે ચિરાગે ખેલ્યો ખૂની ખેલ? હચમચાવી મૂકતી વિગતો આવી સામે

સુરત બારડોલીના બાબેન ગામમાં ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ પોલીસે ચિરાગને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું. ચિરાગે લિવ-ઇનમાં રહેતી પ્રેગ્નન્ટ પ્રેમિકાની હત્યા…

ગુજરાતમાં પહેલાં દિવસે પાંચ લોકોએ લીધી વેક્સિન, આ છે કોરોના સામેના જંગના સાચા રક્ષકો

કોરોનાના હાહાકાર વચ્ચે લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા છે તે સમયે ખુશખબર એ છે કે, ભારત બાયોટેક કંપનીએ બનાવેલી કો-વેક્સીનની ટ્રાયલ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહેલા દિવસે પાંચ…

આજે પ્રદોષ દિવસે કોને ફળશે શિવ કૃપા તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 27-11-2020: આજે પ્રદોષ ના દિવસે કોને ફળશે શિવ કૃપા તો કોને રહેવું સચેત! જુઓ આજનું રાશિફળ.. મિત્રો, આજે તારીખ 27-11-2020ના શુક્રવારે કારતક સુદ બારસ છે અને આજના દિવસે પ્રદોષ પણ છે, શિવ પુરાણ પ્રમાણે જે પ્રદોષ ના દિવસે શિવ…

અહીં ચાલતો હતો દેહ વ્યાપાર, પોલીસે આ રીતે ઊઘાડો પાડ્યો સેક્સનો કારોબાર

બાંગ્લાદેશ અને રશિયાથી ઈંદૌર લાવવામાં આવેલી યુવતીઓને નશા માટે એમડી ડ્રગ્સ ઉપલબ્ધ કરાવતા સેક્સ રેકેટના કુખ્યાત સરગના સાગર જૈનની વિજય નગર પોલીસે દિલ્લીથી ધરપકડ કરી છે. ઈંદૌરમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ તે સંચાલિત કરતો હતો અને તેમાં કુખ્યાત પણ છે….

નાગાર્જુનની વહુએ વ્હાઈટ બિકીનીમાં લગાવી આગ, હોટનેસથી વધાર્યો પારો!

મુંબઈ: કોરોનાનો કહેર હજુ પણ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ ખતરનાક વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. જો કે, સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ ધીમે-ધીમે કામ પર પાછા ફરી રહ્યા છે. કેટલાક સેલેબ્સ જ્યાં પોતાની આગામી ફિલ્મોનું…

આવું સાચે જ બને? આ વ્યક્તિની છ-છ ગર્લફ્રેન્ડ એક સાથે થઈ ગઈ પ્રેગ્નન્ટ

નાઈજીરિયામાં રહેતા એક શખ્સને પાર્ટીમાં 6 ગર્ભવતી મહિલાઓ સાથે જોવામાં આવ્યો. તમામ પ્રેગનેન્ટ મહિલાઓએ એક જેવા કપડા પહેર્યા હતા. જે બાદ એ વાત સામે આવી, જે સૌથી વધુ ચોંકાવનારી હતી. આ તમામ મહિલાઓના પેટમાં એક જ શખ્સના બાળકો ઉછરી રહ્યા…

પરિણીત ને દીકરાનો બાપ એવો અક્ષય કુમાર હતો પ્રિયંકાના પ્રેમમાં પાગલ, પત્નીને ખબર પડી અને…

મુંબઈઃ ફોર્બ્સે હાલમાં જ વિશ્વભરના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં અક્ષય કુમાર છ નંબર છે. ફોર્બ્સ પ્રમાણે, અક્ષય કુમાર વર્ષે 362 કરોડની કમાણી કરી છે. આ વર્ષે પહેલી જ વાર એવું થયું કે અક્ષય…

વાહ..વહુના બે લાડલી સાથે કરાવ્યા બીજા લગ્ન, સાસુ-સસરાએ મા-બાપ બનીને આપ્યું કન્યાદાન

નરસિંહપુરઃ મધ્ય પ્રદેશના નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે. વાસ્તવમાં ઝોંતેશ્વર મવઈ ગામના ડેપ્યુટી રેન્જર પદ પરથી નિવૃત્ત થયેલા રવિશંકર સોનીના દીકરા સંજય સોનનું મહિના પહેલા એક અકસ્માતમાં…

તો શું નેતાઓને નિયમો લાગુ નથી પડતા? લગ્નમાં 31 હજાર વહેંચી કંકોત્રી પણ હવે કરશે શું?

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ઈન્દોરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. હવે અહીં તંત્ર કડક પગલા લઈ રહ્યું છે. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુકલાએ સમાજ માટે આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે. જોકે આ માટે તેમનું દીકરાના ધૂમધામથી…

દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બાદ હવે દુબઈએ બનાવી એવી હોટલ કે જોતા જ થશે રહેવાનું મન!

દુબઈઃ વિશ્વની સૌથી મોટી અને ભવ્ય બિલ્ડિંગ, આધુનિક માનવ નિર્મિત આઈલેન તથા વિશ્વની સૌથી ઊંચી ઈમારતના કારણે જ દુબઈ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે અહીં તરતી હોટલ પણ બનાવવામાં આવી રહી છે. આ હોટલ સમુદ્રમાં તરતી રહેશે. તેને સમુદ્રની મોટી…

You cannot copy content of this page