Only Gujarat

Bollywood FEATURED

મલાઈકા અરોરા લાલ રંગના ટાઈટ કપડામાં નીકળી બહાર, અદાઓ જોઈને ફેન્સ થયા ઘાયલ

મુંબઈઃ મલાઇકા અરોરા આજે પણ સુંદર છે અને ફિટનેસનો ખ્યાલ રાખી રહી છે. મલાઇકાને મુંબઈની સ્ટ્રીટ પર વૉક કરતાં સ્પૉટ કરવામાં આવી છે. તેમનો રેડ જિમ લુક એક વાર ફરી ચર્ચામાં છે. જુઓ ફોટો.

હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવનારી મલાઇકા અરોરા બાંદ્રામાં જોવા મળી છે. એક્ટ્રસને રોડ પર વૉક કરતાં જોઈ તેમને ફૅશનનું પુરું ધ્યાન રાખ્યું હતું. પરંતુ પેટ પર સ્ટ્રેચમાર્ક્સના નિશાન દેખાતા હતા તેમ છતાંય મલાઈકાએ તે નિશાન છુપાવવાને બદલે સહજતાથી બતાવ્યા હતા

મલાઇકાએ COVID-19 મહામારીને લીધે ફેસ માસ્ક પણ પહેર્યું છે. તે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે.

ઇન્ડસ્ટ્રીની ફિટેસ્ટ એક્ટ્રસ મલાઇકા અરોરા પોતાની ફિટનેસ અંગે ખૂબ જ એક્ટિવ રહે છે. તેમનો હૉટ ગ્લેમરસ લુક પણ દરેક લોકોને દીવાના કરવા માટે કાફી છે.

ઘણીવાર મલાઇકાના બોલ્ડ લુકના ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મલાઇકાનું યોગ સેશન સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

જોકે, અત્યારે વાઇરલ થઈ મલાઇકાના ફોટો મુંબઈમાં જિમ જતી વખતના છે. જેમાં તેમણે ન્યૂડ કલરની બૉડી હગિંગ વિયર પહેર્યું હતું. જેમાં ટેન્ક ટૉર સાથે ટાઇટ બૉટમ વિયર હતું.

આ સ્પોર્ટ્સ વેરમાં મલાઇકાની પરફેક્ટ ફિગર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ દિવસોમાં મલાઇકા ડાન્સ શૉમાં જોવા મળી રહી છે.

મલાઇકા આ ફઇગરને મેન્ટેન કરવા માટે યોગાથી જિમમાં ખતરનાક વર્કઆઉટ તો કરે છે સાથે જ તે ડાઇટિંગ પણ ફોલો કરે છે.

તો જિમમાં ત્રણ દિવસ વેટ લિફ્ટિંગ કરે છે. ફિટ રહેવા માટે મલાઇકા જિમમાં કલાકો સુધી એક્સરસાઇઝ કરે છે, જેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

જો મલાઇકકા જિમમાં પરસેવો વહેવડાવા અને એક્સરસાઇઝ કરવામાં બોર થઈ જાય છે, તો તેમને સ્વિમિંગ કરવાનું પણ સારું લાગે છે.

You cannot copy content of this page