Only Gujarat

Day: November 8, 2020

આજે ઉમાપતિ મહાદેવજી કોની કરશે મનોકામના પુરી તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 09-11-2020: આજે ઉમાપતિ મહાદેવજી કોની કરશે મનોકામના પુરી તો કોને રહેવુ સચેત! જુઓ આપનું રાશિફળ.. મેષઃ આજે ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ બને અને આપની સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા, આર્થિક નવી તક સંભવ તેમજ દલીલબાજી…

રાજકોટનો ચેતવણીરૂપ કિસ્સો, ડૉક્ટરે બાળકના નાકમાં દૂરબીન નાંખીને જોયું તો…

નાના બાળકો રમત રમતમાં જાણે-અજાણે એવું કરી બેસતા હોય છે કે તેમનો જીવ જોખમમાં મુકાય છે અને મા-બાપનો જીવ પણ તાળવે ચોંટી જાય છે. આવો જ એક બનાવ બન્યો છે રાજકોટમાં. જ્યાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિના સુધી બેટરી…

હોટલના આ રૂમમાં નેહા કક્કરે પતિ રોહન સાથે મનાવ્યું હનિમૂન, આમ સજાવવામાં આવ્યો’તો રૂમ!

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર તથા રોહનપ્રીતના લગ્ન ઘણાં જ ચર્ચામાં રહ્યા છે. બંનેની લવસ્ટોીથી લઈ લગ્નની દરેક વિધિની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. નેહાએ પણ લગ્નની તસવીરો શૅર કરી છે. નેહા તથા રોહન પ્રીતે હિંદુ વિધિ તથા…

આવો જુગાડ તો ભારતીય જ કરી શકે! દિવાળીમાં આ કુંભારે બનાવ્યો 24 કલાક સતત પ્રગટતો રહેતો દીવો

રાયપુરઃ દિવાળીનો સમય નજીક છે. પ્રકાશનું પર્વ છે એવામાં અલગ-અલગ પ્રકારના દીવડા માર્કેટમાં પહેલાથી જ આવી ગયા છે. જોકે આ દરમિયાન એક અલગ જ પ્રકારના દીવડા અને તેને બનાવનાર આજકાલ ચર્ચામાં છે. આ દીવો એવો છે 24 કલાક સુધી સળગતો…

ક્યારેક સલમાન સાથે મળી હતી જોવા પણ આજે છે ગુમનામીના અંધકારમાં, રામ જાણે ક્યા છે ને શું કરે છે?

મુંબઈઃ બોલિવૂડના ‘દબંગ’ એક્ટર સલમાન ખાન સાથે કામ કરવા માટે કઈ એક્ટ્રેસને નહીં ગમે. દરેક કલાકાર તેમની સાથે કામ કરવા માગે છે. ઘણા લોકોને સલમાને કામ આપી આખી કરિયરની દિશા જ બદલી નાખી અને રાતોરાત તેમના ભાગ્ય બદલાયાને તેમના કામમાં…

21 દિવસના દીકરાને કચવાતા મને ભારત મૂકીને હાર્દિક પંડ્યા IPL માટે આવ્યો દુબઈ ને હજી પણ નહીં રહી શકે જોડે

દુબઈઃ આઈપીએલ 2020ની 13મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ એવી ટીમ છે, જે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. 8 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચેની મેચ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે મુંબઈ ફાઈનલમાં કોની સામે ટકરાશે. આ દરમિયાન…

‘યુનિવર્સલ બોસ’ની પાર્ટીની તસવીરો જોઈને થશે ઈર્ષ્યા, શરાબ ને શબાબ સાથે ક્રિસ ગેલ મળ્યો જોવા

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે પોતાના અંતિમ પડાવ પર છે. 10 નવેમ્બરે આ વર્ષની વિજેતા ટીમની જાહેરાત થઈ જશે. પહેલીવાર ભારતમાંથી બહાર દુબઈમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા કોરોનાના કારણે તે કેન્સલ થવાનો ખતરો હતો. પરંતુ આખરે સૌરવ ગાંગુલીના…

ચહેરા પર સોજો ને વધેલું પેટ, કરીના કપૂર હવે ઠીક ચાલી પણ નથી શકતી, છતાં ફટોફટ પતાવી રહી છે કામ

મુંબઈઃ કરીના કપૂર ખાન હાલ પોતાના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. કરીનાની પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે અને હવે તેનો બેબી બંપ પણ સાફ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કરીના ઘરમાં આરામ કરવાના બદલે પોતાનું કામ પુરું…

વધેલા પેટ સાથે જોવા મળી ‘સિંઘમ’ની ‘દીકરી’ મળી જોવા, શું જઈ રહ્યા છે સારા દિવસો?

મુંબઈ: અજય દેવગણ સાથે ફિલ્મ ‘દ્રિશ્યમ’માં તેની દીકરીનો રોલ કરી ચુકેલી અભિનેત્રી ઈશિતા દત્તા પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા હતી. જોકે, હવે ઈશિતાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે. ઈશિતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ પ્રકારની ચર્ચાને કારણે અત્યાર સુધી તેને…

ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની વર્ષોથી જે વસ્તુ શોધી રહી હતી તે છેક હવે મળી

મુંબઈઃ 72 વર્ષની હેમા માલિનીએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 19868માં આવેલી ફિલ્મ ‘સપનાના સૌદાગર’થી કરી હતી. આ ફિલ્મમાં તેમના હીરો રાજ કપૂર હતાં. જે તેમના કરતાં ઉમંરમાં ખૂબ જ મોટા હતાં. જોકે, આ ફિલ્મે ખાસ કમાલ કરી નહોતી, પણ ઓછા…

You cannot copy content of this page