Only Gujarat

Day: November 2, 2020

વધુ એક અનૈતિક વેપારનો પર્દાફાશ, પોલીસે બે બનાવટી ગ્રાહક મોકલી પકડી પાડ્યું કુટણખાનું

ડીસા ઉત્તર પોલીસે શહેરમાં ચાલતા એક કુટણખાના પર બાતમીના આધારે દરોડા પાડી અનૈતિક વેપારનો પર્દાફાશ કર્યો છે અને એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. એક મહિલા અને બે પુરષો મળીને આ કુટણખાનું ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું…

ગુજરાત સરકારે રજાનું લિસ્ટ જાહેર કર્યું, બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

ગુજરાત સરકારે સરકારી કચેરીઓ માટે 2021ના વર્ષની રજાઓની યાદી જાહેર કરી છે. જેમાં કુલ 22 ફરજિયાત અને 44 મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ રવિવારના કારણે 12 રજાઓ કપાઇ જશે. શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને…

આજે હનુમાનજીની કૃપા કોને ફળશે અને કોને મંત્ર જાપ કરી મનાવવા પડશે? વાંચો રાશિફળ

રાશિફળ: 03-11-2020: આજે હનુમાનજીની કૃપા કોને ફળશે તો કોને તેમને મંત્ર જાપ કરી માનવવા પડશે! જુઓ તમારું રાશિફળ.. મેષઃ આજે આપના ધરેલા અધૂરા કર્યો પુરા થતા જણાય તેમજ આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવતો જણાય, પોતાની વાતની વાત રજુ કરવામાં ઉતાવળના…

પ્રેગનેન્ટ કરીના કપૂરે દીકરા તૈમુરની ખુશી માટે રાખી ‘હેલોવીન પાર્ટી’, આવો હતો માહોલ

મુંબઈ: દુનિયાભરમાં હેલોવીન ઉજવવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ તેની ઉજવણી કરી રહ્યા છે. તો પ્રેગનેન્ટ કરીના કપૂર ખાને દીકરા તૈમૂર માટે ઘરમાં હેલોવીન પાર્ટી રાખી. આ પાર્ટીમાં તૈમૂરના મિત્રો હતા. કરીનાએ પાર્ટીના ફોટોઝ સોશિયલ મીડિયા પર…

દિલ્હીમાં પત્ની ગૌરીને જાહેરમાં ભાભી કહીને બોલાવે છે શાહરૂખ ખાન, જાણો રસપ્રદ કારણ

શાહરુખ ખાનનો દિલ્લી સાથે ગાઢ સંબંધ છે. 2 નવેમ્બર, 1965માં તેમનો અહીં જ જન્મ થયો અને જે બાદ તેમનો અભ્યાસ પણ થયો. શાહરુખને પ્રેમ દિલ્લીની પંજાબી છોકરી સાથે થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. 2016માં શાહરુખે દિલ્લીમાં હતા ત્યારની…

કેમ ખાસ હોય છે નવેમ્બરમાં જન્મેલા લોકો? કઈ હસ્તીઓનો આ મહિનામાં થયો છે જન્મ? જાણો ક્લિક કરીને

નવેમ્બરમાં જન્મેલા લોકો ખૂબ જ પ્રતિભાવાન માનવામાં આવે છે. આ મહિને પેદા થયેલા અનેક લોકો આ વાતનો પુરાવો છે. શાહરુખ ખાન, વિંસ્ટન ચર્ચિલ, જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, ઐશ્વર્યા રાય, સાનિયા મિર્ઝા, નીતા અંબાણી, અમર્ત્ય સેન, કમલ હાસન, યામી ગૌતમ, જૂહી…

ઘરની બહાર અપશબ્દો બોલતા અટકાવ્યા તો ગુંડાઓએ કરી નાખી પિતાની હત્યા

ભોપાલઃ સોશિયલ મીડિયા પર મધ્ય પ્રદેશની કિરણ રાજપૂતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેણે રવિવારે લાઈવ વીડિયોમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોતાના હાથની નસ કાપી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ 15 મિનિટમાં જ તેના ઘરે પહોંચી અને યુવતીને સારવાર…

ગણતરીના કલાકોમાં જ મુકેશ અંબાણીના ડૂબ્યા અધધધ કરોડ રૂપિયા, રિલાયન્સના શેરમાં થયો મોટો કડાકો

મુંબઈઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને અમુક જ કલાકમાં 37,200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ક્વાર્ટરના પરિણામોમાં નફો આશા અનુસાર ના હોવાને કારણે આમ થયું. સોમવારે બપોરના 12 કલાકે દેશની સૌથી વેલ્યૂએબલ કંપનીના શેરોમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો….

‘બબીતા’નો પતિ ‘અય્યર’ રિયલ લાઈફમાં છે અપરિણીત, હાલ જીવે છે લક્ઝૂરિયસ લાઈફ

મુંબઈઃ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના કલાકારો આજના સમયે પણ લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. લૉકડાઉન બાદ શોમાં અમુક નવા લોકો સામેલ થયા છે અને તેમનું કામ પણ લોકોને ગમી રહ્યું છે. શોમાં બબીતાજીના પતિ અય્યરનો રોલ…

કોરોનાકાળમાં પણ સુરતીઓમાં જોરદાર ઉત્સાહ, ઘારી-ભૂસું પેટ ભરી ભરીને ખાધું

શરદ પૂનમના બીજા દિવસે સુરતીઓ ચંડી પડવાની ઉજવણી કરતા હોય છે અને સુરતનો ચંદી પડવો એટલે ચોખ્ખા ઘીની ઘારીની મિજબાની. કોરોનાની મહામારી કારણે આ વખતે મોટાભાગના તહેવારોનો ફિક્કા રહ્યા છે ત્યારે ચંદી પડવોએ મોંમા પાણી લાવી દેતી સ્વાદિષ્ટ ઘારીની ખરીદી…

You cannot copy content of this page