Only Gujarat

Day: November 25, 2020

વૃષભને જાવકનું પ્રમાણ વધારે, કર્કે બીમારીથી સાચવવું, જાણો તમારી રાશિમાં શું લખ્યું છે

રાશિફળ: 23-10-2020: આજે ગરુડ દ્વાદશી, મીન સહિત ચાર રાશિને કરશે માલામાલ જયારે અન્ય એ શું સાચવવું? જુઓ આપનું રાશિફળ.. મિત્રો, આજે તારીખ 26-11-2020ના ગુરુવારે કારતક સુદ બારસની વૃદ્ધિ ગરુડ દ્વાદશી છે અને આજના દિવસથી તુલસી વિવાહ નો પ્રારંભ થાય છે….

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં તેની તસવીર આવી સામે!

અમદાવાદ: હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અનેક હસ્તીઓ કોરોના સામે જંગ હારી ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું હતું. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ દુ:ખદ સમાચાર આપ્યાં હતાં. નોંધનીય છે…

આ બોલિવૂડ સ્ટાર્સના પેરેન્ટ્સ જીવે છે એકદમ સાદગીથી, ચમકદમકની નથી થઈ કોઈ અસર

બોલીવુડ સ્ટાર્સ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. એવામાં જો કોઈ કહે કે ફલાણા સુપરસ્ટાર જે આટલી લક્ઝરીમાં જીવે છે, તેના માતા-પિતાએ એકદમ સરળ લાઈફ-સ્ટાઈલ મેઈનટેઈન કરી છે, તો તમને જલ્દી જ વિશ્વાસ પણ નહીં થાય, પરંતુ એવું છે. જી…

માસૂમ પૌત્રનું ગળું કાપતાં દાદાને ના આવી દયા, એક ઝાટકે પરિવારને કર્યો વેરણ છેરણ!

પંજાબના લુધિયાણા સ્થિત મયૂર વિહાર વિસ્તારમાં એક ઘરમાં ચાર લોકોની લાશ મળવાથી સનસની ફેલાઈ ગઈ. જો કે થોડી જ વારમાં આખા મામલાનો ખુલાસો પણ થઈ ગયો. એક બિલ્ડરે પોતાની પત્ની, દીકરો, વહૂ અને 13 વર્ષના પૌત્રને કુહાડીથી કાપીને મોતને ઘાટ…

પાકિસ્તાનની આ 10 એક્ટ્રેસિસને જોઈ લેશો મેકઅપ વગર તો ઓળખી પણ નહીં શકો એ નક્કી!

બોલીવુડ સેલેબ્સને તો તમે મેકઅપ વિના જરૂર જોયા હશે. હમણા ફિલ્ટર વિનાની તસવીરો પોસ્ટ કરવાનું ચલણ વધ્યું છે. કરીના કપૂર ખાનથી લઈને અનુષ્કા શર્મા સુધી, તમામે પોતાના સોશિયલ મીડિયા પર મેકઅપ વગરની તસવીરો શેર કરી છે. પરંતુ આજે અમે તમને…

શિક્ષકની નોકરી છોડીને વડોદરાની આ મહિલાએ રોટલી વેચવાનું કર્યું શરૂ, હવે વર્ષે કરે લાખોની કમાણી

વડોદરાઃ ગુજરાતના વડોદરાની મીનાબેન શર્મા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હતી અને સેલેરી પણ સારી હતી. પરંતુ તેમની ઈચ્છા કંઈક અલગ કરવાની હતી. તે એવું કંઈ કરવા માગતા હતા કે જેથી તેમની ઓળખ બને. 2 વર્ષ અગાઉ તેમણે નોકરી છોડી રોટલી બનાવી…

પ્રેમિકા આપતી હતી બળાત્કારની ધમકી, અંતે પ્રેમીએ ભર્યું એવું પગલું કે ધ્રુજી ઊઠ્યો પરિવાર

ચંદીગઢઃ પંજાબના ભટિંડામાં એક પ્રેમીએ ત્રણ લોકોની હત્યા કરી હતી. પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરે પહોંચી તેને અને તેના માતા-પિતાને ગોળી મારી તેમની હત્યા કરી હતી. જે પછી આરોપીએ વીડિયો બનાવી સંપૂર્ણ હત્યાકાંડનું કારણ જણાવ્યું હતું. જે પછી તેણે પોતાને ગોળી…

આ 5 રાશિના જીવનમાં ક્યારેય પૈસાની નથી હોતી ઊણપ, આળોટે છે ધન ને વૈભવમાં

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ગણતરીના આધારે અનેક પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ગ્રહો ઉપરાંત જ્યોતિષમાં 12 રાશિની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. આ તમામ 12 રાશિની કેટલીક વિશેષતા હોય છે, જેમાં કેટલીક રાશિઓ ઘણી જ ભાગ્યશાળી હોય છે. તેમને જીવનમાં…

ડૉક્ટરે દર્દીની જ પત્નીને ફસાવી પોતાની પ્રેમજાળમાં, મનાવી રંગરેલીયા

ન્યૂયોર્કઃ પત્ની સાથે સંબંધમાં સમસ્યા થવા પર એક વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. જ્યારે પતિ ડિપ્રેશનની સારવાર માટે એક ડૉક્ટર પાસે જવા લાગ્યો ત્યારે તેને જાણ થઈ કે, તે ડૉક્ટર સાથે પોતાની પત્નીનું અફેર ચાલી રહ્યું છે. જે પછી તે…

ચંકી પાંડેની ભત્રીજી પ્રેમમાં ભૂલી શાનભાન, માતાએ ઠપકો આપવાને બદલે કહ્યું એવું કે….

મુંબઈઃ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડેએ ભારતથી દૂર લંડન કોલેજ ઓફ ફેશનમાં કોર્સ કર્યો હતો. અલાના બોલિવૂડને ફેશનમાં આગળ વધવા માગે છે. જોકે, 24…

You cannot copy content of this page