Only Gujarat

Day: November 28, 2020

આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ: કોના મનોરથો સફળ થશે અને કોને રાખવી સાવધાની, વાંચો રાશિફળ

રાશિફળ: 29-11-2020 : આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ કોના મનોરથો સફળ કરશે? જુઓ તમારું રાશિફળ.. મિત્રો, આજે તારીખ 29-11-2020ના રવિવારે કારતક સુદ ચૌદસ છે. આજે વૈકુંઠ ચતુર્દશીનો ઉપવાસ કરવાનો છે સાથે જ જૈન સંપ્રદાયની ચૌમાસી ચૌદસની સાથે વ્રતની પૂનમ…

ટીવીની આ જાણીતી એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, હાલમાં વેન્ટિલેટર પર ને પતિ ભાગી ગયો

મુંબઈઃ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ દિવ્યા ભટનાગર હાલમાં કોરોના પોઝિટિવ છે. દિવ્યા હાલમાં મુંબઈની ગોરેગાંવ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત ગંભીર છે. દિવ્યાની માતા દિલ્હીથી ખાસ દીકરીની દેખરેખ રાખવા માટે મુંબઈ આવ્યા છે. જોકે, દિવ્યાનો પતિ ગગન ક્યાં…

દરિયો જોતા જ સુરૈશ રૈના બન્યો રોમેન્ટિક, પત્ની સાથે કરવા લાગ્યો રોમાન્સ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના હાલ પત્ની પ્રિયંકા અને બાળકો સાથે માલદીવ્સમાં રજાઓ માણી રહ્યા છે. હાલમાં જ 27 નવેમ્બરે રૈનાએ પોતાનો જન્મદિવસ મનાવ્યો. રૈનાએ આ પ્રસંગે તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે પત્ની પ્રિયંકા અને…

કેમ બેગમ કરીનાને આવી ગયો ગુસ્સો? પ્રેગ્નન્સીમાં લોકોએ એવું તો શું કહી દીધું?

મુંબઈઃ કરીના કપૂર ખાન હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. હાલ તે મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશી વાદીઓમાં દિકરા તૈમૂર અલી ખાન સાથે મોજ કરી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલના ધર્મશાળામાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભૂત…

કોણ છે સલમાન ખાનની ભાભી? આ કારણે ભાઈજાનના પરિવારની સૌથી નાની વહુ છે ચર્ચામાં

મુંબઈ: બી-ટાઉનમાં જેટલી ચર્ચા બોલીવુડ સ્ટાર્સની રહે છે એટલાં જ તેમની પત્ની અને બાળકોની પણ રહે છે. હાલમાં જ કરણ જોહરની કંપનીએ એક રિયાલિટી સીરિઝ રજૂ કરી છે, જેમાં આ સેલેબ્સની પત્નીઓની લાઈફ પર ચર્ચા કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ…

આ સ્ટાર્સને નથી બ્રાન્ડનો એવો મોહ, રસ્તા પરથી પણ કરી લે છે બિંદાસ ખરીદી

બોલિવૂડ સ્ટાર્સની નજર કપડાથી લઈને પગરખાં અને બેગ સુધીની દરેક વસ્તુ પર હોય છે. તેઓ સામાન્ય રીતે મોંઘા બ્રાન્ડનો ઉપયોગ કરે છે, જેની કિંમત લાખોમાં હોય છે. સ્ટાર્સના ચાહકો ઘણીવાર તેમના વિશે વિચારે છે કે શું તેઓ પણ ક્યારેય સ્ટ્રીટ…

મુંબઈના સૌથી મોંઘમ મોંઘા, બિગ બીથી લઈ અંબાણીના છે બંગલાઓ

અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લક્ઝુરિયસ બંગલો ‘જલસા’ હોય અથવા મુકેશ અંબાણીનો ‘એન્ટિલિયા’, આ જાણીતી હસ્તીઓનાં ઘર મુંબઈમાં છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેમના ચાહકો તેમના આશિયાનાને જોવા માટે દૂર-દૂરથી આવે છે. તો,અમે આવી મોટી હસ્તીઓનાં ઘરોની તસવીરો…

નીતા અંબાણી વાપરે છે કરોડોના પર્સ પણ આ પર્સ આગળ તે લાગે સાવ વામણા

ભારતની સૌથી પૈસાદાર પરિવારોમાંથી અંબાણી ફેમિલીનું નામ આવે છે. આ પરિવારની પાસે બેહિસાબ વસ્તુઓનો ખજાનો છે. મીડિયા રિપોર્ટમાં નીતા અંબાણીની પાસે સૌથી મોંઘુ પર્સ 2 કરોડ 60 લાખ રૂપિયાનું હોવાનું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર દુનિયાનાં સૌથી કિંમતી…

રણબીર-દીપિકાની જેમ આ સ્ટાર્સ પણ થઈ ગયા અલગ પણ એકદમ પાક્કા મિત્રો

મુંબઈઃ પહેલાં લોકો બ્રેકઅપ પછી એકબીજાને જોવાનું પણ કરતાં નહોતા પણ, હવે એવું નથી. બોલિવૂડ સ્ટાર્સ આમાં વિશ્વાસ કરતાં નથી એટલે બ્રેકઅપ થયા પછી કે લગ્ન તૂટી ગયાં પછી પણ સેલેબ્સ પોતાના એક્સ પાર્ટનર સાથે ટચમાં રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી….

ટીવીના આ જાણીતા મુસ્લિમ એક્ટરે હિંદુ યુવતી સાથે કર્યાં સિક્રેટ વેડિંગ

મુંબઈઃ ટીવી એક્ટર શાહીર શેખે લાંબા રિલેશનશિપ પછી પોતાની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે સીક્રેટ લગ્ન કરી લીધા છે. કોરોના સંકટને લીધે અત્યારે બંનેએ કોર્ટ મેરેજ કર્યાં છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે એટલે કે, વર્ષ 2021માં…

You cannot copy content of this page