Only Gujarat

Day: November 23, 2020

આજે બે યોગો નો સમન્વય, કોને ફળશે અને કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 24-11-2020 :  આજે બે યોગો નો સમન્વય! કોને ફળશે, તો કોને રહેવું સચેત! જુઓ તમારૂ રાશિફળ.. મિત્રો, આજે તારીખ 24-11-2020ના મંગળવારે કારતક સુદ દસમી તિથિ છે સાથે જ કુમારયોગ અને સિદ્ધિયોગનો સમન્વય છે. આજનો દિવસ વૃષભ, સિંહ અને તુલા…

આ છે ‘હીટ મશીન’ રોહિત શર્માનું લક્ઝૂરિયસ ઘર, સગાઈ બાદ તરત જ ખરીદી લીધું હતું

રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન છે. ક્રિકેટની દુનિયામાં તેમના નામે એકથી એક ચડિયાતા શાનદાર રેકોર્ડ્સ દાખલ થયેલા છે. એક દિવસીય મેચમાં બે વાર ડબલ સેન્ચ્યુરી મારવાનું જે કામ રોહિત શર્માએ કર્યું છે તેને દાયકાઓ સુધી કોઈ તોડી શકે…

જેઠાલાલને કારણે ચંપકચાચાને મળ્યો રોલ, ઓડિશન વગર જ ખુલી ગઈ કિસ્મત

કૉમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલ જોઈને ઘરમાં હાસ્યના ફુવારા છૂટ છે. ધારાવાહિકમાં બતાવવામાં આવતા તમામ કિરદારો પોતાની શાનદાર કૉમિક ટાઈમિંગના કારણે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થયા…

સાઉથની આ રૂપસુંદરીએ આખા દેશને કર્યું ગાંડું, ચાહકો થયા એવા પાગલ કે…

સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકાને ન માત્ર ઓછા સમયમાં લોકપ્રિયતા પામવા માટે પરંતુ પોતાના ખૂબસૂરત લૂક્સ માટે પણ ઓળખવામાં આવે છે. અને હવે તેના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. રશ્મિકાને ગૂગલે નેશનલ ક્રશ ઑફ ઈન્ડિયા જાહેર કરી છે….

શિખર ધવન કરતાં ઉંમરમાં 10 વર્ષ મોટી છે પત્ની, શું ઉંમર છુપાવવા માટે હંમેશાં પહેરે છે ટોપી?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ 27 નવેમ્બરથી શરૂ થતી 3 મેચની વન-ડે સીરિઝ માટે છેલ્લા 1 અઠવાડિયાથી આકરી મહેનત કરી રહી છે. એવામાં ટીમમાં ઓપનિંગ પ્લેયર્સ માટે કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. શિખર ધવન સાથે મયંક અગ્રવાલ કે શુભમન ગિલ…

21 વર્ષ સુધી દીકરી સેક્સ ના માણે તો આ જગ્યાએ પરિવાર આપે છે ગ્રાન્ડ પાર્ટી

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાની જુલૂ પ્રજાતિમાં ઉમેમુલો નામની એક અનોખી પરંપરા છે. ઘણા દાયકાઓથી ચાલતી પરંપરા અનુસાર, જો મહિલાઓ 21 વર્ષની વય સુધી વર્જીન હોય તો તેને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવામા આવે છે. આ માટે સંપૂર્ણ પરિવાર તેની ઉજવણી કરે…

બે મહિના બાદ જોવા મળ્યા નટુકાકા, જામનગર આવીને માનતા કરી પૂરી

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર ઘનશ્યામ નાયક છેલ્લાં ઘણાં મહિનાથી સીરિયલમાં જોવા મળતા નથી. પહેલાં લોકડાઉનને કારણે સીરિયલનું શૂટિંગ બંધ હતું. ત્યારબાદ શૂટિંગ ફરીવાર શરૂ થયું ત્યારે 65 વર્ષથી ઉપરની વયના લોકો શૂટિંગ કરી…

સુરત: ગર્ભવતી યુવતીને તેના જ સાથીએ પતાવી દીધી, લાશને યુવતીના પિતાના ખેતરમાં દાટી

સુરત: બારડોલી તાલુકામાં એક ખૂબ જ હીચકારો બનાવ સામે આવ્યો છે. કરોડપતિઓના બાબેન ગામની સ્વરૂપ યુવતીની ખેતરમાં દટાયેલી અને કોહવાયેલીમાં લાશ મળી આવી છે. યુવતી છેલ્લાં પાંચ વર્ષથી એક યુવક સાથે લીવ-ઈન સંબંધમાં રહેતી હતી. યુવકે આડાસંબંધના ઝઘડામાં યુવતીને પતાવીને…

પહેલી જ વાર ‘ભલ્લાલદેવ’એ બીમારી અંગે કર્યો ધડાકો, મરી પણ જાત પરંતુ…

હૈદરાબાદઃ તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’માં ભલ્લાલદેવ પાત્ર ભજવીને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિયતા મળવી હતી. હાલમાં જ રાણા દગ્ગુબાતીએ પોતાની ખરાબ તબિયત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયો હતો….

એક સમયે સીદીસાદી ભોળી દેખાતી ‘તારક મહેતા..’ની સોનુ હવે લાગી રહી છે હોટ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષ થયા બાદ પણ સતત લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. આ 12 વર્ષોમાં તેના ઘણા કેરેક્ટર કરતા એક્ટર-એક્ટ્રેસ આવ્યા અને ગયા. પરંતુ શોની લોકપ્રિયતા અકબંધ રહી. શોમાંથી વિદાય લેનારાઓમાં સોનૂનો રોલ કરનાર…

You cannot copy content of this page