Only Gujarat

Day: November 17, 2020

આ જાણીતા એક્ટરને થયું કેન્સર, થઈ ગઈ એવી હાલત કે જોઈને જ આવવા લાગશે દયા

તમિલના જાણીતા અભિનેતા થવાસી હાલ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ કેન્સરથી પીડિત છે અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એવામાં તેમણે પોતાના નજીકના મિત્રો અને ચાહકોને મદદથી ગુહાર લગાવી છે. થવાસીએ સાઉથની અનેક શાનદાર ફિલ્મોમાં અભિનય…

હિટ હોવા છતાંય દયાભાભીથી લઈ ‘સંધ્યા’ના સૂરજે છોડી દીધી ગ્લેમર ઈન્ડસ્ટ્રી

બોલીવુડ અને ટીવીની દુનિયા ચકાચોંધ ભરી છે. દેશભરમાંથી લોકો મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. કેટલાક સફળ થઈ જાય છે, તો કેટલાકનું કરિયર એ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતું. અનેક કલાકારો સફળ હોવા છતા પણ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ જાય છે.આજે…

માત્ર પાંચ વર્ષમાં સલમાનની મુન્ની’ થઈ આવડી મોટી, લાગે છે એકદમ સુંદર

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મમાં મુન્નીની ભૂમિકા નિભાવનાર બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં સલમાનની પીઠ પર સવાર નજર આવતી નાનકડી હર્ષાલી હવે મોટી થઈ ગઈ છે અને હવે તસવીરોમાં તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે….

આજે નૂતન વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી! આ રાશિના જાતકોએ કયા મંત્રનો કરવો પડશે જાપ

મિત્રો, આજે વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી છે, આજના દિવસે શ્રીગણેશજીની પૂજા કરવાનો વિશેષ લાભ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યો છે. આજના દિવસેજે તેમનું પૂજન કરે છે તેમના વિઘ્નો દૂર થાય છે સાથે જ મનોકામના પૂર્ણ થાય છે! અહીં અમે તમારી રાશિ પ્રમાણે…

નેહા કક્કર પતિ સાથે આ હોટલમાં માણે છે હનીમૂન, એક દિવસનું ભાડું સાંભળીને લાગશે નવાઈ

દુબઈઃ બોલિવૂડ સિંગર નેહા કક્કર પતિ રોહન પ્રીત સાથે દુબઈમાં હનીમૂન મનાવી રહી છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા. નેહા લગ્ન બાદ હવે હનીમૂનની તસવીરો પણ શૅર કરી રહી છે. નેહા દુબઈની જે તસવીરો શૅર કરે છે,…

નીતા અંબાણીએ ઊતાર્યું 40 કિલો વજન, જાણો દિવસની શરૂઆત શેનાથી કરે છે?

મુંબઈઃ દેશમાં એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેને નીતા અંબાણી વિશે ખબર નહીં? નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. જોકે, નીતા અંબાણીની પોતાની પણ અલગ ઓળખ છે. તેઓ દાનવીર, સોશિયલ વર્કર તથા બિઝનેસવુમન પણ છે….

આ 10 રસી આપણને બચાવશે કોરોનાથી, જાણો રસી અંગે એ બધું જ જે તમારા કામમાં આવશે

ન્યૂ યોર્કઃ કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. લોકો હાલ તેની ઝડપી સારવારની રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં જ 2 ફાર્મા કંપનીએ દાવો કર્યો હતો કે, તેઓ ટૂંકસમયમાં જ પોતાની કોવિડ-19 વેક્સિન માર્કેટમાં લોન્ચ કરશે. જેથી ઈમરજન્સી સ્થિતિમાં તેનો ઉપયોગ…

7 વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા, નિઃસંતાન દંપતીએ મરેલી માસૂમનું કાળજું ખાધું

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં દિવાળીની રાતે (14 નવેમ્બર) 6 વર્ષીય દીકરીના બળાત્કાર અને હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે હચમચાવી દે તેવો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે આ મામલે દંપતી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીની હત્યા…

સાસુમાએ જમાઈની દીકરીને આપ્યો જન્મ, કારણ જાણીને આંખો થશે ભીની

માતા-દીકરીનો સંબંધ ઘણો ખાસ હોય છે અને એક માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરી શકે છે. તે પછી પોતાની દીકરીના બાળકને જન્મ આપવાની વાત જ કેમ ના હોય. હા, આ વાત સાચી છે. અમેરિકાના શિકાગોમાં રહેતી જૂલીએ પોતાની દોહિત્રીને…

નાનકડી ટેણી માટે પાણી બન્યું એસિડ, ભૂલથી પણ અડી જાય પાણીને તો થાય આવા હાલ!

તમે ઘણા પ્રકારની બિમારીઓથી ગ્રસ્ત લોકોને જોયા હશે, પરંતુ અમુક બમારીઓ બહુજ અજીબ હોય છે. જ્યારે તેના વિશે તમને જાણવા મળે છે, તો પછી લાગે છે કે આવો પણ કોઈ રોગ છે? અમેરિકાના લુસિયાનામાં રહેતા 12 વર્ષીય ડેનિયલ મેક ક્રેવેનને…

You cannot copy content of this page