Only Gujarat

Day: November 3, 2020

આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે કોની મનોવાંછિત ઈચ્છા પૂરી કરશે શ્રીગણેશજી? વાંચો રાશિફળ

રાશિફળ: 04-11-2020: આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે કોની મનોવાંછિત ઈચ્છા પુરી કરશે શ્રીગણેશજી! જુઓ તમારું રાશિફળ… મેષઃ આજે આપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, વાણી સાચવીને વાપરવી હિતાવહ તથા કાર્યક્ષેત્રમાં આપની જવાબદારીમાં વધારો થઈ શકે છે અને આર્થિક રીતે ફસાયેલા…

રાધિકા મર્ચન્ટના બર્થ-ડે પર અંબાણી પરિવારે આ રીતે કરી હતી ઉજવણી, વીડિયો વાઈરલ

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ક્લોઝ ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ ઘણીવાર અંબાણી પરિવાર સાથે જોવા મળે છે. એક અહેવાલ તો એવા આવ્યા હતા કે અનંત અંબાણી વહેલી તકે રાધિકા સાથે સગાઈ કરી શકે છે. આ દરમિયાન અંબાણી પરિવારનો…

જિંદગીથી ત્રાસી જવાને બદલે 70 વર્ષના આ માજી પરોઠાં બનાવીને કરે છે ગુજરાન, પતિના મોત બાદથી કરે છે આ કામ

જાલંધરઃ એક્ટર અને સિંગર દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર 70 વર્ષીય મહિલાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા જાલંધરમાં પોતાનું ગુજરાન ચલાવવા પરાઠા વેચતી જોવા મળે છે. જાલંધરના ફગવાડા ગેટ માર્કેટમાં આ મહિલાનું એક સ્ટોલ છે જ્યાં…

એક સમયે ખાવાના પૂરતા પૈસા પણ નહોતા ને આજે હાર્દિક પંડ્યા ફરે છે ચાર કરોડની લેમ્બોર્ગિનીમાં

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમતથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. બોલિંગ હોય કે બેટિંગ બંને મામલે હાર્દિક વિરોધીઓ પર ભારે પડે છે. ટીમના આ શાનદાર ખેલાડી પાસે વૈભવી કારનું કલેક્શન પર રહેલું છે, જેના…

લાખોપતિ બનવું હોય તો આ સામાન્ય ખેડૂતો પાસેથી શીખો, ખેતીમાંથી વર્ષે કરે છે લાખોની કમાણી

તરનતારન, પંજાબઃ લગભગ 700ની વસતી ધરાવતા ગામ હરબસપુરામાં રહે છે દલજીત સિંહ. 34 વર્ષીય દલજીત એવા ખેડૂતોમાં સામેલ છે, જેમની પાસેથી ખેતી શીખવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. પરંતુ 1999 પહેલા આવું નહોતું. તે ખેતરોમાં પરાલીથી પરેશાન હતા. ખેતીવાડી પણ…

Bollywood FEATURED

એકદમ તડોતડ ડ્રેસમાં જોવા મળી કરીના, પ્રેગ્નન્સીનો જાય છે છઠ્ઠો મહિનો, આ રીતે રહે છે એકદમ BUSY

મુંબઈ: કરીના કપૂર હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડની મજા માણી રહી છે. કરીનાની પ્રેગનેન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે અને હવે તો બેબી બંપ પણ દેખાય છે. આ દરમિયાન તે ઘરમાં આરામ કરવાના બદલે કામ કરી રહી છે. થોડા દિવસો પહેલા…

મંડપમાં પતિનો હાથ પકડીને ‘સિંઘમ’ ગર્લે લીધા હતા ફેરા, લાલ લહેંગામાં લાગી રૂપરૂપનો અંબાર

મુંબઈઃ ‘સિંઘમ ગર્લ’ એટલે કે કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યાં હતાં. કાજલ તથા ગૌતમે મુંબઈમાં જ લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. કાજલ અગ્રવાલ તથા ગૌતમે પોતાના લગ્નની…

મલાઈકા અરોરા લાલ રંગના ટાઈટ કપડામાં નીકળી બહાર, અદાઓ જોઈને ફેન્સ થયા ઘાયલ

મુંબઈઃ મલાઇકા અરોરા આજે પણ સુંદર છે અને ફિટનેસનો ખ્યાલ રાખી રહી છે. મલાઇકાને મુંબઈની સ્ટ્રીટ પર વૉક કરતાં સ્પૉટ કરવામાં આવી છે. તેમનો રેડ જિમ લુક એક વાર ફરી ચર્ચામાં છે. જુઓ ફોટો. હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવનારી મલાઇકા…

કિંગ ખાન નથી જોવા મળતો ફિલ્મમાં પણ રજવાડી લાઈફસ્ટાઈલ જોઈ કરવા લાગશો ઈર્ષ્યા!

મુંબઈઃ બોલિવૂડમાં ‘કિંગ ઓફ રોમાન્સ’ના નામથી ફૅમશ શાહરૂખ ખાન 55 વર્ષના થઈ ગયાં છે. 2 નવેમ્બર, 1965માં દિલ્હીમાં જન્મેલાં શાહરૂખ પાસે છેલ્લાં બે વર્ષથી કામ નથી. શાહરૂખ છેલ્લે ડિસેમ્બર 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી તેમની…

આ છે પરેશ રાવલની પત્ની, ભાગ્યે જ જોઈ હશે આવી તસવીરો, સુંદરતામાં કોઈને પણ આપે ટક્કર!

મુંબઈઃ બોલિવૂડમાં ‘બાબૂ ભૈયા’ના નામથી ફૅમશ એક્ટર પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત 62 વર્ષની થઈ ગઈ છે. 3 નવેમ્બર, 1958માં જન્મેલી સ્વરૂપ મિસ ઇન્ડિયા યૂનિવર્સ રહી ચૂકી છે. સ્વરૂપે ટીવી કૉમેડી સિરિયલ ‘યે જો હૈ જિંદગી’માં કામ કર્યું છે, જે…

You cannot copy content of this page