Only Gujarat

Day: November 11, 2020

આજે ‘વાઘબારસ’ ના દિવસે દેવી સરસ્વતીજી કોના ઉપર પ્રસન્ન રહેશે?  વાંચો આપનું રાશિફળ..

રાશિફળ: 12-11-2020: આજે “વાઘબારસ” ના દિવસે દેવી સરસ્વતીજી કોના ઉપર પ્રસન્ન રહેશે?  જુઓ આપનું રાશિફળ… મિત્રો, સનાતન ધર્મમાં “વાઘબારસ” ના દિવસે દેવી દેવી સરસ્વતીજી તેમજ ગાય માતાની પૂજા કરવામાં આવે છે અને તેવું માનવામાં આવે છે કે આજના દિવસે દેવી…

પત્નીના ત્રાસથી પતિએ કરી આત્મહત્યા તો રહેવા લાગી દિયર સાથે પરંતુ…

રાજધાની દિલ્લીમાં એક દેરે પોતાની ભાભીની ગળું દબાવીને હત્યા કરી નાખી. છેલ્લા 3 વર્ષથી આરોપી દેર પોતાની ભાભી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. આરોપીના ભાઈએ 3 વર્ષ પહેલા ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. હત્યાની આ સનસનીખેજ ઘટના દિલ્લીના કરાવલ નગર…

સામાન્ય લોકોની જેમ જ નીતા અંબાણી ધનતેરસે કરે છે ખાસ લક્ષ્મીપૂજન, બનાવ્યું છે અલગ મંદિર

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસ પર નીતા અંબાણી પોતે ખાસ પૂજા કરે છે. જે બાદ અંબાણી પરિવાર દિવાળીની પાર્ટી આપે છે. નીતા અંબાણી પોતાના ઘર એન્ટીલિયામાં દિવાળીની…

પ્રેગ્નન્ટે કરીના કપૂરે પરિવાર નહીં પરંતુ આ લોકો સાથે મનાવી દિવાળી, હતો કંઈક આવો અંદાજ

કરીના કપૂર ખાન હાલ તેની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેને એથનિક અટાયરમાં સ્પૉટ કરવામાં આવી હતી. તે વ્હાઈટ કલરના સૂટમાં દેખાઈ. જેના પર રેડ દુપટ્ટો કેરી કર્યો. કરીના ફેસ્ટિવ મોડમાં નજર આવી. કરીનાએ દિવાળીનું સેલિબ્રેશન શરૂ કરી દીધું…

સાઉથનો આ સુપરસ્ટાર રહે છે વૈભવી બંગલામાં, ભવ્યતા એવી કે રાજા-મહારાજાનો મહેલ પણ લાગે ફિક્કો!

હૈદરાબાદઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યાં છે. તેમની ફેન ફોલોઈંગ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી જ વધારે છે. આ સાથે મહેશ…

બાળકને જન્મ આપી માતાએ લીધા અંતિમ શ્વાસ, અસ્થિઓ ભેગી કરી તો પરિવારે બોલાવી પોલીસ!

મોગાઃ પંજાબના મોગાના ગામ બુદ્ધ સિંહમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં મૃત્યુ પામનારી એક ગર્ભવતી મહિલાની અસ્થિઓ લેવા પરિવાર સ્મશાન ગયો તો તેમાંથી ઓપરેશન માટે વપરાતી કાતર અને અન્ય સામાન મળી આવતા પરિવારજનો ચોંક્યા હતા. મોગાના ગામ…

પ્રોફેસરે પરિણીત મહિલાના ગળામાં રહેલા મંગળસૂત્રને ગણાવ્યું કૂતરાની ચેન સાથે, થયો વિવાદ

પણજીઃ ગોવાના લૉ કોલેજની એક આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ જાણી જોઈને ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ કેસ દાખલ કરવામા આવ્યો છે. રાષ્ટ્રીય હિંદુ યુવા વાહિનીની ગોવા એકમના રાજીવ ઝાએ આસિસ્ટન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજીવ ઝાએ પોતાની ફરિયાદમાં…

36 વર્ષીય એક્ટ્રેસ હવે દેખાય છે એકદમ કમસીન, લૉકડાઉનમાં ઉતાર્યું 15 કિલો જેટલું વજન

મુંબઈઃ 36 વર્ષની તનુશ્રી દત્તાએ વર્ષ 2018માં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. આ વિવાદે આખા ભારતમાં #MeToo આંદોલનને જન્મ આપ્યો હતો. તનુશ્રીએ કહ્યું હતું કે, ‘વર્ષ 2008માં ફિલ્મના સેટ પર તેમની સાથે દુર્વ્યવહાર થયો હતો.’ તેમને એવું પણ…

સાળી માટે આ એક્ટરને મારવા જાહેરમાં દોડ્યા હતા અક્ષયના સસરા, વિલનને કરવા લાગી હતી પ્રેમ

મુંબઈઃ ડિમ્પલ કપાડિયાની બહેન સિમ્પલ કપાડિયા બોલિવૂડની જાણીતી એક્ટ્રસ હતી. ઘણી ફિલ્મોમાં કામ કર્યાં પછી તેમણે ફૅશન ડિઝાઈનમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું અને તે સફળ પણ રહી, પણ 10 નવેમ્બર, 2009માં કેન્સરને લીધે તેમનું મોત થઈ ગયું હતું. 10 નવેમ્બર,…

શ્રીદેવીથી લઈને શેફાલી સુધી, ઉંમરમાં આ એક્ટ્રેસિસ બની ગઈ મોટા એક્ટર્સની માતા

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મોમાં ઘણીવાર એવું જોવા મળે છે એક્ટરની મા અથવા પિતાનો રોલ એવા એક્ટરને મળે છે જે તેમના કરતાં ઉંમરમાં ઘણાં નાના હોય છે. આવું ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળ્યું છે. અમે તમને જણાવીએ એવી ફિલ્મો વિશે જણાવીએ જેમાં…

You cannot copy content of this page